રાજકોટ શહેર અને જિલ્લામાં ૧ થી ૪ ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ નોંધાયો : રાજકોટ શહેરમાં સવાર થી અત્યાર સુધી દોઢ ઇંચ વરસાદ વરસ્યો
જિલ્લામાં પડધરી , લોધિકા અને કોટડાસાંગાણી તાલુકામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો : આજ રોજ જિલ્લામાં ગોંડલ , ધોરાજી , પડધરી , કોટડાસાંગાણી , લોધિકા , જેતપુર , જસદણ , જામકંડોરણા અને વીંછીયા સહિત સમગ્ર જિલ્લામાં સારો વરસાદ : ખેડૂતોમાં ખુશીનો માહોલ