ગોંડલ કૈલાશબાગ માં આવેલ બ્રહ્માકુમારી દ્વારા છેલ્લા 39 વર્ષ થી કૃષ્ણ જન્મ ની ઉજવણી કરવામાં આવે છે પણ આ વર્ષે કોરોના ની મહામારી ને શ્રીકૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી, ચેતન્ય રાધા ક્રિષ્ના ની જાખી, ની ઉજવણી ભક્તો એ ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી બ્રહ્માકુમારી ના ભાઈ બહેનો એ પોત પોતાના ઘર માં શણગાર કરી ને મોબાઈલ અને કોમ્પ્યુટર ની સામે બેસી ને ઓનલાઇન કૃષ્ણ જન્મ ની આરતી ઉતારવામાં આવી હતી આ તમામ કાર્યક્રમની જહેમત ગોંડલ સંચાલીક બ્રહ્માકુમારી ભાવના દીદી એ ઉઠાવેલ હતી.
ગોંડલ બ્રહ્માકુમારી દ્વારા ઓનલાઈન જન્માષ્ટમી ઉજવણી કરવામાં આવી
You Might Also Like
Follow US
Find US on Social Medias