ગોંડલમાં તાલુકા કક્ષાએ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગોંડલ તાલુકા સેવા સદન ખાતે ધ્વજવંદન કરવામાં કરાયુ હતું. આ સાથે કોરોના યૌદ્ધાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ગોંડલમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ
You Might Also Like
Follow US
Find US on Social Medias