By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકા-રશિયા વચ્ચે યુધ્ધના એંધાણ
    1 day ago
    અમેરિકાના પૂર્વીય દરિયા કિનારા પર ભારે વરસાદ અને અચાનક પૂરના કારણે મુસાફરી ખોરવાઈ
    2 days ago
    અમેરિકા પાક.માં ઓઇલ ક્ષેત્રે રોકાણ કરશે
    2 days ago
    રશિયાનો ભારે હવાઈ હુમલો: યુક્રેન પર એકસાથે 309 હુમલાઓ, 11નાં મોત
    2 days ago
    ટ્રમ્પે 70 દેશો માટે ટેરિફ દરોમાં ફેરફાર કર્યા. પાકિસ્તાન, બાંગ્લાદેશ પર ઓછા ટેક્સનું ભારણ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓપરેશન સિંદૂરની સફળતાથી અમુક લોકોને પેટમાં દુ:ખે છે: ઙખ મોદી કાશીમાં
    1 day ago
    અસલામત માર્ગો માટે સરકાર જવાબદાર: સુપ્રીમ કોર્ટ
    1 day ago
    નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મુસાફરનો સામાન પડી જવાથી નાસભાગ.. સરકારનો ખુલ્લાસો
    1 day ago
    હિમાચલ પ્રદેશ: ભારે વરસાદ વચ્ચે મંડીમાં ભૂસ્ખલનથી ચંદીગઢ-મનાલી હાઇવે બંધ
    2 days ago
    જમ્મુ અને કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, સેનાએ કહ્યું કે “ઓપરેશન અખાલ” ચાલુ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC ઓલરાઉન્ડર્સ રેન્કિંગ્સમાં જાડેજા સતત 1239 દિવસથી નંબર-1
    3 days ago
    આવતીકાલથી ઓવલ ટેસ્ટ : ભારત માટે ‘કરો યા મરો’નો મુકાબલો
    4 days ago
    ‘બેન સ્ટોક્સ બગડેલા બાળક જેવું વર્તન કરતો હતો… બગાડી નાખે તેવી રમત’
    6 days ago
    ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે સાત વિકેટે 544 રન કર્યા, ભારત સામે 186 રનની લીડ મેળવી
    1 week ago
    ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો: રિષભ પંત ચાલુ મેચમાં થયો ઈજાગ્રસ્ત, 6 સપ્તાહ સુધી આરામ કરશે
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એવોર્ડ મળતા SRKએ ખુશી વ્યક્ત કરતાં શેર કરી પોસ્ટ, અનમોલ સિદ્ધિ ગણાવી
    1 day ago
    ‘વશ લેવલ 2’નું ટ્રેલર ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું
    2 days ago
    પ્રભાસની ‘ધ રાજા સાબ’ની રિલીઝ તારીખ મુલતવી રાખવામાં આવી
    3 days ago
    કોલકાતામાં બાંગ્લાદેશી અભિનેત્રીની 2 આધાર કાર્ડ અને અન્ય ભારતીય દસ્તાવેજો સાથે ધરપકડ કરાઈ
    3 days ago
    ચંપક ચાચા ખૂબ મોટા પ્રેંકસ્ટર…. મુનમુન દત્તા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અથ શ્રી ઉપવાસ મહાત્મ્ય..
    1 day ago
    રક્ષાબંધન/ આ વર્ષે રખાડી બાંધવા માટે કયો સમય શુભ રહેશે? ચાલો જાણીએ
    2 days ago
    શ્રાવણ શુક્લ સપ્તમીએ આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને પીળા પુષ્પોથી અલંકૃત કરાયા
    2 days ago
    નાગ પંચમીના દિવસે અપનાવશો આ ઉપાય તો નાગ દેવતા થશે પ્રસન્ન
    6 days ago
    વિશ્ર્વનું એકમાત્ર કાચબા મંદિર : જીવંત કાચબા છે શિવજીનું પ્રતીક
    6 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !
    5 days ago
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    2 weeks ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    2 weeks ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    3 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મને શું ખબર કે અમારી આ છેલ્લી મુલાકાત હશે, આબેના નિધનથી PM મોદી દુઃખી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > મને શું ખબર કે અમારી આ છેલ્લી મુલાકાત હશે, આબેના નિધનથી PM મોદી દુઃખી
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

મને શું ખબર કે અમારી આ છેલ્લી મુલાકાત હશે, આબેના નિધનથી PM મોદી દુઃખી

Khaskhabar Editor
Last updated: 2022/07/08 at 3:36 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

પ્રિય મિત્ર શિન્ઝો આબે પર થયેલા હિંચકારા હુમલા બાદ નિધન થતાં PM મોદીએ આવતીકાલે એટલે કે, 9મી જુલાઈએ એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો

જપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે આજે સવારે હિંચાકારો પર હુમલો થયો છે. જેમાં હુમલાખોર દ્વારા શોટગન વળે શિંન્ઝો આબેની છાતીમાં વાગી હતી. જે બાદ તેઓ તુરંત ઢળી પડ્યાં હતાં. બાદ તેમને તુરંત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન આબેનું લોહી ખૂબ જ હોવાથી તેમની હાલત ગંભીર થઈ ગઈ જે બાદ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં તેઓનું નિધન થયું

- Advertisement -

PM મોદીએ ટ્વિટ કરીને પ્રિય મિત્ર આબેના અવસાન પર શોક પ્રગટ કર્યો

પીએમ મોદીએ જપાનના પૂર્વવડાપ્રધાન શિન્ઝો આબેના અવસાન શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હું મારા સૌથી પ્રિય મિત્ર શિન્ઝો આબેના અવસાન પર દુઃખી છું. તેઓ એક જબરદસ્ત વૈશ્વિક રાજનેતા, ઉત્કૃષ્ટ નેતા અને નોંધપાત્ર વહીવટકર્તા હતા. તેમણે જપાન અને વિશ્વને વધુ સારી જગ્યા બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.

I am shocked and saddened beyond words at the tragic demise of one of my dearest friends, Shinzo Abe. He was a towering global statesman, an outstanding leader, and a remarkable administrator. He dedicated his life to make Japan and the world a better place.

- Advertisement -

— Narendra Modi (@narendramodi) July 8, 2022

હું ગુજરાતનો CM હતો ત્યારથી હતી અમારી મિત્રતા

તેમણે વધુમાં ઉમેર્યુ કે, આબે સાથેનો મારો સંબંધ ઘણા વર્ષો જૂનો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના મારા કાર્યકાળ દરમિયાન હું તેમને ઓળખતો હતો અને હું PM બન્યા પછી અમારી મિત્રતા ચાલુ રહી. અર્થતંત્ર અને વૈશ્વિક બાબતો અંગેની તેમની તીક્ષ્ણ આંતરદૃષ્ટિએ હંમેશા મારા પર ઊંડી છાપ પાડી.

My association with Mr. Abe goes back many years. I had got to know him during my tenure as Gujarat CM and our friendship continued after I became PM. His sharp insights on economy and global affairs always made a deep impression on me.

— Narendra Modi (@narendramodi) July 8, 2022

મને શું ખબર હતી કે આ છેલ્લી મુલાકાત હશે

તેમણે જણાવ્યું કે, મારી તાજેતરની જપાનની મુલાકાત દરમિયાન, મને આબેને ફરીથી મળવાની અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક મળી. તે હંમેશની જેમ વિનમ્ર અને સમજદાર હતાં. મને ખબર ન હતી કે આ અમારી છેલ્લી મુલાકાત હશે. તેમના પરિવાર અને જાપાનના લોકો પ્રત્યે મારી દિલથી સંવેદના.

During my recent visit to Japan, I had the opportunity to meet Mr. Abe again and discuss many issues. He was witty and insightful as always. Little did I know that this would be our last meeting. My heartfelt condolences to his family and the Japanese people.

— Narendra Modi (@narendramodi) July 8, 2022

જપાનના પૂર્વ PM શિન્ઝો આબેની હત્યા PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ

પીએમ મોદીએ કહ્યું આબેએ ભારત-જાપાન સંબંધોને વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના સ્તરે ઉન્નત કરવા માટે ઘણું યોગદાન આપ્યું છે. આજે, આખું ભારત,જપાન સાથે શોક વ્યક્ત કરે છે અને અમે આ મુશ્કેલ ઘડીમાં અમારા જપાની ભાઈ-બહેનો સાથે એકતામાં ઊભા છીએ.

Mr. Abe made an immense contribution to elevating India-Japan relations to the level of a Special Strategic and Global Partnership. Today, whole India mourns with Japan and we stand in solidarity with our Japanese brothers and sisters in this difficult moment.

— Narendra Modi (@narendramodi) July 8, 2022

મારા ખાસ મિત્રોમાંના એક શિંઝો આબેના દુ:ખદ નિધન પર સ્તબ્ધ અને દુ:ખી છું. શિંઝો આબે ભારત-જાપાન સંબંધોને એક વિશેષ રણનીતિ અને વૈશ્વિક ભાગીદારીને ઉંચાઇ પર લઇ જવા માટે મોટું યોગદાન આપ્યું છે. આજે સમગ્ર ભારત જાપાનની સાથે રાષ્ટ્રીય શોક મનાવે છે અને અમે આ દુ:ખની ઘડીમાં અમારા જાપાની ભાઇઓ અને બહેનો સાથે છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ખાસ મિત્ર શિંઝો આબેના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ.

As a mark of our deepest respect for former Prime Minister Abe Shinzo, a one day national mourning shall be observed on 9 July 2022.

— Narendra Modi (@narendramodi) July 8, 2022

આબેના સન્માનમાં 9મી જુલાઇએ ભારતમાં રાષ્ટ્રીય શોક

તેમણે ઉમેર્યુ કે, જપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન આબે શિન્ઝો પ્રત્યેના અમારા ઊંડા આદર તરીકે, 9 જુલાઈ 2022ના રોજ એક દિવસનો રાષ્ટ્રીય શોક મનાવવામાં આવશે.

You Might Also Like

અમેરિકા-રશિયા વચ્ચે યુધ્ધના એંધાણ

રાજકોટ AIIIMSમાં ભરતી કૌભાંડ ? પૂર્વ ડિરેક્ટર પર ગંભીર આરોપ, દિવ્યાંગ પુત્રને ક્લાસ-2 અધિકારી બનાવી દીધો

અમેરિકાના પૂર્વીય દરિયા કિનારા પર ભારે વરસાદ અને અચાનક પૂરના કારણે મુસાફરી ખોરવાઈ

હિમાચલ પ્રદેશ: ભારે વરસાદ વચ્ચે મંડીમાં ભૂસ્ખલનથી ચંદીગઢ-મનાલી હાઇવે બંધ

અમેરિકા પાક.માં ઓઇલ ક્ષેત્રે રોકાણ કરશે

TAGGED: narendramodi, ShinzoAbe
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું નિધન, સવારે થયો હતો ગોળીબાર
Next Article યુવાઓ તેમની પ્રતિભાથી દેશની પ્રગતિમાં સહભાગી બને : સી. આર. પાટીલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આજે ઉપાધ્યક્ષના નામોની ઘોષણા તથા તાવાની પ્રસાદીનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ જિલ્લાનાં 1.90 લાખથી વધુ ખેડૂત પરિવારોને 38.79 કરોડની સહાય ચૂકવાઇ
ગણેશ મહોત્સવ પહેલા યાજ્ઞિક રોડ ખુલ્લો મુકાશે: 2 વર્ષથી સતત ચાલે છે કામગીરી
5546 મિલકતધારકોએ 11.66 કરોડના વેરાની ભરપાઈ કરી આપી
રાજકોટમાં સોમવારે સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે મહારક્તદાન કેમ્પનું આયોજન
ટી.એન. રાવ કોલેજમાં જન્માષ્ટમીની અનોખી ઉજવણી: ‘ચેરિટી કેન્ટીન’ દ્વારા ઝનાના હોસ્પિ.માં બેડશીટનું દાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

અમેરિકા-રશિયા વચ્ચે યુધ્ધના એંધાણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ-ખબરરાજકોટ

રાજકોટ AIIIMSમાં ભરતી કૌભાંડ ? પૂર્વ ડિરેક્ટર પર ગંભીર આરોપ, દિવ્યાંગ પુત્રને ક્લાસ-2 અધિકારી બનાવી દીધો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના પૂર્વીય દરિયા કિનારા પર ભારે વરસાદ અને અચાનક પૂરના કારણે મુસાફરી ખોરવાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?