By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    11 hours ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    1 day ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    1 day ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    1 day ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
    9 hours ago
    ધો.10-12 બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે
    9 hours ago
    ટ્રમ્પનું અમેરિકા: રોજગાર નહીં, બેરોજગારીમાં ‘ફર્સ્ટ’ રહેવાની તૈયારી
    9 hours ago
    ફ્રાન્સના ‘રાક્ષસી’ શિક્ષકનો ભયાનક ખુલાસો: 50 વર્ષમાં ભારત સહિત 9 દેશોના 89 સગીરો પર ગુજાર્યો બળાત્કાર
    9 hours ago
    ‘સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો’: સુપ્રીમ
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    11 hours ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    1 day ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    3 days ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    3 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    11 hours ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    11 hours ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    2 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    6 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 25 એપ્રિલથી 1 મે સુધીનું સાપ્તાહિક રાશિફળ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > 25 એપ્રિલથી 1 મે સુધીનું સાપ્તાહિક રાશિફળ
ધર્મ

25 એપ્રિલથી 1 મે સુધીનું સાપ્તાહિક રાશિફળ

Khaskhabar Editor
Last updated: 2022/04/25 at 4:10 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

મેષ (અ, લ, ઇ)
આપના પ્રયત્નના મધુર ફળ ચાખી શકાય. તમારી દિનચર્યામાં સામાન્ય બદલાવ જરૂરી લાગે છે , આર્થિક રોકાણમાં સાચવવું. નવી યોજનાનું આયોજન સંભવ બને તેમ જ પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ જણાય, મંગળવારે દિવસભર શારીરિક ઊર્જા સારી જણાય. નકામી વાતોમાં સમય વધારે પસાર કરવો નહિ. ગૃહસ્થ જીવનના મતભેદો દૂર થતા જણાય, યાત્રા-પ્રવાસ સાનુકૂળ નિવડે. પડતર કાર્ય પૂર્ણ થતા જણાય. દામ્પત્યજીવનમાં મધુરતા જળવાઈ રહેશે, આર્થિક પરિસ્થિતિ મજબૂત થાય.

વૃષભ (બ,વ,ઉ)
આ સપ્તાહ દરમિયાન ઉતાવળિયું પગલું ભરવું હિતાવહ નથી. કળાજગત સાથે સંકળાયેલા વ્યક્તિ માટે નવી તકનું નિર્માણ થાય, પરંતુ બોલવામાં સંયમ રાખવો જોઈએ. આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય સાથે જ નવા બંધો રચાય, બિનજરૂરી આર્થિક સાહસ ટાળવું હિતાવહ. નોકરીના ક્ષેત્રે કપરા ચઢાણ જણાય તથા કેટલીક અનિવાર્ય સ્થિતિ આપને બેચેન કરી શકે છે, અધિકારી સાથેના મન-દુ:ખ ટાળવા. રવિવારના દિવસે પારિવારિક સમય અતિ મધુર જણાય.

- Advertisement -

મિથુન (ક, છ, ઘ)
આ સપ્તાહે અણધાર્યા લાભની શક્યતા રહે, દામ્પત્યજીવનમાં સુગમતા જણાય, આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર થાય. પારિવારિક ટેકાના કારણે મહત્ત્વના કાર્યમાં પ્રગતિ જણાય તથા નવા આર્થિક માર્ગ જણાય, તંદુરસ્તી સચવાય. ધીરે ધીરે નાણાકીય સ્થિતિ બે પાંદડે થતી જણાય પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા હિતમાં છે. નવી વસ્તુ ખરીદાય તેથી મન આનંદમાં રહે . વ્યાવસાયિક કાર્યમાં સફળતા જણાય મુશ્કેલીઓ દૂર થતી જોવા મળી શકે.

કર્ક (ડ, હ)
સ્થાવર સંપત્તિ લેવાની આશા પૂર્ણ થતી જણાય. આ માટે વાણી-સંયમ જાળવવો જરૂરી છે , ગુરૃવારે દિવસભર સ્ફુર્તિનું પ્રમાણ સારું જણાય. શનિવારે મનોકામના સાકાર કરવાની તક-મદદ મળે અને યાત્રા પ્રવાસ સંભવ બને, નવસર્જનના વિચાર આવે. અગત્યની યોજનાઓનો અમલ થતો જણાય તથા પારિવારિક સમય ઉત્તમ જણાય, નવા કાર્યનો શુભારંભ સંભવ. સકારાત્મક અભિગમ રાખવી સાથે જ સાવધાનીથી આર્થિક વ્યવહાર કરવો, સામાજિક કાર્યોમાં સાનુકૂળ તક જણાય છે.

સિંહ (મ, ટ)
જમીન સંબંધી કાર્યમાં સાનુકૂળતા જણાય, માનસિક ચિંતા દૂર થતી જણાય. અંગત સંબંધોમાં સમર્પણની ભાવના રાખવી અને નાણાકીય નવો માર્ગ જણાય, યાત્રા-પ્રવાસ સાનુકૂળ રહે. હોસ્પિટલમાં દાખલ થયેલા સ્વજનો ના સારા સમાચાર મળે. વેપારના પ્રોબ્લેમનું નિરાકરણ થતું જાય, દાંપત્ય જીવનનું મધુર ફળ ચાખવા મળે, વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરવો. આર્થિક કાર્યોમાં ધીરજથી આગળ વધવું, મધ્યાહન બાદ કોઈ સારા સમાચારની પ્રાપ્તિ સંભવ, કૌટુંબિક સુખ ઉત્તમ છે.

- Advertisement -

કન્યા (પ, ઠ, ણ)
આપની વહાદારીનું ઉત્તમ ફળ ચાખવા મળે સાથે વિચાર સકારાત્મક રાખવા હિતાવહ, આર્થિક ઉતાર ચઢાવસંભવ, કાર્ય ફળ ધર્યા કરતા ઓછું મળતું જણાય તથા મનભેદ મતભેદ ટાળવા, પ્રિયજન સાથે ગાળેલો સમય યાદગાર બની રહેશે. પરિવારજનો સાથે કોઈ પ્રવાસ યાત્રાએ જવાનો પ્લાન બની શકે અને કળથી કામ લેવું, વેપાર ક્ષેત્રે નવા રોકાણ સંભવ. ગૃહજીવનમાં સંવાદિતા જણાય, સાંજના કામમાં સાનુકુળતા જણાય.

તુલા (ર, ત)
આ સપ્તાહે અવિચારી નિર્ણય તમારા માટે કેટલીક મુશ્કેલી સર્જી શકે છે, જોકે પારિવારિક વાતાવરણ ઉલ્લાસમય રહેશે, ધર્મ કાર્ય સંભવ. નવા સાહસો વિચારીને કરવા, ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય, મંગળવારે દિવસના અંતે સારા સમાચારની પ્રાપ્તિ સંભવ. અંગત મૂંઝવણ દૂર થતી જણાય સાથે જ આર્થિક આયોજનો મધુર ફળ આપતા જાાય, દામ્પત્યજીવનમાં ઉમંગ જળવાઈ રહેશે. ધીરજના ફળ મીઠા એ ધ્યાનમાં રાખીને આગળ વધવું હિતાવહ. પ્રવાસમાં સાનુકૂળતા જણાય.

વૃશ્ર્ચિક (ન, ય)
મંગળવારે દિવસ દરમ્યાન કામમાં વ્યસ્ત રહેવાનું બને. કેટલીક અનિવાર્ય પરિસ્થિતિ આપને બેચેન કરી શકે છે તથા યાત્રા પ્રવાસ ટાળવા હિતાવહ, બુધવારે ઋતુગત બીમારીથી સચેત રહેવું. પરદેશના કામમાં સાનુકૂળતા જણાય. ધંધામાં નવી કોઇ વાતચીત કે ઓફર આવે. શુક્રવારે ભાઇભાંડુનો સાથ-સહકાર મળે. નિર્ધારિત કાર્ય આગળ વધતાં જણાય અને પરિવારમાં ખુશીનું વાતાવરણ સર્જાય, રવિવાર સત્કાર્યમાં દિવસ પસાર થાય.

ધનુ (ભ, ધ, ઢ, ફ)
વાહનથી સંભાળીને મંગળવારે શાંતિથી દિવસ પસાર કરી લેવો. બુધવારે વાદ-વિવાદ મનદુ:ખથી સંભાળવું પડે. આર્થિક મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય. રાજકીય – સરકારી કામમાં ધ્યાન રાખવું. ગુરુવારે ખોટી ઉતાવળ કરવી નહીં. કોર્ટ-કચેરીના કામ અંગે દોડધામ તથા વ્યસ્તતા રહે. સીઝનલ ધંધામાં હરિફાઇ રહે. શનિવારે આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે થોડી નાણાંભીડ જણાય. પરિવાર સાથે સમય ગાળવા માટે સૌથી સારો સમય છે.

મકર (ખ, જ)
આપને કામ કરવાનો ઉત્સાહ જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. આ સાથે, નોકરી-ધંધાના કાર્યમાં કોઇ ને કોઇ રૂકાવટ રહે. સંયુક્ત ધંધામાં પિતા કે વડીલ સાથે મતભેદ ઊભા થાય. માટે ધીરજ રાખવી. શનિવારે નોકર-ચાકરવર્ગના સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકો. ગુરુવારે પરદેશના કામમાં સરળતા જણાય. મંગળવારે શેરબજારમાં ધંધામાં સાનુકૂળતા રહે. સપ્તાહ દરમિયાન મગજ પર કાબુ રાખવાથી શાંતિથી સારું પરિણામ મળે.

કુંભ (ગ, શ, સ)
આપના વીમા કંપનીના, શેરોના કામમાં સાનુકૂળતા જણાય. હર્ષ-લાભ રહે. આપના કામ અંગે સતત ચિંતા રહે. પરંતુ કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મિલન-મુલાકાતમાં સફળતા મળી રહે. થોડો માનસિક પરિતાપ-વ્યગ્રતા રહે. શનિવારે કામમાં પ્રતિકૂળતાને લીધે આપની દોડધામ-ચિંતામાં વધારો જણાય. કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી. આ ઉપરાંત સંતાનના પ્રશ્ર્નમાં આપની ચિંતા કે પરેશાની ઓછી થતી જાય. નોકરી-ધંધાના કામમાં આકસ્મિક સહાયતા મળી રહે.

મીન (દ, ચ, ઝ, થ)
કૌટુંબિક પ્રશ્ર્નોનું નિરાકરણ સંભવ થાય તેમ જ અટકેલા કાર્યો પૂર્ણ થતા જણાય, આર્થિક પ્રશ્ર્નો ઉકેલાય. એક સાંધો ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ હળવી થતી જણાય તથા નાણાકીય વ્યય જણાય તો તરત સંભાળી લેવું, મુસાફરીમાં સાચવવું. આર્થિક અનુકૂળતાથી તમારું મન પ્રસન્ન રહેશે અને કાર્યક્ષેત્ર વિસ્તૃત થતું જણાય, દિવસ આનંદિત રીતે પસાર થાય. મહત્ત્વના કાર્યમાં સૂઝબૂઝથી આગળ વધવું સાથે આર્થિક નવી તક જણાય, ગેરસમજ મનદુ:ખ ટાળવા હિતાવહ જણાય છે.

You Might Also Like

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજ્યમાં સૌ પ્રથમ જૂનાગઢ જિલ્લા પંચાયત સોલાર સ્વનિર્ભર બની
Next Article મહિલા પોલીસનો આતંક : મહિલા કોન્સ્ટેબલ રજની સાગઠિયાએ શહેરનો યાજ્ઞિક રોડ માથે લીધો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા કામગીરી સામે આવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
મોરબી: નગર દરવાજા ચોકથી જૂનાં બસ સ્ટેન્ડ સુધી દબાણ હટાવ ઝુંબેશ
રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ
કેન્દ્રની નીતિઓ સામે ભારત બંધ: દેશભરમાં 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા
જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
મહર્ષિ દયાનંદ સરસ્વતીએ રૂઢિચુસ્ત સમાજમાં નારી શક્તિ અને સ્વભાષાનું મૂલ્ય સમજાવ્યું હતું: આચાર્ય દેવવ્રત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ધર્મ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?