ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
સમગ્ર રાજ્યભરમાં વિજયાદશમી નિમિત્તે શસ્ત્રોનું પૂજન કરવામાં આવતું હોય છે. અને લોકો પોતાના સ્વરક્ષણ માટે રાખતા હથિયારોનુ પણ પૂજન કરતા હોય છે.
ત્યારે મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્રો સાથે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
જેમાં પીએસઆઇ એ.આર. છોવાળા સહીત પોલીસ સ્ટાફ દ્વારા શસ્ત્ર પૂજન વિધિ કરવામાં આવી હતી. અને વર્ષોથી ચાલતી પરંપરા મુજબ શસ્ત્રપૂજન કરાયું હતું.