GSTની આવક 8 હજાર કરોડ વધી, પેટ્રોલ-ડીઝલથી 15 હજાર કરોડ મળ્યા
રાજ્યની કરઆવકમાં વધારો, કેન્દ્રીય કરની આવકમાં ઘટાડો થયો.
રાજ્યની કરઆવકમાં વધારો, કેન્દ્રીય કરની આવકમાં ઘટાડો થયો.
સરકારે પગાર, પેન્શન અને દેવું ચૂકવવામાં વધુ પૈસા ખર્ચ્યા, જ્યારે વિકાસ પાછળ 40% ખર્ચ્યા
કોરોનાકાળમાં સામાન્ય નાગરિકોના ઘરનું બજેટ ખોરવાયું છે, પરંતુ ગુજરાત સરકારની કરમાંથી થતી આવકોમાં 15,000 કરોડનો વધારો થયો છે. સરકારની કર, બિનકર, કેન્દ્રના અનુદાનો, લોન તથા જાહેર દેવાં સહિતની આવક 2020-21માં 1.99 લાખ કરોડ રૂપિયાની રહી જેની સામે તે આવક 2019-20માં 1.84 લાખ કરોડ હતી. ગુજરાત સરકારની કર આવકો 2019-20ના વર્ષ દરમિયાન 79,000 કરોડથી વધુ હતી, જે 2020-21ના કોરોનાકાળના વર્ષ દરમિયાન 83,400 કરોડથી વધુ થઇ હોવાનો સરકારનો અંદાજ છે. માત્ર રાજ્ય જે કરવેરા ઉઘરાવે છે તેમાં જ 4,400 કરોડ રૂપિયાનો વધારો થયો. આ દરમિયાન વેટની આવક 20,000 કરોડ હતી તેમાંથી 15,000 કરોડથી વધુ આવક ફ્યુઅલને કારણે થઇ છે.
GSTની આવક 8 હજાર કરોડ વધી, પેટ્રોલ-ડીઝલથી 15 હજાર કરોડ મળ્યા
રાજ્યની કરઆવકમાં વધારો, કેન્દ્રીય કરની આવકમાં ઘટાડો થયો.
સરકારે પગાર, પેન્શન અને દેવું ચૂકવવામાં વધુ પૈસા ખર્ચ્યા, જ્યારે વિકાસ પાછળ 40% ખર્ચ્યાઆવકના મુખ્ય સ્ત્રોતનું ટકાવારીમાં પ્રમાણ કેટલું?
કેન્દ્રીય વેરા – 25%
સ્ટેટ જીએસટી – 21%
કેન્દ્ર સરકારની ગ્રાન્ટ્સ – 17%
પેટ્રોલ-ડીઝલ પર સેલ્સ ટેક્સ – 13%
આવકના મુખ્ય સ્ત્રોતનું ટકાવારીમાં પ્રમાણ કેટલું?
કેન્દ્રીય વેરા – 25%
સ્ટેટ જીએસટી – 21%
કેન્દ્ર સરકારની ગ્રાન્ટ્સ – 17%
પેટ્રોલ-ડીઝલ પર સેલ્સ ટેક્સ – 13%
કેન્દ્રીય વેરા – 25%
સ્ટેટ જીએસટી – 21%
કેન્દ્ર સરકારની ગ્રાન્ટ્સ – 17%
પેટ્રોલ-ડીઝલ પર સેલ્સ ટેક્સ – 13%


