By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    55 minutes ago
    ટ્રમ્પનો નવો પ્લાન! ઈરાનમાં ઘૂસશે અમેરિકન સેના? યુરેનિયમ અને તેલના ભંડાર પર છે નજર
    1 hour ago
    ચીનનો ૠઉઙ ગ્રોથ લક્ષ્યાંક 5%થી નીચે 2026 માટે 4.55%નો ટાર્ગેટ જાહેર
    22 hours ago
    ટ્રમ્પને યુદ્ધ ભારે પડશે! ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચવાની તૈયારીમાં
    24 hours ago
    ભારત આવેલા ઈરાનના મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- ‘ગલ્ફથી અમેરિકાનું અસ્તિત્વ ખતમ કરી દઈશું’
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન
    7 minutes ago
    AI સાથેના મોહમાં તૂટતા સંબંધો
    22 hours ago
    સ્ટેડિયમમાં સેલેબ્સનો જમાવડો: રોહિત શર્માથી લઈ રણબીર કપૂર સુધીના સ્ટાર્સ ઉમટ્યા
    23 hours ago
    ભારત T20 વર્લ્ડ કપના ફાઇનલમાં ત્રીજી વખત ચેમ્પિયન બનવાથી એક જીત દૂર
    23 hours ago
    નેપાળમાં ‘Gen Z’ સરકાર
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અભિષેક OUT, કુલદીપ IN..? ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ફસાવવા કેપ્ટન સૂર્યાએ રચ્યો ‘ચક્રવ્યૂહ’!
    22 minutes ago
    ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં મળશે ‘સરપ્રાઈઝ’? અમદાવાદમાં આ વખતે ‘હાઈબ્રિડ પિચ’
    42 minutes ago
    સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા
    1 day ago
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    1 week ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    50 minutes ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 day ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    2 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કુંભ રાશિમાં શુક્રનું ગોચર થતા સિંહ- મકર સહીત જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > કુંભ રાશિમાં શુક્રનું ગોચર થતા સિંહ- મકર સહીત જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ
ASTROLOGER

કુંભ રાશિમાં શુક્રનું ગોચર થતા સિંહ- મકર સહીત જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor
Last updated: 2026/02/05 at 1:25 PM
Khaskhabar Editor 1 month ago
Share
6 Min Read
SHARE

પ્રેમ, સુંદરતા અને વૈભવના કારક શુક્ર કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. શુક્ર આવતીકાલે 6 ફેબ્રુઆરીના રોજ શનિની રાશિ કુંભમાં ગોચર કરશે.

શનિની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બુધ અને રાહુ પહેલાથી જ બિરાજમાન છે, જેના પર ગુરુ ગ્રહની દ્રષ્ટિ છે. શુક્રનું બુધ અને રાહુ સાથે ગોચર સંબંધો અને આર્થિક સ્થિતિઓમાં અણધાર્યા ફેરફારો લાવશે. શુક્ર કુંભ રાશિમાં 2 માર્ચ, 2026 સુધી રહેશે. ત્યારબાદ તે પોતાની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશ કરશે. તો ચાલો જોઈએ કે શુક્રનું કુંભ રાશિમાં ગોચર બધી રાશિઓને કેવી અસર કરશે.

- Advertisement -

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર અગિયારમા ભાવમાં થશે. આનાથી સમાજમાં તમારી સક્રિયતા વધશે. મોટા ભાઈ-બહેનોનો સહયોગ મળશે અને અટકેલા કાર્યો પૂર્ણ થશે. ધન લાભ થશે. આર્થિક રીતે આ સમય ખૂબ સારો રહેશે. આ ગોચર કાળમાં તમે એકથી વધુ માધ્યમ દ્વારા પૈસાની કમાણી કરી શકો છો. પ્રેમ સબંધ મામલે પણ આ સમય સારો રહેશે.

વૃષભ રાશિ

- Advertisement -

વૃષભ રાશિના જાતકો માટે આ ગોચર દસમા ભાવમાં થશે, જે તમને તમારા કરિયરમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચવાની તકો પ્રદાન કરશે. તમારા વ્યક્તિત્વમાં આકર્ષણ વધશે. દિનચર્યા નિયમિત રહેશે. કલાત્મક વ્યવસાયો સાથે જોડાયેલા જાતકોને તેમની ઉત્કૃષ્ટ સર્જનાત્મકતા ખ્યાતિ અપાવશે. કાર્યક્ષેત્ર પર કોઈ સાથે ભાવનાત્મક જોડાણ વધી શકે છે. પરિવારની સુખ-સુવિધાઓમાં વધારો થશે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે શુક્રનું ગોચર ભાગ્ય ભાવમાં થવા જઈ રહ્યું છે, જ્યાં ધાર્મિક પ્રવૃત્તિઓમાં તમારી રુચિ વધશે. તમે ઘરમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી શકો છો અથવા તીર્થયાત્રા પર જઈ શકો છો. ઉચ્ચ શિક્ષણ અને શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલા જાતકો માટે આ સમય સફળતા આપનારો છે. તમને તમારા પિતા અને ગુરુ તરફથી સહયોગ પ્રાપ્ત થશે. તમે ગાઢ પ્રેમનો અનુભવ કરશો.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે શુક્રનું ગોચર આઠમા ભાવમાં થશે, જે રિસર્ચ કરી રહેલા વિદ્યાર્થીઓ, સર્જનો, સીએ અને એન્જિનિયરિંગ તથા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સંકળાયેલા લોકો માટે અચાનક ધન લાભ અને સફળતા લઈને આવશે. જોકે આ ગોચર દરમિયાન તમારે જુગાર વગરેથી દૂર રહેવું. નૈતિક મૂલ્યો જાળવી રાખો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તમારી વાણી પર નિયંત્રણ રાખો.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર સાતમા ભાવમાં થશે, જે લગ્ન પર દ્રષ્ટિ હોવાના કારણે તમારા વ્યક્તિત્વમાં નિખાર લઈને આવશે. આ ગોચર તમારા માટે આકર્ષણ પેદા કરનારું રહેશે. અપરિણીત વ્યક્તિઓને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. તમને તમારા સાસરિયાઓ તરફથી અચાનક ધન અથવા ભેટ મળી શકે છે. તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં પારદર્શિતા જાળવી રાખો.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર છઠ્ઠા ભાવમાં થશે. તમારી આંખોનું ધ્યાન રાખો. આ ગોચર દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. બેરોજગાર જાતકોને નોકરી મળી શકે છે, પરંતુ વિરોધીઓ પણ તમને પરેશાન કરશે. પ્રેમ સંબંધો સુધારવા માટે પારદર્શિતા જાળવી રાખો. કાર્યક્ષેત્ર પર કામનું દબાણ રહેશે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર પાંચમા ભાવમાં થશે. તમને તમારા બાળકોથી અથવા બાળકો સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તેજી આવશે. રમતગમત, ફિલ્મ અને લેખન ક્ષેત્રે સંકળાયેલા જાતકો માટે પ્રગતિની નવી તકો રાહ જોઈ રહી છે. આ પ્રેમ સંબંધોમાં મીઠાશનો સમય રહેશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ માટે આ ગોચર ચોથા ભાવમાં થશે. આ સમય દરમિયાન ઘરની સજાવટ પર ખર્ચ વધશે. તમે પ્રોપર્ટી અથવા વાહન પણ ખરીદી શકો છો, પરંતુ બિનજરૂરી ખર્ચ ટાળો. તમારું મન ખુશ રહેશે. તમારી માતા સાથે તમારી આત્મીયતા વધશે. યોગ સાધના માટે પણ આ સારો સમય છે. તમે ક્યાંક ફસાયેલા પૈસા પાછા મેળવી શકો છો.

ધન રાશિ

ધન રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર ત્રીજા એટલે કે પરાક્રમ ભાવમાં થશે, જે તમારા પરાક્રમમાં વધારો કરશે. માર્કેટિંગ, ટ્રાવેલિંગ, મીડિયા અને કમિશનના કામ સાથે સંકળાયેલા જાતકોને તેમના વ્યવસાયમાં નવી તકો મળશે. કોઈપણ પ્રકારના ઓનલાઈન વ્યવસાયમાં રોકાયેલા જાતકોને લાભ થશે. ટૂંકી યાત્રાઓના યોગ છે. તમને ભાગ્યનો સાથ મળશે. પ્રેમ સંબંધોમાં સાવધાની અને મર્યાદા જાળવી રાખો.

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર બીજા એટલે કે, વાણી ભાવમાં થશે. ખાવા-પીવામાં તમારી રુચિ વધશે. લોકો તમારી સાથે જોડાણ અનુભવશે. તમારી વાણી મધુર અને આકર્ષક પણ રહેશે. તમારા બેંક બેલેન્સમાં વધારો થવાની સાથે જ ક્યાંક ફસાયેલા પૈસા પાછા મળી જશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમારા સાસરિયાઓ તરફથી ભેટ મળવાના યોગ છે.

કુંભ રાશિ

શુક્રનું આ ગોચર તમારા લગ્ન ભાવમાં જ થઈ રહ્યું છે, જે તમારા વ્યક્તિત્વને આકર્ષક બનાવશે. આ સમય દરમિયાન તમે તમારા દેખાવને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશો, અને લોકો તમારાથી પ્રભાવિત થશે. પ્રેમમાં પ્રામાણિકતા જાળવવી શ્રેષ્ઠ છે. તમે તમારી માતા સાથે સમય વિતાવશો. બીજી તરફ તમને ઘરમાં જ વધુ રહેવાનું મન થશે.

મીન રાશિ

મીન રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર14મા ભાવમાં થશે, જેના કારણે ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે ખર્ચ કરવો પડશે. તમે સુખ-સુવિધા માટે ખૂબ ખર્ચ કરશો. પરંતુ એ બાબતનું ધ્યાન રાખો કે વધુ ખર્ચ ઘરમાં તણાવ ન ઊભો કરે. આયાત-નિકાસ અથવા કોઈ મલ્ટીનેશનલ કંપની સાથે જોડાઈને કામ કરનારા માટે આ સમય ખૂબ સારો છે.

ઉપાય

ભગવાન શિવની નિયમિત આરાધના કરો. પ્રેમ સબંધ અને વૈવાહિક જીવનમાં નૈતિકતા જાળવી રાખો.

You Might Also Like

બુધનું શતભિષા નક્ષત્રમાં પરિવર્તન થતા જાણો કઈ રાશિઓના જાતકોએ સાવધાન રહેવાની સલાહ, જાણો ઉપાય

9 દિવસ બાદ શુક્રાદિત્ય રાજયોગ બનતા જાણો કઈ રાશિના જાતકોને મળશે સુવર્ણ તક

મહાલક્ષ્મી રાજયોગ થતા જાણો કઈ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે તેમજ મંગલ-ચંદ્રની યુતિ કરાવશે ધનવર્ષા!

40 દિવસ સુધી મંગળ અને રાહુએ અંગારક યોગ બનાવતા નોકરી-રોકાણ અને યાત્રામાં રાખવી પડશે ખાસ કાળજી

શનિવારે આકાશમાં સર્જાશે અદભૂત્ ‘પ્લેનેટ પરેડ’, એકસાથે 6 ગ્રહો નિહાળવાની સુવર્ણ તક

TAGGED: Shukra Gochar 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article UPSCમાં મોટા ફેરફાર: IAS-IFS હવે પરીક્ષા નહીં આપી શકે, IPS માટે પણ નવા નિયમ લાગુ
Next Article લોકસભામાં પીએમ મોદીનું ભાષણ નહીં: એક મિનિટમાં એવું શું બન્યું જેના કારણે સભા સ્થગિત કરવામાં આવી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
બુધનું શતભિષા નક્ષત્રમાં પરિવર્તન થતા જાણો કઈ રાશિઓના જાતકોએ સાવધાન રહેવાની સલાહ, જાણો ઉપાય
અભિષેક OUT, કુલદીપ IN..? ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ફસાવવા કેપ્ટન સૂર્યાએ રચ્યો ‘ચક્રવ્યૂહ’!
મ્યુચ્યુઅલ ફન્ડો દ્વારા ફેબ્રુઆરીમાં ઇક્વિટીસની ખરીદી 3 વર્ષની નીચી સપાટીએ, રૂ. 10,381 કરોડ રહી
ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં મળશે ‘સરપ્રાઈઝ’? અમદાવાદમાં આ વખતે ‘હાઈબ્રિડ પિચ’
Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

બુધનું શતભિષા નક્ષત્રમાં પરિવર્તન થતા જાણો કઈ રાશિઓના જાતકોએ સાવધાન રહેવાની સલાહ, જાણો ઉપાય

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
ASTROLOGER

9 દિવસ બાદ શુક્રાદિત્ય રાજયોગ બનતા જાણો કઈ રાશિના જાતકોને મળશે સુવર્ણ તક

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ASTROLOGER

મહાલક્ષ્મી રાજયોગ થતા જાણો કઈ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે તેમજ મંગલ-ચંદ્રની યુતિ કરાવશે ધનવર્ષા!

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?