માત્ર ત્રણ સેકન્ડમાં જ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
રાજસ્થાનમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર રાજકોટના કોટના અનંતપુરાના ભામાશાહા માર્કેટની આ ઘટના બની હતી. હવે બંધ રહી બનેલી એક દુર્ઘટનામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થઈ ગઈ હતી.
- Advertisement -
મળતી માહિતી અનુસાર દુર્ઘટના પહેલા એક વ્યક્તિ રોડની સાઈડમાં ઊભો રહીને કોઈની સાથે ફોન પર વાત કરતો હતો ત્યારે તે વ્યક્તિની બાજુમાંથી એક ટ્રક પસાર થાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટ્રકની ગતિ એકદમ ધીમી હોય છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે.
રોડ પરથી પસાર થઈ રહેલા ટ્રકની નીચે આવી જતા યુવકનું કરુણ મૃત્યુ – જુઓ લાઇવ મૃત્યુનો વિડિયો pic.twitter.com/sktRhj9cpA
— GUJJU ROCKZ (@gujju_rockz) November 24, 2021
- Advertisement -
ટ્રક જ્યારે બાજુમાંથી પસાર થાય છે ત્યારે તે વ્યક્તિ અચાનક નીચે પડી જાય છે અને ટ્રકના ટાયરની નીચે આવી જાય છે. આ ઘટનામાં ચેતરામ નામના યુવકના બંને પગ તેના કમરના ભાગથી છૂટા પડી જાય છે. આ ઘટનામાં યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ જાય છે.
આ સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજના આધારે આનંદપુરા પોલીસ સ્ટેશને ઘટનાની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ અધિકારીએ જણાવ્યું કે સીસીટીવી ફૂટેજ જોતા એવું લાગી રહ્યું છે કે આ અકસ્માત છે. આ મામલે દરેક બાજુએથી તપાસ કરવામાં આવશે.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક ચેતરામ કોટાના પ્રમનગરનો રહેવાસી હતો. એ છેલ્લા 25 વર્ષથી માર્કેટમાં કામ કરતો હતો. મળતી માહિતી અનુસાર કે સોમવારના રોજ દુકાનેથી કમિટી ઓફિસ જઈ રહ્યો હતો. તે દરમિયાન તે જપેટમાં આવી ગયો હતો અને તેનું કરૂણ મૃત્યુ થયું હતું.
આ ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને લોકો ભારે રોષે ભરાયા હતા. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના પરિવારજનો ને 11 લાખ રૂપિયાની સાહેબ આપવાની માંગ કરી છે લગભગ 5 કલાક સુધી મૃતદેહ અને રસ્તા પર રાખીને વિરોધ કરવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા. લાંબા સમયની વાતચીત બાદ મૃત્યુ પામેલા યુવકના પરિવારને 8 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.