By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    3 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    3 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    3 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    3 days ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    3 days ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    3 days ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    4 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    4 days ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    3 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    4 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    5 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    6 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે નેશનલ સિવિલ સર્વિસ ડે: સરદાર વલ્લભભાઈ પટેલે ગણાવ્યાં હતા ભારતની સ્ટીલ ફ્રેમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > આજે નેશનલ સિવિલ સર્વિસ ડે: સરદાર વલ્લભભાઈ પટેલે ગણાવ્યાં હતા ભારતની સ્ટીલ ફ્રેમ
ખાસ-ખબરરાષ્ટ્રીય

આજે નેશનલ સિવિલ સર્વિસ ડે: સરદાર વલ્લભભાઈ પટેલે ગણાવ્યાં હતા ભારતની સ્ટીલ ફ્રેમ

Khaskhabar Editor
Last updated: 2023/04/21 at 11:05 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

21 એપ્રિલના દિવસે સમગ્ર દેશમાં સિવિલ સર્વિસ ડે મનાવાઈ રહ્યો છે. સરદાર પટેલના શબ્દોમાં કહીએ તો ભારતની ‘સ્ટીલ ફ્રેમ’ ગણાતાં અધિકારીઓના સન્માનમાં આ દિવસની ઉજવણી થાય છે.

જેમના વગર ‘સરકારી ગાડી’ દોડવી તો ઠીક હલી પણ ન શકે, જેમની ગણના સેવાના ભેખધારીઓ તરીકે થાય છે અને જેઓ સમાજસેવામાં જોતરાયેલા છે તેવા સરકારી બાબુઓ IAS અને IPS સહિતના બીજા અધિકારીઓ માટે આજનો દિવસ ખાસ છે.

- Advertisement -

21 એપ્રિલ એટલે નેશનલ સિવિલ સર્વિસ ડે
21 એપ્રિલ એટલે નેશનલ સિવિલ સર્વિસ ડે. આજે દેશભરમાં ઉજવાઈ રહેલો આ દિવસ સમાજના ભલા અને લોકોની સેવામાં લાગેલા સરકારના સનદી અધિકારીઓ માટે ખાસ છે. જેને સેવાના ભેખધારીઓ કહી શકાય તેવા IAS અને IPS સહિતના અધિકારીઓની સેવાની કદર કરીને તેમને યોગ્ય પુરસ્કાર આપવાનું કામ આ દિવસે થાય છે.

કેમ ઉજવાય છે સિવિલ સર્વિસ ડે
દેશના ઘણા લોકસેવા વિભાગોમાં રોકાયેલા અધિકારીઓના કામને ઉજાગર કરવા માટે દર વર્ષે 21 એપ્રિલના રોજ રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ 2023 ઉજવવામાં આવે છે. સાથે મળીને સરકારી તંત્રને ચલાવનાર અને દેશના નાગરિકોની સેવા અધિકારીઓનું સન્માન કરાય છે.
સિવિલ સર્વિસમાં ધારાસભા, ન્યાયતંત્ર અને લશ્કરી કર્મચારીઓનો સમાવેશ થતો નથી. સિવિલ સર્વિસના ક્ષેત્રમાં અધિકારીઓ કોઇ પણ રાજકીય પક્ષ માટે પ્રતિબદ્ધ નથી.

સરદાર વલ્લભભાઈ પટેલે ગણાવ્યાં હતા ભારતની સ્ટીલ ફ્રેમ
સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે 1947માં દિલ્હીના મેટકાફે હાઉસમાં વહીવટી સેવાના અધિકારીઓના પ્રોબેશનર્સને સંબોધન કર્યું હતું અને તેમના સંબોધનમાં પટેલે સનદી અધિકારીઓને ‘સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા’ ગણાવીને તેમના મ્હોંફાટ વખાણ કર્યાં હતા તે જ દિવસથી ભારતમાં 21 એપ્રિલને નેશનલ સિવિલ સર્વિસ ડે તરીકે ઉજવવાની પરંપરા રહી છે.

- Advertisement -

નેશનલ સિવિલ સર્વિસ ડેના અવસરે પ્રધાનમંત્રી સર્વશ્રેષ્ઠ અધિકારીઓને આપે છે પુરસ્કાર
દર વર્ષે આ પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા જાહેર વહીવટના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા માટે જિલ્લા/અમલીકરણ એકમોને એવોર્ડ આપવામાં આવે છે. આ પુરસ્કાર યોજના દેશભરના ઘણા જિલ્લાઓને આવરી લે છે. તદુપરાંત, એવોર્ડ સમારંભ સનદી અધિકારીઓને એક સાથે લાવે છે અને તેમને એકબીજા સાથે જોડાવામાં પણ મદદ કરે છે. સાથે જ દેશભરમાં જે સારી પ્રથાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે તેના વિશે પણ જાણકારી મેળવે છે.

શું છે 2023ના વર્ષની થીમ
2023ના સિવિલ સર્વિસ ડેની થીમ ‘વિકસિત ભારત – એમ્પાવરિંગ સિટિઝન્સ એન્ડ રીચ ધ લાસ્ટ પર્સન’ છે. આ દિવસે પ્રધાનમંત્રી મોદી વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને સર્વશ્રેષ્ઠ 16 આઈએએસને પુરસ્કારથી સન્માનિત કરશે. કેન્દ્રીય કાર્મિક મંત્રાલય હેઠળના વહિવટીય સુધારાના સચિવ વી શ્રીનિવાસે એવું કહ્યું કે જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેની વડા પ્રધાન એવોર્ડ યોજનામાં સૌથી વધુ 748 જિલ્લાઓએ ભાગ લીધો હતો અને તેમની પાસેથી રેકોર્ડ 2,540 નામાંકન પ્રાપ્ત થયા હતા. તેમણે કહ્યું કે આ નામાંકનોમાંથી 16ને વડાપ્રધાન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે, જેને પ્રધાનમંત્રી 21 એપ્રિલ 2023ના દિવસે રજૂ કરશે

2006માં શરુ થયો જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે PM પુરસ્કાર
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2006માં જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ કેન્દ્ર અને રાજ્ય સરકારોનાં જિલ્લાઓ/સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા અપવાદરૂપ અને નવીન કાર્યોને માન્યતા આપવાનો અને પુરસ્કાર આપવાનો હતો.

You Might Also Like

25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત

ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો

બૉમ્બની ધમકીથી દોડાદોડી

સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો

સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક

TAGGED: IAS, IPS, narendramodi, nationalcivilserviceday, sardarvalabhbhaipatel
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શાહરૂખ-સલમાનથી લઇને નેતાઓ સહિત અનેક દિગ્ગજોના ટ્વીટર પરથી બ્લુ ટિક ગાયબ, હવે આટલાં રૂપિયા ખર્ચવા પડશે
Next Article દુનિયાનું સૌથી શક્તિશાળી રોકેટ સ્પેસ એકસ રોકેટ આકાશમાં જ ફાટી ગયું: કેટલીક સેકન્ડોમાં જ વિસ્ફોટ થઈ ગયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાષ્ટ્રીય

ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાષ્ટ્રીય

બૉમ્બની ધમકીથી દોડાદોડી

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?