By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    21 hours ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    2 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    2 days ago
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    4 days ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ
    21 hours ago
    પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
    21 hours ago
    રામ મંદિર દાન ચોરી : ટિન્નુ યાદવ નીકળ્યો મોટો ખેલાડી, ચેટમાં ખુલાસો
    21 hours ago
    ઉતરાખંડમાં વરસાદથી તબાહી : રાજ્યના ૧૦૦ જેટલા રસ્તાઓ બંધ
    22 hours ago
    Red Bull, Sting અને Monster સહિત છ એનર્જી ડ્રિંક કંપનીઓને નોટિસ ફટકારતી FSSAI
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    24 hours ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    5 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    5 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    5 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    7 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    24 hours ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    2 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    3 days ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    3 days ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આ વર્ષે પણ હકાલપટ્ટીનો દૌર યથાવત: ગૂગલ- અમેઝોન સહિતની ટેક કંપનીમાં હજારોની છટણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > આ વર્ષે પણ હકાલપટ્ટીનો દૌર યથાવત: ગૂગલ- અમેઝોન સહિતની ટેક કંપનીમાં હજારોની છટણી
બિઝનેસ

આ વર્ષે પણ હકાલપટ્ટીનો દૌર યથાવત: ગૂગલ- અમેઝોન સહિતની ટેક કંપનીમાં હજારોની છટણી

Khaskhabar Editor
Last updated: 2024/01/12 at 4:19 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ગૂગલ, મેટા, અમેઝોન જેવી કંપનીઓએ 2023માં 40,000 કર્મચારીને છૂટા કર્યા હતા: એઆઈ ટેક્નોલોજીનું પ્રભુત્વ વધ્યું

ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાની ટોચની ટેક્નોલોજી કંપનીઓ ગૂગલ અને ઓનલાઈન શોપિંગ કંપની અમેઝોને ફરી એક વખત નવા વર્ષમાં મોટાપાયે કર્મચારીઓની છટણી કરવાનું શરૂ કર્યું છે. ગૂગલે તેના ડિજિટલ આસિસ્ટન્ટ, હાર્ડવેર અને એન્જિનિયરિંગ ટીમમાંથી અનેક કર્મચારીઓને કાઢી મૂક્યા છે જ્યારે રીટેલ સર્વિસ કંપની અમેઝોને પણ મોટાપાયે છટણીની તૈયારી શરૂ કરી છે. બંને ટેક્નોલોજી કંપનીઓમાં છટણી વૈશ્વિક સ્તરે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વધતા પ્રભુત્વના સંકેત આપે છે. આલ્ફાબેટની માલિકીની કંપની ગૂગલે કહ્યું છે કે અત્યારે કંપની ખર્ચ ઘડાટવા માટે કર્મચારીઓની છટણીનું અભિયાન ચાલુ રાખશે. જે લોકોએ નોકરી ગુમાવી છે તેમાં વોઈસ બેઝ્ડ ગૂગલ આસિસ્ટન્ટ અને ઑગમેન્ટેડ રિયાલિટી હાર્ડવેર ટીમના કર્મચારીઓનો સમાવેશ થાય છે. છટણીની આ પ્રક્રિયામાં ગૂગલના સેન્ટ્રલ એન્જિનિયરિંગ ઓર્ગે.ના કર્મચારીઓ પર પણ અસર થઈ છે.
ગૂગલના પ્રવક્તાએ કહ્યું કે, વર્ષ 2023ના બીજા છ માસમાં અમારી ટીમોએ વધુ કુશળ અને અસરકારક બનવા અને તેમના સંશાધનોને પોતાના કરતા વધુ મોટી ઉત્પાદન પ્રાથમિક્તાઓ સાથે ઓનલાઈન કરવા માટે અનેક ફેરફાર કર્યા છે. કેટલીક ટીમો આ પ્રકારના સંગઠનાત્મક ફેરફાર કરવાનું ચાલુ રાખશે, જેમાં વૈશ્વિક સ્તર પર કેટલીક ભૂમિકાઓને ખતમ કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે, અસરગ્રસ્ત કર્મચારીઓને નોટિસ આપવાનું શરૂ થઈ ગયું છે અને તેમને ગૂગલમાં જ ખાલી પદો પર અરજી કરવાની તક અપાશે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ એક્સ પર આલ્ફાબેટ વર્કર્સ યુનિયને કર્મચારીઓની મોટાપાયે છટણી કરવાના પગલાંની ટીકા કરી છે અને કંપનીના આ પગલાંને બિનજરૂરી ગણાવ્યું છે. યુનિયને લખ્યું છે, અમારા સભ્યો અને ટીમના સાથી અમારા વપરાશકારો માટે ખૂબ જ સારા ઉત્પાદન બનાવવા માટે દરરોજ આકરી મહેનત કરે છે અને કંપની દરેક ત્રિમાસિકમાં અબજો રૂપિયાની કમાણી કરવા છતાં અમારા સહકર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકે છે. અમારી નોકરીઓ સુરક્ષિત ના થઈ જાય ત્યાં સુધી અમે લડવાનું બંધ નહીં કરીએ.
બીજીબાજુ ઈ-કોમર્સ કંપની અમેઝોને પણ ફરી એક વખત છટણીની તૈયારી કરી છે. કંપની તેના પ્રાઈમ વીડિયો અને એમજીએમ સ્ટુડિયો બિઝનેસમાં સેંકડો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહી છે. કંપનીના એન્ટરટેઈનમેન્ટ ચીફ માઈક હોપક્ધિસે કર્મચારીઓને એક ઈમેલ મોકલીને છટણીની જાહેરાત કરી હતી. તેમણે ઈ-મેલમાં લખ્યું છે, આ એક મુશ્કેલ નિર્ણય છે અને હું તથા મારી લીડરશિપ ટીમ તેને હળવાશથી નથી લઈ રહી.
હોપક્ધિસે ઈ-મેલમાં વધુમાં લખ્યું છે, અમે રોકાણ વધારતા કેટલાક ક્ષેત્રોમાં રોકાણ ઓછું કરવા અથવા બંધ કરવાની તકો ઓળખી કાઢી છે અને સૌથી વધુ અસરગ્રસ્ત ક્ધટેન્ટ તથા પ્રોડક્ટ ઈનિશિયેટિવ પર ફોકસ કર્યું છે. પરિણામે અમે પ્રાઈમ વીડિયો અને અમેઝોન એમજીએમ સ્ટુડિયો ઓર્ગેનાઈઝેશનમાં સેંકડો ભૂમિકાઓ ખતમ કરી દઈશું.ગૂગલની માલિક આલ્ફાબેટ, ફેસબૂકની પેરેન્ટ કંપની મેટા અને અમેઝોને વર્ષ 2023માં પણ અંદાજે કુલ 40,000 જેટલા કર્મચારીઓની છટણી કરી હતી. ગૂગલ અને માઈક્રોસોફ્ટ હાલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ક્ષેત્રમાં પ્રભુત્વ જમાવવા માટે તીવ્ર સ્પર્ધાનો સામનો કરી રહી છે.

- Advertisement -

You Might Also Like

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

કોમોડિટી માર્કેટમાં મોટો કડાકો : 3 દિવસમાં સોનું રૂ.7,500 અને ચાંદી રૂ.11,300 સસ્તી થઈ

સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી ₹2.31 લાખ પર પહોંચી, સોનામાં ₹3,152 ઘટાડો

મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી સ્થિતિ છતાં સેન્સેક્સ નિફ્ટીમાં તેજી, રૂપિયો પણ મજબૂત, ક્રૂડમાં ભડકો

વૉર ઈફેક્ટ: સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો નબળો પડ્યો

TAGGED: amazon, google, layoffs, techcompanies
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article PM મોદીએ કાલારામ મંદિરમાં જળ અનુષ્ઠાન અને પૂજા કરી
Next Article ચરસના જથ્થા સાથે 2 ઈસમોને ગીર સોમનાથ SOGએ ઝડપી પાડ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
રામ મંદિર દાન ચોરી : ટિન્નુ યાદવ નીકળ્યો મોટો ખેલાડી, ચેટમાં ખુલાસો
માતા-પિતાએ પુત્રની હત્યા કરી : માતાએ એસિડ પીવડાવ્યું, પિતાએ માર મારી ગળે ટૂંપો આપ્યો
મુન્દ્રા હાઇવે પરથી ચોરાઉ ઓઈલ સહિત 4.34 કરોડના મુદામાલ સાથે 11 શખ્સની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસસ્પોર્ટ્સ

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
બિઝનેસ

કોમોડિટી માર્કેટમાં મોટો કડાકો : 3 દિવસમાં સોનું રૂ.7,500 અને ચાંદી રૂ.11,300 સસ્તી થઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
બિઝનેસ

સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી ₹2.31 લાખ પર પહોંચી, સોનામાં ₹3,152 ઘટાડો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?