By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    2 hours ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    4 hours ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    1 day ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    2 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    27 minutes ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    36 minutes ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    40 minutes ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    44 minutes ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    46 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    2 hours ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    3 hours ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    1 day ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 hours ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    5 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પર્યુષણ પર્વનો આઠમો દિવસ – સંવત્સરી એટલે ક્ષમા માંગવાનો દિવસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > પર્યુષણ પર્વનો આઠમો દિવસ – સંવત્સરી એટલે ક્ષમા માંગવાનો દિવસ
Author

પર્યુષણ પર્વનો આઠમો દિવસ – સંવત્સરી એટલે ક્ષમા માંગવાનો દિવસ

Khaskhabar Editor
Last updated: 2024/09/07 at 4:55 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

ક્ષમા વીરસ્ય ભૂષણમ્ જે વીર હોય એમને જ ક્ષમા આપવાનો અધિકાર છે. કાયરની ક્ષમા એ ક્ષમા નથો પણ નિર્બળતાની નિશાની છે. ક્રોધનાં કડવા ફળ હોય છે એમ જ્ઞાનીઓ કહે છે. જૈન ધર્મમાં સંવત્સરી પર્વ એ મહાપર્વ ગણાય છે. આરાધકો સાયંકાળે લગભગ ત્રણ કલાકનું સાંવત્સરિક પ્રતિક્રમણ કરે છે, જેમાં વર્ષભરમાં કરેલા અનેક પાપોનું પ્રાયશ્ચિત કરે છે.

ભૂલોનો પસ્તાવો કરી મિચ્છા-મિ-દુક્કડમ્ એ સૂત્રો ક્ષમા માગે છે. જ્યાં સુધી છદ્મસ્થ દશા છે ત્યાં સુધી બૂલો અવશ્ય સંભવે છે અને જ્યાં સુધી ભૂલો સંભવે છે ત્યાં સુધી ભૂલોના પ્રાયશ્ચિતરૂપ પ્રતિક્રમણની આવશ્યકતા છે. અર્થાત્ પાપદોષોથી મલિન થયેલા જીવની શુદ્ધિ માટે મહાજ્ઞાનીઓએ પ્રતિક્રમણ અનુષ્ઠાન બતાવેલું છે.
ભગવાન મહાવીર સ્વામોએ પ્રરૂપેલા ધર્મમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય તથા તપ એ મુખ્ય છે. ધર્મધ્યાન, સાધના, સેવા-પૂજા, આધ્યાત્મિક ક્રિયાકાંડો, વ્રતો ઉપવાસ, આયંબીલ, ઉપધાન તપ, વર્ધમાન તપ, વીસ સ્થાનક ઓળી તપ વગેરેનો અર્ક તથા રસ-કસ એ આ સંવત્સરી છે. મહાવીર સ્વામી સ્વયં ક્ષમાના સાગર હતા.
એમના ઉપર અનેક વિઘ્નો ઉપસર્ગો આવ્યા છતાં તેઓ સર્વે જીવો પ્રત્યે વાત્સલ્યભાવે જ રહેતા હતા. ચંડકોશિયા મહાનાગે એમને અનેક ડંખ માર્યા છતાં તેઓ ક્ષમાવાન જ રહ્યા. તેઓ વિતરાગ અને સર્વજ્ઞા ભગવંત હતા. એમના પ્રમુખ શિષ્ય ગણધર ગૌતમ સ્વામી પ્રત્યે એમને રાગ ન હતો, જ્યારે ચંડકોશિયા મહાસાપ પ્રત્યે દ્વેષ ન હતો.
સર્વ જીવ-માત્ર પ્રત્યે કરુણા અને દયાની ભાવના એ આ મહાન સંવત્સરી પર્વની સાચી શીખ છે. માનવમાત્ર જાણે કે અજાણે ભૂલ, અપરાધ કે પાપ કરતો રહેતો હોય છે.
વિરુ મેલા કપડાં સાબુથો સાફ થાય. અસાધ્ય રોગ હોય તો પણ દવા – ઓપરેશનથો દૂર થઈ શકે. પાપના નિવારણ માટે કોઈ દવા કે ઓપરેશન નથી. પાપના નિવારણ માટે પસ્તાવો કે પ્રાયશ્ચિત સિવાય અન્ય કોઈ ઔષધ નથી. ભલભલા પાપનું નિવારણ એકમાત્ર અંત:કરણપૂર્વક કરેલી ક્ષમાયાચના કે પ્રાયશ્ચિતથો થઈ શકે છે. જૈનોનો આ મહામંત્ર ફક્ત શ્રાવકો પૂરતો સીમિત નથશે. આ મંત્ર માનવ માત્ર માટે છે. મિચ્છા-મિ-દુક્કડમ્ મહામંત્ર ફક્ત વર્ષમાં એક જ દિવસ ઉપયોગમાં લેવા માટેનો મંત્ર નથી. માનવ માત્ર જ્યારે જ્યારે કોઈનો અપરાધ કે પાપ કરે ત્યારે મિચ્છા-મિ-દુક્કડમ્ મહામંત્રને હૃદયમાં રાખી દિલના શુદ્ધ ભાવો ક્ષમાયાચના કરે તો જીવનમાં થતાં અન્ય અપરાધો કે પાપથી બચી શકે

- Advertisement -

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પર્વધિરાજ પર્યુષણની આરાધનાના છેલ્લા દિવસે સંવત્સરીની ઉજવણી

જૈનોએ મિચ્છામી દુકકડમ સાથે ભાવ પ્રતિક્રમણ કરીને ક્ષમાપ્ના

આજે સંવત્સરી પર્વની આરાધના સાથે પર્યુષણ પર્વનું પણ સમાપન થશે આ સાથે સમુહ ક્ષમાપના યોજાશે. ઉપાશ્રયોમાં કાવ્ય સૂત્રના વ્યાખ્યાન દરમિયાન પ્રભુ વીરની પાટ પરંપરાનું વર્ણન કરવામાં આવશે સાધુ-સાઘ્વીજી ભગવંતોની નિશ્રામાં પ્રતિક્રમણ યોજાશે બપોરના ત્રણ વાગે તમામ ઉપાશ્રયોમાં સંવત્સરી પ્રતિક્રમણ કરવામાં આવશે.

- Advertisement -

સંવત્સરી પર્વ ક્ષમાપના પર્વ પણ કહેવાય છે. કોઇપણ જીવ કે વ્યકિતનું મન વચન કે કાર્યાથી મનદુભાવ્યું હશે તો તે જીવની ક્ષમા યાચના માગશે. તથા જૈનો એકબીજાન મિચ્છામિ દુકકડમ પાઠવશે. સંવત્સરીના બીજા દિવસે તપસ્વીઓના પારણા થશે આજે સર્વ જીવોને ખમાવી દો આજે સંવત્સરી મહાપર્વ એટલે ક્ષમાપના પર્વના દિવસે જુના ક્રોધના કાંટાઓને દુર કરી ક્ષમાની કામધેનું આત્માના ખેતરમાં ઉભી કરી દો આ મહાપર્વના દિવસે સંકલ્પ લઇએ કે કોઇ ક્રોધ કરશે તો હું ક્ષમા રાખીશ છતાં ક્રોધ થશે તો ક્ષમાઁ કરીશ. આજે સંવત્સરી નિમીતે જૈન સંઘમાં વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે.
પર્યુષણના આઠ દિવસમાં તપ વડે જૈનો મન શુઘ્ધિ અને કાર્યસિઘ્ધ કરે છે. ઉપવાસ આંયબીલ એકાસણ અઠ્ઠમ સહિતની વિવિધ તપશ્રર્યા કરે છે. સંવત્સરી પર્વ એટલે ક્ષમાનું આદાન-પ્રદાન મહાપર્વ સંવત્સરી પ્રતિક્રમણ ની ક્રિયા દ્વારા સર્વ જીવોને ખમાવવામાં આવે છે. જેનો પોતાના હાથે થયેલા દોષો અંગે ક્ષમા માંગે છે. અને કોઇ હાથે થયેલ દોષની ક્ષમા આપે છે. આ ક્રિયા માંગલિક છે આઘ્યાત્મિક છે અને મહાપુરુષોએ બતાવેલી છે.
આ ક્રિયામાં માત્ર માનવ જાત ને નજર સામે રાખવાની નથી પરંતુ સમગ્ર પ્રાણી સૃષ્ટિને આંખ સામે રાખવાની હોય છે.
આજે જૈનો સાંજે સંવત્સરી પ્રતિક્રમણની ક્રિયા કરશે અને સર્વજીવોની ક્ષમા યાચના કરશે કાલે તપસ્વીઓના પારણા થશે જેમણે માસ ક્ષમણ સોળભથ્થુ, અઠ્ઠાઇ, નવાઇ કે અઠ્ઠમ, એકાસણા કર્યા હશે તે તપસ્વીઓ પારણા કરશે પાશણામાં સાકરનું પાણી સુંઢની ગોળી રાબ વગેરે લેવાના હોય છે સંવત્સરી પ્રતિક્રમણ સાથે પર્વનું સમાપન થાય છે.

You Might Also Like

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

દહેશતના અલગ અલગ રૂપો

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

વેલેન્ટાઇન: તહેવાર કે વેપાર??

કેન્સરનો સફળ ઈલાજ નિંદામણ જેવી નકામી વનસ્પતિ પાસે

TAGGED: paryushan parva
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈમિગ્રેશનના કાયદાઓનો ઈતિહાસ
Next Article થાનગઢમાં માર્ગ પર માટીનો ઢગલો અકસ્માત નોતરે તેવા એંધાણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

દહેશતના અલગ અલગ રૂપો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?