નેપાળના કાઠમંડુમાં ભારે વરસાદને કારણે આવેલા અચાનક પૂરના કારણે 380થી વધુ ઘરો ડૂબ્યા છે.
કાઠમંડુમાં ભારે વરસાદને કારણે 100થી વધુ જગ્યાએ પાણી ભરાઈ ગયું હતું. મેટ્રોપોલિટન પોલીસ કાર્યાલયના પ્રવક્તા સુશીલ સિંહ રાઠોરે જણાવ્યું કે નેપાલ પોલીસ, સુરક્ષા દળો, નેપાલની સેનાએ ગત રાત્રિએ 138થી વધુ લોકોને રેસ્કયુ કર્યા છે.
નેપાળના કાઠમંડુમાં ભારે વરસાદને કારણે આવેલા અચાનક પૂરના કારણે 380થી વધુ ઘરો ડૂબ્યા છે. કાઠમંડુમાં ભારે વરસાદને કારણે 100થી વધુ જગ્યાએ પાણી ભરાઈ ગયું હતું. મેટ્રોપોલિટન પોલીસ કાર્યાલયના પ્રવક્તા સુશીલ સિંહ રાઠોરે જણાવ્યું કે નેપાલ પોલીસ, સુરક્ષા દળો, નેપાલની સેનાએ ગત રાત્રિએ 138થી વધુ લોકોને રેસ્કયુ કર્યા છે.