મેંદરડા તાલુકા પંચાયતમાં હેઠળ આવેલ દેવગઢ-ખીજડીયા ગ્રુપના તલાટી કમ મંત્રી તરીકે સારી કામગીરી કરીને ફરજ પ્રત્યે નિષ્ઠ પૂર્વક કામગીરી કરીને પંચાયત વેરા વસુલાતમાં સૌથી વધારે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ તેમજ ગ્રામ્ય કક્ષાએ સરકારની વિવિધ યોજનાકીય કામગીરી ખુબજ ખંતથી અને ઉત્સાહ પૂર્વક સાથે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ તલાટી કમ મંત્રી બી.એચ.ડાંગરને મેંદરડા તાલુકા વિકાસ અધિકરી દ્વારા બિરદાવમાં આવ્યા હતા શ્રેષ્ઠ કામગરી બદલ પ્રમાણ પત્ર આપીને સન્માનિત કરવામાં આવેલ.
મેંદરડા તાલુકાના દેવગઢ-ખિજડીયાના તલાટી કમ મંત્રીને વેરા વસુલાતમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા
Follow US
Find US on Social Medias