ખાસ-ખબર સંવાદદાતા
તાલાલા વિધાનસભા બેઠક પર ભાજપ અને આપનાં કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા રાજકારણ ગરમાયું તાલાલા વિધાનસભા બેઠક પર ભાજપ અને આપ બન્ને ને ઝટકો લાગ્યો છે તાલાલાના ભાજપના અગ્રણી રાજાભાઇ ચારીયા, આમ આદમી પાટીનાં કાર્યકર્તા અસ્વીનભાઇ ચોહાણ, ભનુભાઇ વઘાસિયા, ભરતભાઇ પંડિત તેમજ પાટીદાર સમાજ અને કોળી સમાજના અસંખ્ય લોકો કોંગ્રેસમાં જોડાયા તમામ કાર્યકરો તાલાળા બેઠક નાં કોંગ્રેસના ઉમેદવાર માનસિંગભાઇ ડોડીયા તેમજ ગીર સોમનાથ જિલ્લા નાં સિટિંગ ધારાસભ્ય પુજાભાઇ વંશ અને વિમલ ચુડાસમાની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા હતા.
તાલાલા આપ અને ભાજપ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
