અમેરિકાની મધ્યસ્થી હેઠળ રશિયા-યુક્રેન બંનેની સહમતિથી UAEમાં યોજાશે બેઠક
રશિયા-યુક્રેન વચ્ચે સાઉદી અરેબિયામાં બેઠક યોજાવા પર સહમતી રશિયા અને યુક્રેન વચ્ચે…
રશિયાએ યુક્રેન પર 147 ડ્રોન છોડયા: 7ના મોત, ઇઝરાયેલે ગાઝામાં અત્યાર સુધીમાં 50 હજાર લોકોનો ભોગ લીધો
રશિયા-યુક્રેન અને ઇઝરાયેલ-હમાસ યુદ્ધ રોકવાની ટ્રમ્પની ડંફાશો કાગળ પર રહી ગઇ રશિયાએ…
રશિયા અને યુક્રેન વચ્ચે 30 દિવસો સુધી સીમિત યુધ્ધ વિરામ: મેરેથોન બેઠકમાં મહત્વના નિર્ણય
બંને દેશો 175 યુધ્ધ કેદીઓને મુકત કરશે, બ્લેક સીમાં જહાજો પર હુમલા…
અમેરિકાએ લશ્કરી સહાય પર રોક લગાવ્યા બાદ ગુપ્ત જાણકારી શેર કરવા પર પણ રોક લગાવી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન પર દબાણ બનાવવા માટે વધુ એક પગલું…
ટ્રમ્પે ઝેલેન્સકીની મુશ્કેલી વધારી: યુક્રેનને મળતી સૈન્ય સહાય પર લગાવી રોક, રશિયાને મોટી રાહત મળશે
અમેરિકાએ યુક્રેનને આપવામાં આવતી લશ્કરી સહાય તાત્કાલિક અસરથી બંધ કરી દીધી, રશિયા…
યુક્રેનને હવે બ્રિટનનો સાથ મળ્યો, 2.84 કરોડ ડોલરની લોન આપી
વ્હાઇટ હાઉસમાં ફીયાસ્કા પછી બ્રિટનમાં ઝેલેન્સ્કીનું ઉમળકાભર્યું સ્વાગત આખું બ્રિટન તમારી સાથે…
સુરક્ષાની ગેરંટી અને યુક્રેનને નાટોનું સભ્યપદ મળે તો હું યુક્રેન પ્રમુખ પદ છોડવા પણ તૈયાર છું: ઝેલેન્સકી
યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકીએ અમેરિકા પછી યુરોપની મુલાકાત લીધી હતી. યુરોપમાં થયેલી…
યુક્રેનમાં શાંતિ માટે રાષ્ટ્રપતિ પદ છોડવા ઝેલેન્સકી તૈયાર
રશિયાને કેદીઓની આપ-લેની ઓફર કરી: રશિયા કુર્સ્કમાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢશે ખાસ-ખબર…
યુક્રેનમાં બાળકો મરી રહ્યા છે અને તેઓ પત્નિ સાથે ફોટોશૂટ કરાવવામાં વ્યસ્ત : એલન મસ્કનો ઝેલેન્સ્કી પર કટાક્ષ
ટ્રમ્પના સહયોગી ટેસ્લાના માલિકે ઝેલેન્સ્કી પર નિશાન સાધ્યું ડોનાલ્ડ ટ્રમ્પના સહયોગી અને…
રશિયાનો યુક્રેનના પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન હુમલો
ખાસ-ખબર ન્યૂઝ કિવ, તા.15 ગુરુવારે રાત્રે યુક્રેનના ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર ડ્રોનથી…