તમિલનાડુમાં જાતિગત હિંસાનો સિલસિલો: અનુસૂચિત જાતિના લોકોની હત્યાથી કિશોર મકવાણાનું હૃદય દ્રવી ઉઠ્યું
ખાસ-ખબર ન્યૂઝ પુદુક્કોટ્ટઈ તમિલનાડુના બે દિવસીય પ્રવાસે ગયેલા અનુસુચિત જાતિ આયોગના ચેરમેન…
કોંગ્રેસના સાંસદ આર. સુધાની સોનાની ચેઈન ચોરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી
સોમવારે મોર્નિંગ વોક કરતી વખતે કોંગ્રેસના સાંસદ આર સુધાની ચેન છીનવાઈ ગઈ…
લ્યો બોલો ! રાજધાનીમાં જ નેતા અસુરક્ષિત, કોંગ્રેસ સાંસદના ગળામાંથી ચેન ચોરાયો
તમિલનાડુના સંસદ સભ્ય શ્રીમતી રામકૃષ્ણને જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે બની…
YouTube પરના વિડીયોથી પ્રેરાયને ડાયટમાં ફકત જ્યુસ લેવાથી યુવક ત્રણ મહિનામાં મોતને ભેટ્યો
તમિલનાડુના કોલાચેલના 17 વર્ષીય છોકરાનું ત્રણ મહિના સુધી કોઈ નિષ્ણાતની સલાહ લીધા…
તમિલનાડુ/ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 5થી વધુનાં મોત, અનેક ઘાયલ થયા
તમિલનાડુમાં ફરી એકવાર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટના સામે આવી છે. આ ઘટના…
રાજ્યસભાના સાંસદ ઈલૈયારાજાને મંદિરના પુજારીએ ગર્ભગૃહમાં જતાં અટકાવ્યા, જાતિગત ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો
ભારતનું અર્થતંત્ર સતત વિકસી રહ્યું છે. વિશ્વની પાંચમી સૌથી મોટી ઈકોનોમી ધરાવતા…
ફેંગલ વાવાઝોડાની તમિલનાડુમાં અસર વચ્ચે એરલાઈન્સે માર્ગદર્શિકા જાહેર કરી
ચક્રવાતી ફેંગલ આજે તમિલનાડુ પહોંચે તેવી શક્યતા છે. જેના કારણે અહીં ભારે…
ચેન્નઈ સહીત તમિલનાડુના અનેક ભાગોમાં જળબંબાકારની સ્થિતિ, જનજીવન મુશ્કેલીમાં, સ્કૂલ કોલેજોમાં રજા
3 દિવસ માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ: કર્મચારીઓને ‘વર્ક ફ્રોમ હોમ’ની છુટ આપવા…
તામિલનાડુમાં રેલ અકસ્માત: સ્ટેશને ઉભેલી માલગાડી પાછળ પ્રવાસી ટ્રેનની ટકકર, 19 ઘાયલ
13 ડબ્બા પાટા પરથી પડી ગયા : બે કોચમાં આગ : દુર્ઘટના…
જગ્ગી વાસુદેવને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી
સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટનાં નિર્ણય પર સ્ટે મૂક્યો આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી…

