પરસાણાનગરમાં રેલ્વે ટ્રેક નીચે ગટરના ગંદા પાણીથી ફેલાય છે રોગચાળો : ગાયત્રીબા વાઘેલા
રેલ્વે વિભાગને તાત્કાલિક કાર્યવાહી માટે રજુઆત, ઉકેલ ન આવે તો આંદોલનની ચીમકી…
મવડીનો શખ્સ થાર અને અર્ટિગા સેલ્ફમાં ભાડે લઇ ગયા બાદ ગાયબ
ઘરને તાળાં મારી નાસી છૂટ્યો : જીપીએસ પણ બંધ કરી દીધું ગાંધીગ્રામ…
રાજકોટ-ભાવનગર હાઈ-વે પર ડામર રોડ રીપેરિંગ કામગીરી પ્રગતિમાં
ત્રંબા, હલેન્ડા ગ્રામ સંલગ્ન હાઇવે પર પેવર પટ્ટી અને પેચવર્ક કામ દ્વારા…
નિ:શુલ્ક સર્જરીથી જીવનદાન : ડૉ. પારસ મોટવાણીએ સર્જરીથી દર્દીને કર્યો પગભર
એક વર્ષથી પથારીવશ દર્દી માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ બની આશીર્વાદ સમાન આર્થિક…
સરધારમાં પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા ઝીંકી પોતાને પણ ઘા ઝીકી દેતા ગંભીર
પ્રેમિકાએ પત્ની સહિતના પરિવારને છોડી દેવાનું કહેતા આચરેલું કૃત્ય ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ…
નવા થોરાળામાં લુખ્ખાઓનો આતંક: હથિયારો સાથે ધસી જઈ ઘર ઉપર પથ્થરમારો
જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ‘ભાગ નહીં તો તારા બે કટકા કરી નાખીશું’…
પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-પોરબંદર વચ્ચે બે નવી લોકલ ટ્રેનો શરૂ થશે
14 નવેમ્બરે ઉદ્ઘાટન; 15 નવેમ્બરથી દૈનિક અને સપ્તાહમાં પાંચ દિવસ સેવા ઉપલબ્ધ…
શિયાળામાં ફેફસાંના રોગો જીવલેણ બની શકે છે, વર્લ્ડ ન્યૂમોનિયા ડે પર ડૉ. નિમાવતની ચેતવણી
‘ડાયાબિટીસ-અસ્થમાના દર્દીઓએ વધુ સાવધાન રહેવું, જાતે દવાઓ લેવાની વૃત્તિ ટાળો’; સમયસર રસીકરણ…
સગીરાની છેડતી કેસ: વિછીયાના આરોપીને રાજકોટ પોક્સો કોર્ટે જામીન પર મુક્ત કર્યો
‘લગ્ન કરવા છે’ કહી સગીરાનો હાથ પકડવાનો હતો આરોપ; ચાર્જશીટ રજૂ થાય…
ગોંડલના વૃદ્ધને સમાધાન માટે વડિયા બોલાવી 5 સાળા સહિત 8 શખ્સોએ નિપજાવી હત્યા
પાઇપ-કુહાડીના ઘા ઝીકી પગ કાપી નાખ્યા, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડી દીધો…

