રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સુરિનામ દેશના સર્વોચ્ચ નાગરીક સમ્માનથી સન્માનીત
-દેશની 140 કરોડ જનતાને કર્યો સમર્પિત ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુરિનામના સર્વોચ્ચ…
ભારતવંશીએ દુનિયામાં લહેરાવ્યો પરચમ: અજય બાંગા બન્યાં વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ
અમેરિકામાં ભારતીય મૂળના બિઝનેસ લીડર અજય બાંગાની પાંચ વર્ષ સુધી વર્લ્ડ બેન્કના…
યુક્રેનના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર, મદદની કરી માંગણી
યુક્રેનના નાયબ વિદેશમંત્રી જાપારોવાએ ભારતના નાયબ વિદેશપ્રધાન મીનાક્ષી લેખી સાથેની મુલાકાત દરમિયાન…
રાષ્ટ્રપતિ મુર્મુએ જેટ વિમાનમાં ઉડાન ભરી: આસામના એરબેઝથી કર્યું ટેકઑફ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે આસામના તેજપુર એરફોર્સ સ્ટેશનથી સુખોઈ 30 MKI ફાઈટર…
ડોનાલ્ડ ટ્ર્મ્પ સામે અપરાધિક કેસ ચાલશે: રાષ્ટ્રપતિની ઝુંબેશ દરમિયાન પોર્ન સ્ટારને પૈસા ખવડાવવાનો ગંભીર આરોપ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી ગઈ છે. પોર્ન સ્ટાર કેસમાં…
નેપાળી કોંગ્રેસના રામચંદ્ર પૌડ્યાલ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે: આઠ રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું
નેપાળમાં હજુ પણ રાજનૈતિક અસસ્થિરતા જોવા મળી રહી છે. રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીના…
રોંદણા રોતી મોરબી પાલિકા! પ્રમુખ અને સદસ્યોના અલગ અલગ જવાબ, બંને નિર્દોષ હોવાનું રટણ
સરકારે આખરીનામું આપતા પાલિકાને અંતે રેલો આવ્યો, તાત્કાલિક સામાન્ય સભા બોલાવી ભાજપ…
ભાજપે ત્રિપુરામાં ચુંટણી ઢંઢેરો બહાર પાડ્યો, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિકા સાહા હાજર રહ્યા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વિધાનસભા ચુંટણીને લઇને અગરતલામાં પાર્ટીનો ચુંટણી ઢંઢેરો…
આજે દેશનું 75મું સામાન્ય બજેટ રજૂ થશે: નિર્મલા સીતારમણ નાણામંત્રી તરીકે બજેટ રજૂ કરનારા બીજી મહિલા બનશે
આજે દેશનું 75મું સામાન્ય બજેટ રજૂ થશે. આ અગાઉ 2023 પહેલા 74…
સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આ પ્રથમ અભિભાષણ: આ યુગ નિર્માણનો અવસર છે, આપણે આત્મનિર્ભર ભારત બનાવવું જોઇએ
સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આ પ્રથમ ભાષણ છે અને આ અવસર પર…

