મહારાષ્ટ્રમાં ત્રણ વર્ષમાં એક લાખ મહિલાઓ ગુમ થઈ
તેમને શોધવા માટેની યંત્રણાની માગણી કરતી અરજી હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી…
માલાવીના ઉપરાષ્ટ્રપતિ સહિત 9 લોકો સાથેનું વિમાન થયું ગાયબ
આફ્રિકન દેશ માલાવીના ઉપરાષ્ટ્રપતિને લઈ જતું સૈન્ય વિમાન ગુમ થઈ ગયું છે.…
રાજકોટમાંથી કારખાનેદાર પત્ની અને પુત્ર સાથે છેલ્લા 28 દિવસથી ભેદી રીતે લાપતા
દેણું થઈ જતાં ઘર છોડ્યાની શંકા, પિતાએ જાણ કરતાં પોલીસે તપાસ હાથ…
ચીલીમાં ઇમરજન્સી લાગુ: જંગલમાં લાગેલી આગ શહેરો સુધી પહોંચી, 64 લોકોના મોત, 200 ગુમ
ચિલીમાં જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. જે અત્યારે…
સિક્કિમમાં જળપ્રલયથી મચી ભારે તબાહી: 22 જવાનો સહિત 103 હજુય લાપતા, રેસ્ક્યુ શરૂ
તિસ્તા નદીમાં અચાનક પૂરના કારણે સર્જાયેલ વિનાશમાં અત્યાર સુધીમાં 19 લોકોના મૃતદેહ…
સિક્કિમમાં પૂરે વેર્યો વિનાશ: 22 જવાનો સહિત 102 લાપતા, 14નાં મોત; હજુ સર્ચ ઓપરેશન ચાલુ
સિક્કિમના મંગન જિલ્લામાં લોનાક સરોવરના કેટલાક ભાગોમાં પૂરના કારણે તિસ્તા નદીના નીચાણવાળા…
જૂનાગઢ સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાંથી ગુમ થયેલો યુવાન મળી આવ્યો
ઘર કંકાસથી કંટાળી યુવાને પગલું ભર્યાનું સામે આવ્યું પોલીસે ગણતરી કલાકોમાં યુવાનને…
અમેરિકામાં બની અજીબ ઘટના: આધુનિક ફાઈટર જેટ ‘ગુમ’ થતા કલાકો સુધી ઈમરજન્સી
-અંતે ભંગાર મળ્યો એક અજીબ ઘટનામાં અમેરિકાના હવાઈદળનું એફ-35 ફાઈટર વિમાન અચાનક…
લીબિયામાં કુદરતનો કોપ: વાવાઝોડા બાદ ભયંકર પૂરથી તબાહી, હજુ 10 હજારથી વધુ લોકો ગુમ
લીબિયામાં વિનાશકારી તોફાન ‘ડેનિયલ’એ તબાહી મચાવી દીદી છે. પૂરના કારણે 5,300થી વધુ…
ઘરેથી કહ્યા વગર લાપતા બનેલા તરૂણનું પરિવાર સાથે મિલન કરાવતી SHE ટીમ
ખાસ-ખબર સંવાદદાતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની જઇંઊ ટીમ પેટ્રોલીંગમાં હોય…