મહારાષ્ટ્રના રાયગઢમાં 50થી વધુ લોકો ભૂસ્ખલનમાં દટાયા, 4 લોકોનાં મોત
-NDRFની 2 ટીમ બચાવ માટે ઘટનાસ્થળે પહોંચી, કાટમાળમાંથી 4 મૃતદેહો કાઢવામાં આવ્યા…
60ના મોત, ભૂસ્ખલન, નદીઓ ગાંડીતૂર, બ્રિજ ધરાશાયી… ભારે વરસાદને કારણે ઉત્તર ભારતમાં તારાજી સર્જાઈ
ભારે વરસાદને કારણે ઉત્તર ભારતમાં તારાજી સર્જાઈ છે. ધોધમાર વરસાદથી હિમાચલ પ્રદેશ…
300થી વધુ રસ્તાઓ બ્લૉક, લેન્ડસ્લાઇડ: હિમાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જાહેર
રિપોર્ટ અનુસાર હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે 301 રસ્તાઓ તો ઉત્તરાખંડમાં 43…
છેલ્લા 72 કલાકમાં હિમાચલ પ્રદેશમાં અતિ ભારે વરસાદ: 6 લોકોનાં મોત, 16 લાપતા
હિમાચલપ્રદેશના લાઈફલાઈન રસ્તાઓ બંધ છે. ચંદીગઢ-મનાલી હાઈવે 3 જગ્યાઓ પર બંધ થવાને…
પૂર્વી નેપાળમાં ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ: 5 લોકોના મોત, 28 લાપતા
ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ, ઘણી જગ્યાએથી ભૂસ્ખલનના…
બદ્રીનાથ માર્ગ પર ભૂસ્ખલન: મુસાફરો ગાડી મૂકીને ભાગ્યા, જુઓ વીડિયો
ભૂસ્ખલન કારણે બદ્રીનાથ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. સૂત્રોનું માનીએ તો…
ચારધામ યાત્રા પૂર્વે જ હવે બદ્રીનાથના માર્ગોમાં તિરાડો: માટીથી તિરાડો ભરવા કવાયત
જમીન ઘસવાના કારણે આપતિથી અસરગ્રસ્ત ચમોલી જીલ્લાના જોશીમઠમાં બદરીનાથ હાઈવે પણ પણ…
હિમાલય ક્ષેત્ર અસ્થિર બન્યો છે: જોશીમઠ એરીયામાં હજુ જમીન ધસવાની પ્રવૃતિ ચાલુ
- ખુદ સરકારનો સંસદમાં સ્વીકાર: કાશ્મીરના ડોડા જીલ્લામાં રામવનમાં અનેક વિસ્તારોમાં આવાસોમાં…
ઉત્તરાખંડમાં ફરી દુર્ઘટના: ચમોલીમાં ભૂસ્ખલન થતાં 3 ઘર ઝપેટમાં, 4 લોકોના મોત
અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની…
દક્ષિણ અમેરિકાના દેશ વેનેજુએલામાં ભારે વરસાદથી ભૂસ્ખલન, 22 લોકોની મોત
દક્ષિણ અમેરિકાના દેશ વેનેજુએલામાં ભારે તબાહી મચાવી દીધી છે. વેનેજુએલામાં સતત કેટલાક…