જામનગરના રિલાયન્સ મોલમાં લાગેલી આગ કાબૂમાં આવી: મોલ બળીને ખાક
30થી વધુ ફાયર ફાઇટર્સની મદદ લેવાઇ, બનાવની જાણ થતા અનંત અંબાણી રાત્રે…
જામનગરના ગોવાણા ગામમાં બોરવેલમાં ફસાયો બાળક: 9 કલાકની મહેનતને અંતે ફાયર વિભાગની ટીમે કર્યુ સફળ રેસ્કયૂ
આશરે 9 કલાકની મહેનતને અંતે ફાયર વિભાગની ટીમ દ્વારા બાળકને બોરવેલમાંથી બહાર…
જામનગરના કલેક્ટર બી.એ.શાહને આવ્યો હાર્ટઍટેક: જીજી હોસ્પિટલમાં દાખલ
કલેક્ટરને હાર્ટઍટેક આવ્યા બાદ તેમને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, વધુ દેખરેખ…
રિલાયન્સ જામનગરનું ન્યુ એનર્જી ગીગા કોમ્પ્લેકસ ચાલું વર્ષે જ શરૂ કરશે
કચ્છમાં 74750 હેકટરમાં ગ્રીન હાઈડ્રોજન માટે પણ સૈધ્ધાંતિક મંજુરી ખાસ-ખબર સંવાદદાતા બિલિયોનેર…
જામનગરમાં અંબાણી પરિવારના આંગણે પ્રિવેડીંગ જલ્સો: મહેમાનોને મુકેશ અને નીતા અંબાણીએ હસ્ત લિખિત કંકોત્રી મોકલશે
- 100 એકરના રિલાયન્સ ગ્રીનમાં દેશ-વિદેશના કલાકારોનો સંગીત કાર્યક્રમ: ક્રિકેટર, નેતાઓ સહિતના…
સદર બજારમાં LCBએ દરોડો પાડી જામનગરના બે શખ્સોને ઝડપી લીધા
લોકોનાં ગળા કાપી નાખતી ચાઈનીઝ દોરીની 51 ફિરકી કબજે ખાસ-ખબર સંવાદદાતા રાજકોટમાં…
160 તાલીમાર્થીઓએ તાલીમ પૂર્ણ કરતા વિધિવત્ પોલીસ ડિપાર્ટમેન્ટમાં સમાવાયા
જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો રાજકોટ રેન્જ આઈ.જી…
અમદાવાદ-જામનગરથી એક જ દિવસમાં 93 લાખનું નકલી ઘી જપ્ત
13 હજાર કિલોગ્રામથી વધુનો જથ્થો ઝડપાયો ખાસ-ખબર સંવાદદાતા ખોરાક અને ઔષધ નિયમન…
માસાંતથી સ્માર્ટ વીજમીટર લગાવવાના શરૂ થશે: સૌપ્રથમ રાજકોટ-જામનગરનો વારો
જેટલી વિજળી વાપરો એટલા ધોરણે જ પ્રિ-પેઈડ રિચાર્જ કરાવવાની સગવડ એક વર્ષમાં…
જામનગરમાં બેફામ BMW કારની અડફેટે એકનું મોત
ભાઈ બીજની ઉજવણી કરી પરત ફરી રહેલા પતિ-પત્નીને કારચાલક નબીરાએ અડફેટે લીધાં,…