હળવદના ખેડૂતોને લીલા મરચાંએ રાતા પાણીએ રડાવ્યા
ખાસ-ખબર સંવાદદાતા હળવદ તાલુકાના માલણીયાદ ગામમાં ખેડૂતોએ 200 વિઘાથી વધારે વિઘામાં લીલા…
હળવદના ચરાડવામાંથી નશાકારક સીરપની 2325 બોટલો મોરબી SOG ટીમે ઝડપી લીધી
ખાસ-ખબર સંવાદદાતા મોરબી એસઓજીની ટીમે હળવદ તાલુકાના ચરડવા ગામે રહેણાંક મકાનમાં આવેલ…
કપડાં-બુટ લઈ આપવાની લાલચ આપી હવસખોર શખ્સે માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
પોક્સો સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ, આરોપી પોલીસની હાથવેંતમાં ! ખાસ-ખબર સંવાદદાતા…
હળવદમાં પાળીયાઓને રાખડી બાંધીને નરબંકા અને સિંદુરિયા વીરલાઓને યાદ કરતી દિકરીઓ !
શહેરની પ્રાથમિક શાળા નં. 10ના શિક્ષકો અને બાળાઓ પાળીયાઓને બાંધે છે દર…
હળવદની બ્રાહ્મણી નદી ભરવા તાલુકા ભાજપ પ્રમુખની મુખ્યમંત્રીને રજૂઆત
ખેડૂતોને 10 કલાક વીજળી આપવામાં આવે તો પાક બચાવી શકાય: મનસુખભાઈ પટેલ…
હળવદ પરગણા રબારી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો
વડવાળા મંદિરના મહંતે ઉપસ્થિત રહીને આશીર્વાદ પાઠવ્યા ખાસ-ખબર સંવાદદાતા હળવદ માલધારી વિવિધલક્ષી…
હળવદના રણજીતગઢ નજીક અકસ્માત, ક્ધટેનરની હડફેટે બે બાળકીના મોત
મજૂરીના રૂપિયા લેવા ગયેલી બંને સગીરાઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત, વાડી માલિક…
હળવદના ચરાડવામાં દેશી દારૂ બંધ કરાવવા મોરબી SPને ભાજપના જ નેતાની રજૂઆત
મોરબી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેને દારૂના વેપલા સામે કરી લાલ આંખ ખાસ-ખબર…
હળવદ તા.પંચાયતનો નવતર અભિગમ: અરજદારો અને નાગરિકો માટે લાયબ્રેરી સાથેનો પ્રતીક્ષાખંડ
લાયબ્રેરીમાં મેગેઝિન્સ, અખબારો અને ઉચ્ચ સાહિત્યિક મૂલ્ય ધરાવતાં પુસ્તકો રાખવામાં આવ્યા છે:…
હળવદમાં ભારત વિકાસ પરિષદની શાખાનો શુભારંભ, રાણેકપર ખાતે કાર્યક્રમ યોજાયો
ખાસ-ખબર સંવાદદાતા સંપર્ક, સહયોગ, સેવા, સંસ્કાર અને સમર્પણના પંચસુત્રી સિધ્ધાંતોને વરેલી અને…