વીરપુરમાં હાઇસ્કૂલની વિદ્યાર્થિનીઓને ભંગાર સાઇકલ મળતા રોષ
1 વર્ષ મોડી સાયકલ મળી અને રૂ.70 ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પણ ચૂકવવો પડ્યો!…
વિતરણ માટેની 2000 જેટલી સાઇકલોમાં કાટ લાગી ગયો છતાં હજુ વિદ્યાર્થીઓને મળી નથી!
તંત્રના તાલમેલના અભાવના પરિણામના કારણે વિધાર્થીઓ માટેના ઉપકરણો બિનઉપયોગી બન્યા ખાસ-ખબર ન્યૂઝ…