સતત બીજી ટર્મ માટે મુખ્યમંત્રી બનવા બદલ ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવતા રાજુ ધ્રુવ
વડાપ્રધાન મોદીના પ્રેરક માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રચાયેલી ભાજપ સરકાર…
ફરી ગુજરાતની બાગડોર સંભાળનાર CM પટેલને શુભેચ્છા પાઠવતા ભુપત બોદર
નવનિયુકત મંત્રીમંડળના તમામ કેબીનેટ અને રાજયકક્ષાનામંત્રીઓ ગુજરાતની વિકાસગાથાને આગળ ધપાવશે રાજકોટના ભાનુબેન…
ભૂપેન્દ્ર પટેલે CMO ઓફિસમાં વિધિવત રીતે સંભાળ્યો પદભાર: જ્યારે અન્ય મંત્રીઓ આટલા વાગ્યે કાર્યભાર સંભાળશે
ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે શપથગ્રહણ કર્યા બાદ આજે તેમણે…
ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0: શપથ લીધા બાદ હવે કમુરતા પહેલા જ મંત્રીઓને ખાતા ફાળવાયા
ભૂપેન્દ્ર પટેલની સાથે 16 મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા, કમુરતા પહેલા મુખ્યમંત્રી…
ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે લીધા શપથ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ લેવડાવ્યા શપથ
ભૂપેન્દ્ર પટેલ કે જેમને વડાપ્રધાન મોદી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકે ઓળખે…
આજે ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીમંડળની શપથવિધિ કાર્યક્રમ: આ દિગ્ગજ નેતાઓ રહેશે હાજર
આજે ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીમંડળની શપથવિધિનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. જેમાં વડાપ્રધાન મોદી-અમિત…
ગુજરાતના આગામી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે ભૂપેન્દ્ર પટેલ, જાણો તેમના જીવનની ખાસ વાતો
અગાઉ તેઓ ઘાટલોડિયાથી ધારાસભ્ય હતા અને 2017માં પહેલીવાર ચૂંટણી જીત્યા હતા, પરંતુ…
ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ નવા મંત્રી મંડળ વિશે કહી આ વાત
ધારાસભ્ય દળના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરાયા બાદ તેઓએ પત્રકાર પરિષદમાં…
ભૂપેન્દ્ર પટેલ બનશે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી: MLA મીટિંગમાં સત્તાવાર પ્રસ્તાવ પસાર
આજે ગાંધીનગર ખાતે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો…
વડાપ્રધાન મોદીએ G-20 સમિટ માટે તૈયારીઓની કરી સમીક્ષા: 15 જેટલી મહત્વપૂર્ણ બેઠકોનું યજમાન ગુજરાતને સોંપાયું
વડાપ્રધાનના માર્ગદર્શનમાં યોજાનારી G-20 સમિટનું ગ્લોબલ પ્લેટફોર્મ વિવિધતાસભર પ્રદેશ એવા ગુજરાતની વિકાસયાત્રા…