By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને ભેદભાવના કેસોમાં ચોંકાવનારો વધારો
    17 minutes ago
    ભારતને રિટર્ન ગિફ્ટ આપશે રશિયા! મોસ્કો જઈને કમાણી કરી શકશે હજારો ભારતીયો
    1 day ago
    દુનિયાને છેતરીને ઈઝરાયલમાં મોજ કરી રહ્યો છે જેફરી એપસ્ટિન! પ્રિન્સ એન્ડ્ર્યુની એક્સનો સનસનીખેજ દાવો
    1 day ago
    ઈરાને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાને ફટકારી 44 વર્ષની જેલની સજા! જાણો કોણ છે નરગીસ મોહમ્મદી?
    1 day ago
    યુક્રેનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર રશિયાનો વધુ એક ભીષણ હુમલો, 400 ડ્રોન અને 40 મિસાઈલ છોડી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    15 ફેબ્રુઆરીએ જામશે ભારત-પાક. હાઈ-વોલ્ટેજ જંગ; ક્રિકેટ ચાહકોમાં ખુશીનો માહોલ
    45 minutes ago
    લોકસભા સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીએ ન કર્યા હસ્તાક્ષર, કોંગ્રેસે આપ્યું કારણ
    2 hours ago
    સંસદમાં આરપાર: ભાજપના મહિલા સાંસદોનો સ્પીકરને પત્ર, કહ્યું- વિપક્ષનું વર્તન લોકશાહી માટે શરમજનક
    3 hours ago
    લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, વિપક્ષના 118 સાંસદોની સહી
    3 hours ago
    અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં હત્યા, રોહિત ગોદારા ગેંગે લીધી જવાબદારી
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    4 hours ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    1 day ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    3 days ago
    12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન
    4 days ago
    T20 વર્લ્ડ કપમાં ભારત-પાક મેચ અંગે સસ્પેન્સ ઘેરાયું, BCCI સચિવે કહ્યું- ‘ICCએ હજુ કંઇ કહ્યું નથી..’
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    2 hours ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    4 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    4 days ago
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    5 days ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એસ.ટી. ડેપો મેનેજરની તાનાશાહી: ફરિયાદ બુક માંગનાર મુસાફર સામે ઋઈંછ બાદ મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > એસ.ટી. ડેપો મેનેજરની તાનાશાહી: ફરિયાદ બુક માંગનાર મુસાફર સામે ઋઈંછ બાદ મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ
રાજકોટ

એસ.ટી. ડેપો મેનેજરની તાનાશાહી: ફરિયાદ બુક માંગનાર મુસાફર સામે ઋઈંછ બાદ મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

Khaskhabar Editor
Last updated: 2026/02/10 at 4:23 PM
Khaskhabar Editor 25 minutes ago
Share
2 Min Read
SHARE

મુસાફર હિત રક્ષક સમિતિની રજૂઆતને પગલે સરકાર એક્શનમાં; નિયમોના ઉલાળિયા બદલ ડેપો મેનેજર સામે કાર્યવાહીની માંગ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટના ઢેબર રોડ પર આવેલા એસ.ટી. બસ પોર્ટમાં મુસાફરોને ફરિયાદ બુક ન આપીને પોતાની સત્તાનો દુરુપયોગ કરનાર સિનિયર ડેપો મેનેજર ઘનશ્યામભાઈ હરિભાઈ ચગ સામે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા કડક તપાસના આદેશો આપવામાં આવ્યા છે. ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા કરવામાં આવેલી ઉચ્ચસ્તરીય રજૂઆત બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ ડેપો મેનેજર દ્વારા મુસાફરોને લેખિત ફરિયાદ કરવા માટેની ફરિયાદ પોથી આપવા પર મૌખિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ફરિયાદ બુક માંગનાર સામે ઋઈંછ કરવા સુધીની તાનાશાહી આચરવામાં આવી હતી. આ ગંભીર બાબતની જાણ થતા મુખ્યમંત્રી કાર્યાલયે 5 ફેબ્રુઆરી 2026ના રોજ રાજ્યના અધિક મુખ્ય સચિવને આ મામલે તપાસ કરી નિયમોનુસાર કાર્યવાહી કરવા અને તેની વિગતો મુખ્યમંત્રી કાર્યાલયમાં જમા કરાવવા આદેશ કર્યો છે.
વિભાગીય નિયામક દ્વારા અગાઉ વર્ષ 2023 અને 2025માં લેખિત આદેશો કરવા છતાં ડેપો મેનેજરે તેનું પાલન કર્યું નથી અને પોતાની મરજી મુજબ ડેપો ચલાવી રહ્યા છે. તાજેતરમાં તલગાજરડા-દ્વારકા રૂટની બસમાં ફ્રન્ટ ગ્લાસ તિરાડ વાળો હોવા છતાં તેની ફરિયાદ કરવા માટે મુસાફરોને બુક આપવામાં આવી ન હતી. આ ઉપરાંત 22 ડિસેમ્બર 2025ના રોજ ડેપો મેનેજર દ્વારા એવો નવો ફતવો બહાર પાડવામાં આવ્યો હતો કે ટિકિટ હશે તો જ ફરિયાદ બુક આપવામાં આવશે, જે નિગમના નિયમોની વિરુદ્ધ છે. ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ અને દિલીપભાઈ આસવાણી સહિતના આગેવાનોએ માંગ કરી છે કે ડેપોના સીસીટીવી ફૂટેજ ચકાસીને સિનિયર ડેપો મેનેજર અને ટ્રાફિક કંટ્રોલર સુરેશભાઈ દલસાણીયા સામે કડક પગલાં લેવામાં આવે. જામનગર વિભાગમાં આવી જ બેદરકારી બદલ ટ્રાફિક કંટ્રોલર સામે કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે રાજકોટમાં પણ તટસ્થ તપાસ કરી જવાબદારોને સજા અપાવવા મુસાફર સમિતિએ મક્કમતા દર્શાવી છે.

You Might Also Like

કાયદો રક્ષણ માટે છે, બદલો લેવા માટે નહીં: કોર્ટે પતિ અને વૃદ્ધ સાસુ-સસરાનો નિર્દોષ છુટકારો કાયમ રાખ્યો

રાજકોટ: સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં આરોપી રાજા આહીરવારના જામીન મંજૂર

પ્રજાલક્ષી નહીં પરંતુ તિજોરીલક્ષી બજેટ: ડૉ. રાજદીપસિંહ જાડેજા

હરપાલદેવ મા શક્તિના અમર અંજવાળા ઐતિહાસિક ફિલ્મ રિલિઝ

ધુમ્મસથી ઢંકાયું રાજકોટ : સવારે ધુમ્મસ, બપોરે ગરમી અને રાત્રે ઠંડકનો અનુભવ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દ્વારકામાં ક્ષત્રિય વાઘેર સમાજના 108 યુગલ આજે પ્રભુતામાં પગલાં માંડશે
Next Article જલારામ બાપાની 145મી પૂણ્યતિથિએ સમગ્ર ગામ સજ્જડ બંધ પાળી આપશે શ્રદ્ધાંજલિ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ભારતીય જ્ઞાન પરંપરા જ વિશ્ર્વને શાંતિનો માર્ગ બતાવશે: કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
જૂનાગઢ મહાશિવરાત્રી પર્વે 15 ફેબ્રુ.એ શહેરની તમામ મટન-ફિશ માર્કેટ બંધ રાખવા આદેશ
ભવનાથ તળેટી, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ધર્મસ્થાનોમાં સઘન ‘એન્ટી સબોટેઝ’ ચેકિંગ
જૂનાગઢ: મહાશિવરાત્રિ પૂર્વે જ વાતાવરણ ડહોળવાનાં પ્રયાસથી સાધુ – સંતોમાં રોષ
સુરેન્દ્રનગર જિલ્લામાં 24 હજારથી વધુ ફોર્મ નં. 7 ભરાયા હોવાનો આક્ષેપ
ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામે ખનિજ ચોરી પર રાજકીય છત્રછાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

કાયદો રક્ષણ માટે છે, બદલો લેવા માટે નહીં: કોર્ટે પતિ અને વૃદ્ધ સાસુ-સસરાનો નિર્દોષ છુટકારો કાયમ રાખ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
રાજકોટ

રાજકોટ: સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં આરોપી રાજા આહીરવારના જામીન મંજૂર

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
રાજકોટ

પ્રજાલક્ષી નહીં પરંતુ તિજોરીલક્ષી બજેટ: ડૉ. રાજદીપસિંહ જાડેજા

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?