હોળી ધુળેટી પર્વની ઉજવણીને લઈને સોનીબજાર, પેલેસ રોડ સહીત સળંગ ત્રણ દિવસ બંધ : સોમવારથી રાબેતા મુજબ ધમધમાટ
હોળી ધુળેટી પર્વ નિમિતે એશિયાની ગોલ્ડ હબ મનાતી રાજકોટ સોની બજાર શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ બંધ રાખવા રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,એ નિર્ણંય લીધો છે રવિવારની રજા હોય સોની બજાર સોમવારથી રાબેતા મુજબ ધમધમશે,રાજકોટ સોની બજાર, પેલેસ રોડ, યુનિવર્સટી રોડ મવડી વિસ્તાર સહિતની બજારો હોળી ધુળેટી પર્વની ઉજવણીને લઇને એસો.ના નિર્ણંયમાં જોડાઈને બંધ રહેશે તેમ જણાવાયું છે.