ગુજરાત હાઇકોર્ટની ઐતિહાસિક પહેલ
HCની વેબસાઈટ પર ગુજરાતીમાં ચૂકાદા ઉપલબ્ધ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત હાઇકોર્ટની ઐતિહાસિક પહેલ સામે આવી છે. જેમાં ગુજરાતી ભાષામાં જઈના ચૂકાદા ઉપલબ્ધ થશે. તેમજ ઇંઈની વેબસાઈટ પર ગુજરાતીમાં ચૂકાદા ઉપલબ્ધ રહેશે. તેથી વકીલો-સામાન્ય લોકોને મદદ મળશે. ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં આઇટી સેલ ચૂકાદા ઇંઈની સાઈડ પર મુકશે. ગુજરાત હાઇકોર્ટની નવતર અને ઐતિહાસિક પહેલથી ફાયદો થશે. તેમાં હવે ગુજરાતી ભાષામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા ઉપલબ્ધ થશે. જેમાં હાઈકોર્ટની વેબસાઈટ પર ગુજરાતીમાં ચૂકાદા જોઈ શકાશે.
તેમજ ગુજરાત હાઇકોર્ટના આઇટી સેલ દ્વારા ચુકાદા ઇંઈની સાઈડ પર મુકાશે. તેથી પક્ષકારો, વકીલો સહિતને ચુકાદાની જાણકારી સરળતાથી મળી રહેશે.