By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીનનો ૠઉઙ ગ્રોથ લક્ષ્યાંક 5%થી નીચે 2026 માટે 4.55%નો ટાર્ગેટ જાહેર
    9 minutes ago
    ટ્રમ્પને યુદ્ધ ભારે પડશે! ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચવાની તૈયારીમાં
    2 hours ago
    ભારત આવેલા ઈરાનના મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- ‘ગલ્ફથી અમેરિકાનું અસ્તિત્વ ખતમ કરી દઈશું’
    3 hours ago
    ઈરાનનો નવો સુપ્રીમ લીડર અમે નક્કી કરીશું! ટ્રમ્પે કુર્દ લડાકૂઓને પણ હથિયાર ઉપાડવા કરી હાંકલ
    3 hours ago
    અમે નથી રોકી રહ્યા, અમેરિકાને પૂછો..: ભારતના ઓઇલના જહાજો અંગે ઈરાનનું મોટું નિવેદન
    3 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સ્ટેડિયમમાં સેલેબ્સનો જમાવડો: રોહિત શર્માથી લઈ રણબીર કપૂર સુધીના સ્ટાર્સ ઉમટ્યા
    26 minutes ago
    ભારત T20 વર્લ્ડ કપના ફાઇનલમાં ત્રીજી વખત ચેમ્પિયન બનવાથી એક જીત દૂર
    28 minutes ago
    નેપાળમાં ‘Gen Z’ સરકાર
    30 minutes ago
    US-ઇઝરાયલ હુમલામાં ઇરાનના 3000 ઘર તબાહ: 1200નાં મોત
    32 minutes ago
    16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ભારતમાં સોશિયલ મીડિયા પર જાણો ક્યાં રાજ્યમાં મુકાયો પ્રતિબંધ
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા
    3 hours ago
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    6 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    1 week ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 week ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    2 hours ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    1 day ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: AI સાથેના મોહમાં તૂટતા સંબંધો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > AI સાથેના મોહમાં તૂટતા સંબંધો
રાષ્ટ્રીય

AI સાથેના મોહમાં તૂટતા સંબંધો

Khaskhabar Editor
Last updated: 2026/03/06 at 4:14 PM
Khaskhabar Editor 22 minutes ago
Share
3 Min Read
SHARE

ચેટબોટ સાથેના આભાસી પ્રેમમાં યુવાનો વાસ્તવિક દુનિયાથી કપાયા, આત્મીયતાનો અંત 

સાયન્સ ફિકશન જેવી વાતોમાં ફસાઈને યુવાનો ડિપ્રેશન અને પેરાનોયાનો શિકાર બની રહ્યા છે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

ગૂગલના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ જેમિનીના કારણે એક વ્યક્તિએ આત્મહત્યા કરી હોવાનો કેસ કોર્ટમાં કરવામાં આવ્યો છે.

આત્મહત્યા કરનારી વ્યક્તિના પિતાએ કોર્ટમાં કરેલા કેસમાં દાવો કર્યો હતો કે એઆઈ ચેટબોટ જેમિની તેમના પુત્રને એવી પરિસ્થિતિ તરફ દોરી ગયું કે તેણે આત્મહત્યા કરી લીધી. આમ એઆઈ ચેટબોટે વધુ એક કેસનો સામનો કરવાનો આવ્યો છે.
જેમિની સામે કેસ કરનારા મૃતકના પિતા જોએલ ગેવેલાસે કોર્ટમાં જણાવ્યું હતું કે મારા પુત્રએ જેમિનીએ ઊભા કરેલા ખોટા ભ્રમના કારણે આત્મહત્યા કરી હોવાથી કંપની પ્રોડક્ટની જવાબદારી સ્વીકારવી જોઈએ. કંપનીના એઆઈ ચેટબોટે મારા 36 વર્ષના પુત્ર જોનાથન ગેવેલાસને એવા કે ગેરમાર્ગે દોર્યો કે માયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કોઈ દુર્ઘટના બની ગી છે અને બધા રેકોર્ડ્સ અને સાક્ષીઓ ખતમ થઈ ગયા છે, તેના પગલે મારો પુત્ર ત્યાં દોડી ગયો અને ચેટબોટની ભ્રામક વાતોમાં આવીને તેણે છેલ્લે આત્મહત્યા કરી લીધી.
આ પ્રકરણ બતાવે છે કે એઆઈ ડેવલપરોએ સામે ચેટબોટના સાથીદાર જેવા અભિગમના કારણે મેન્ટલના જોખમોને લઈને વધુને વધુ કેસનો સામનો કરવો પડી રહ્યો છે. એઆઈ લોકોને જાણે વાસ્તવિક મિશન પર હોય તે રીતે મોકલી રહ્યુ છે, જેના કારણે સામૂહિક વિનાશ જેવી ઘટનાઓ પણ સર્જાઈ શકે છે, તેમ ગેવેલેસના કુટુંબા વકીલ જે એડલસને જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જોનાથન જાણે સાયન્સ ફિકશન જેવા વિશ્વમાં સંડોવાઈ ગયો હતો, જ્યાં સરકાર અને બીજા લોકો તેની પાછળ પડી ગયા છે. જ્યારે જેમિની તેના પ્રત્યે સંવેદનશીલ છે. આ રીતે તેણે પોતાને માયામી એરપોર્ટ નજીકના વેરહાઉસમાં બંધ કરી દીધો હતો. ફ્લોરિડામાં જ્યુપિટર ખાતે રહેતો જોનાથન ગેવેલસ જેમિનીના સિન્થેટિક વોઇસ વર્ઝન સાથે તેની એઆઈ પત્ની હોય તે રીતે વાત કરતો હતો. તે સભાનપણે ચેટબોટની વાત માનવા લાગ્યોહ તો. તેણે આ જ મનોદશામાં ટ્રકને આંતરી હતી અને તે હ્યુમેનોઈડ રોબોટની તલાશ કરવા લાગ્યો હતો. તેના થોડા દિવસો પછી ઓક્ટોબરના પ્રારંભમાં આત્મહત્યા કરી હતી. ગૂગલે આ બનાવને લઈને ગેવેલિસના કુટુંબ પ્રત્યે અનુકંપાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમનું એઆઈ ટૂલ ક્યારેય પણ કોઈ વ્યક્તિ પોતાની જાતને નુકસાન કરે તે રીતે ડિઝાઇન કરાયું નથી. કંપનીએ આ મોરચે સલામતીના માપદંડો સુનિશ્ચિત કરવા મેડિકલ અને મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ સાથે ગાઢ રીતે કામ કર્યુ છે.

- Advertisement -

You Might Also Like

સ્ટેડિયમમાં સેલેબ્સનો જમાવડો: રોહિત શર્માથી લઈ રણબીર કપૂર સુધીના સ્ટાર્સ ઉમટ્યા

ભારત T20 વર્લ્ડ કપના ફાઇનલમાં ત્રીજી વખત ચેમ્પિયન બનવાથી એક જીત દૂર

નેપાળમાં ‘Gen Z’ સરકાર

US-ઇઝરાયલ હુમલામાં ઇરાનના 3000 ઘર તબાહ: 1200નાં મોત

16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ભારતમાં સોશિયલ મીડિયા પર જાણો ક્યાં રાજ્યમાં મુકાયો પ્રતિબંધ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી
Next Article રાજકોટના મુખ્ય માર્ગો પર જોખમી રીતે સામાન લઇ દોડતાં વાહનો: વાહનચાલકોની સુરક્ષા સામે સવાલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ગીરના જંગલોમાં કાળઝાળ ગરમી વચ્ચે 600થી વધુ પાણીના પોઇન્ટ્સ તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ધ્રાંગધ્રામાં પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ વિકાસકામોની સમીક્ષા કરી: ગુણવત્તા અને સમયમર્યાદા જાળવવા તાકીદ
ધ્રાંગધ્રામાં 10 કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ
યુદ્ધની મોરબીના સિરામિક ઉદ્યોગ પર માઠી અસર પ્રોપેન ગેસના અભાવે અનેક યુનિટોમાં ઉત્પાદન ઠપ્પ
અક્ષર પાઉંભાજીમાંથી 5 કિલો અખાદ્ય જથ્થાનો નાશ: પનીર અને તેલના 14 નમૂના લેવાયા
ચીનનો ૠઉઙ ગ્રોથ લક્ષ્યાંક 5%થી નીચે 2026 માટે 4.55%નો ટાર્ગેટ જાહેર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સ્ટેડિયમમાં સેલેબ્સનો જમાવડો: રોહિત શર્માથી લઈ રણબીર કપૂર સુધીના સ્ટાર્સ ઉમટ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
રાષ્ટ્રીય

ભારત T20 વર્લ્ડ કપના ફાઇનલમાં ત્રીજી વખત ચેમ્પિયન બનવાથી એક જીત દૂર

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
રાષ્ટ્રીય

નેપાળમાં ‘Gen Z’ સરકાર

Khaskhabar Editor Khaskhabar Editor 30 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?