By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતે મિડલ ઈસ્ટ યુદ્ધવિરામનું કર્યું સ્વાગત, કહ્યું- ‘વાતચીત જરૂરી’
    1 hour ago
    ઈરાન યુદ્ધ અટકતા જ આ બે દેશો વચ્ચે વધ્યો તણાવ, કિમ જોંગ ઉનની સેનાએ છોડી બેલેસ્ટિક મિસાઈલ
    2 hours ago
    તાત્કાલિક ઈરાન છોડવાનો આદેશ; ભારતીય નાગરિકો માટે એમ્બેસીનો નવો આદેશ
    2 hours ago
    ટ્રમ્પે શાંતિ કરારને ઐતિહાસિક જીત ગણાવતા ઈરાનની સ્પષ્ટતા, કહ્યું- ‘અમારી આંગળીઓ હજુ ટ્રિગર પર’
    2 hours ago
    જીવ વ્હાલો હોય તો ટ્રેન કે રેલવેના પાટાંની આસપાસ ન જતાં: ઈરાનના લોકોને ઈઝરાયલની ચેતવણી
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતે મિડલ ઈસ્ટ યુદ્ધવિરામનું કર્યું સ્વાગત, કહ્યું- ‘વાતચીત જરૂરી’
    1 hour ago
    વિમાનને રોડ પર ધક્કો મારીને લઈ ગયા યુવકો, અમેઠીનો VIDEO જોઈ લોકો ચોંક્યા
    1 hour ago
    આયુષ્યમાન યોજના : 7 વર્ષમાં ગુજરાતના 65.05 લાખ દર્દીની સારવાર માટે 15 હજાર કરોડનો ખર્ચ
    23 hours ago
    મિઝોરમ: ભારતનું ‘લવ મેરેજ કેપિટલ’ 55%થી વધુ કપલ્સ પોતાની પસંદગીથી કરે છે લગ્ન
    23 hours ago
    આજે કતલની રાત: ઈરાન માટે મંગળવાર બનશે ‘અમંગળ’: ટ્રમ્પની ધમકી- આજે રાતે 8 વાગ્યે અમે ઈરાનને નરકમાં બદલી શકીએ છીએ
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ
    1 hour ago
    આવું ક્યારેય નથી જોયું… વિરાટ કોહલીએ કર્યા ધુરંધર-2ના વખાણ, રણવીર સિંહ માટે લખ્યો સ્પેશિયલ મેસેજ
    1 day ago
    IPL 2026 : વિરાટ કોહલીએ તોડ્યો રોહિત શર્માનો રેકોર્ડ, ભુવનેશ્વર કુમારે પણ રચ્યો ઈતિહાસ; જુઓ રેકોર્ડ્સનું લિસ્ટ
    1 day ago
    હું જ હાર માટે જવાબદાર, જો મેં રન કર્યા હોત તો…’ સતત ત્રીજા પરાજય પર CSK કેપ્ટન દુઃખી
    2 days ago
    IPL 2026 ની ઓરેન્જ-પર્પલ કેપની હરિફાઈ રસપ્રદ બની, વિરાટ-સરફરાઝ પણ પાછળ તો ટોચે કોણ?
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ જિલ્લાના મોટી મારડ ગામે “મનરેગા” અંતર્ગત હાથ ધરાયું તળાવ ઉંડુ કરવાનું કાર્ય.
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ જિલ્લાના મોટી મારડ ગામે “મનરેગા” અંતર્ગત હાથ ધરાયું તળાવ ઉંડુ કરવાનું કાર્ય.
ગુજરાત

રાજકોટ જિલ્લાના મોટી મારડ ગામે “મનરેગા” અંતર્ગત હાથ ધરાયું તળાવ ઉંડુ કરવાનું કાર્ય.

Khaskhabar Editor
Last updated: 2021/06/03 at 6:07 PM
Khaskhabar Editor 5 years ago
Share
0 Min Read
SHARE

‘‘‘‘મનરેગા’’’’  યોજના થકી રાજકોટ જિલ્લામાં ૮ તાલુકાના ૨૩૦૦ થી વધુ  શ્રમિકોને ઘરઆંગણે રોજગારી ઉપલબ્ધ

રાજકોટ, તા. ૩ જી જૂન : કોવીડ-૧૯ની મહામારી અન્વયે દેશ અને રાજયભરમાં આંશિક લોકડાઉન અમલી બનતાં અર્થતંત્ર મંદ પડી ગયું હતું. પરંતુ રાજય સરકારના ત્વરિત અને તબકકાવાર નિયંત્રણોમાં છુટછાટ સાથે ઔદ્યોગિક અને અન્ય વ્યાપારીક પ્રવૃત્તિઓને શરૂ કરવામાં આવતાં અર્થતંત્ર પુનઃ ધબકતું થયું છે. ગ્રામીણ વિસ્તારમાં પણ ખેડૂતોની જણસોના વેંચાણ, કૃષિકાર્ય અને લઘુઉદ્યોગો સાથે ‘‘‘‘મનરેગા’’’’ જેવી વિકાસલક્ષી યોજનાઓ થકી ગ્રામ્ય અર્થતંત્રમાં ગતિનો સંચાર થયો છે.

- Advertisement -

કોરોનાના સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં વસતા શ્રમિક પરિવારોને રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘‘‘‘મનરેગા’’’’ યોજના અંતર્ગત કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં સુજલામ – સુફલામ જળ અભિયાન – ૨૦૨૧ અન્વયે વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ‘‘‘‘મનરેગા’’’’ હેઠળ ગ્રામિણ શ્રમિકો દ્વારા તળાવ ઉંડા કરવામાં આવી રહયાં છે. હાલ રાજકોટ જિલ્લામાં ૮ તાલુકામાં કુલ મળીને ૨૩૦૦ થી વધુ ગ્રામીણ શ્રમિકોને ‘‘‘‘મનરેગા’’’’ હેઠળ રોજગારી અપાઇ રહી છે.

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાનું આવું જ એક ગામ છે મોટી મારડ, જયાં સરપંચ – તલાટી અને ગામ આગેવાનોના પ્રયાસોથી ‘‘‘‘મનરેગા’’’’ અંતર્ગત તળાવ ઉડું કરવાનું કાર્ય કરવામાં આવી રહયું છે. મોટી મારડ ગામમાં ચીખલીયા રોડ ઉપર સુખનાથ મંદિર પાસે આવેલ તળાવને ‘‘‘‘મનરેગા’’’’ હેઠળ છેલ્લા સાત દિવસથી ઉંડુ કરવામાં આવી રહયું છે. આ કામમાં ગામના ૮૮ જેટલા શ્રમિકો જોડાયા છે.

પરમાર્થ સાથે રોજગારીની ઉત્તમ તક સમાન ‘‘‘‘મનરેગા’’’’ હેઠળ તળાવ ઉંડા કરવાનું કામ મળવાથી ગ્રામીણ શ્રમિકોમાં પણ હર્ષ સાથે ઉત્સાહનો સંચાર થયો છે. ‘‘મનરેગા’’ અંતર્ગત ચાલતા આ કામના મસ્ટર કલાર્ક વિપુલભાઈ પરમાર જણાવે છે કે, ગત શનિવારથી આ ગામમાં ‘‘મનરેગા’’ અંતર્ગત કામ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં હાલમાં ૮૮ જેટલા શ્રમિકો કામ કરી રહયાં છે. આ તમામ શ્રમિકો કોવીડ – ૧૯ ની માર્ગદર્શિકાને ધ્યાને લઈ તળાવ ઉંડુ કરવાના કાર્યમાં જોડાયા છે. ગત વર્ષે પણ કોરોનાની મહામારીમાં જ્યારે આ ગામમાં ‘‘મનરેગા’’ અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી તે સમયે આરોગ્ય વિભાગ દ્વારા મેડીકલ કેમ્પ કરવામાં આવ્યો હતો. અને શ્રમિકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. તેવી જ રીતે આ વખતે પણ આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત ગામના આગેવાનો – સેવાભાવી લોકો દ્વારા પણ સમયાંતરે આ કામ ઉપર શ્રમદાનનું કાર્ય કરતાં શ્રમિકોને છાસ, આઈસ્ક્રીમ તેમજ નાસ્તાનું વિતરણ પણ કરે છે.

- Advertisement -

કોરોનાની આ વિકટ પરિસ્થિતિમાં ગરીબ પરિવારોને ઘરઆંગણે રોજગારી પુરી પાડવાની સાથે જળસંચયના કાર્ય દ્વારા રાજ્ય સરકારે સાચા અર્થમાં તેમની સંવેદનશીલતાના દર્શન કરાવ્યા છે.

You Might Also Like

રાજકોટમાં 24 એપ્રિલ સાંજથી જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ

ગુજરાતી પ્રવાસીઓ સ્થાનિક અને એશિયન ડેસ્ટિનેશન તરફ વળ્યા!

મહાપાલિકામાં 9, જિ. પં.માં 6 લાખ અને તા.પં.માં 3 લાખ સુધીનો જ ખર્ચ કરી શકાશે

9000 LRD અને વન વિભાગ સ્ટાફને બંદોબસ્તમાં જોડાશે : રાજ્યના પોલીસ વડા રાવ

તમિલનાડુમાં 9 પોલીસકર્મીને ફાંસીની સજા ફટકારતી કોર્ટ..

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ પાણી પુરવઠા બોર્ડની કચેરી જલભવન એક વર્ષમાં થઇ હરિયાળી
Next Article રાજ્યના તમામ જિલ્લાઓમાં ૧૮ થી ૪૪ વયજૂથના લોકોને અપાશે રસી, દરરોજ સવા બે લાખ યુવાઓને રસીકરણમાં આવરી લેવાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ભારતે મિડલ ઈસ્ટ યુદ્ધવિરામનું કર્યું સ્વાગત, કહ્યું- ‘વાતચીત જરૂરી’

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
વિમાનને રોડ પર ધક્કો મારીને લઈ ગયા યુવકો, અમેઠીનો VIDEO જોઈ લોકો ચોંક્યા
મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ
ઈરાન યુદ્ધ અટકતા જ આ બે દેશો વચ્ચે વધ્યો તણાવ, કિમ જોંગ ઉનની સેનાએ છોડી બેલેસ્ટિક મિસાઈલ
તાત્કાલિક ઈરાન છોડવાનો આદેશ; ભારતીય નાગરિકો માટે એમ્બેસીનો નવો આદેશ
ટ્રમ્પે શાંતિ કરારને ઐતિહાસિક જીત ગણાવતા ઈરાનની સ્પષ્ટતા, કહ્યું- ‘અમારી આંગળીઓ હજુ ટ્રિગર પર’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં 24 એપ્રિલ સાંજથી જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

ગુજરાતી પ્રવાસીઓ સ્થાનિક અને એશિયન ડેસ્ટિનેશન તરફ વળ્યા!

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

મહાપાલિકામાં 9, જિ. પં.માં 6 લાખ અને તા.પં.માં 3 લાખ સુધીનો જ ખર્ચ કરી શકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?