By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો
    3 hours ago
    ઈરાન સાથે યુદ્ધની તૈયારી? મિડલ ઈસ્ટમાં 2003 પછી અમેરિકાની આ સૌથી મોટી સૈન્ય તૈનાતી
    3 hours ago
    ગ્રીન કાર્ડ માટે લૂંટનો ‘ડ્રામા’: અમેરિકામાં 11 ગુજરાતીઓની વિઝા ફ્રોડના ગંભીર આરોપમાં ધરપકડ
    3 hours ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    1 day ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત
    13 minutes ago
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    1 day ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    1 day ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    1 day ago
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 hours ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    2 hours ago
    હું હોત તો મેં ખેલ ભાવના બતાવી હોત…’, રન આઉટ વિવાદ વચ્ચે સલમાન આગાનું દર્દ છલકાયું
    3 hours ago
    IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ
    1 day ago
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    2 hours ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    1 day ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    4 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    1 week ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ જિલ્લા પંચાયતનું 1193 કરોડનું બજેટ રજૂ: શહીદ સૈનિકોના પરિવારની સહાયમાં બમણો વધારો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ જિલ્લા પંચાયતનું 1193 કરોડનું બજેટ રજૂ: શહીદ સૈનિકોના પરિવારની સહાયમાં બમણો વધારો
રાજકોટ

રાજકોટ જિલ્લા પંચાયતનું 1193 કરોડનું બજેટ રજૂ: શહીદ સૈનિકોના પરિવારની સહાયમાં બમણો વધારો

Khaskhabar Editor
Last updated: 2026/02/17 at 4:14 PM
Khaskhabar Editor 4 weeks ago
Share
4 Min Read
SHARE

ઉઉઘએ કારોબારી સમિતિના ચેરમેનને વર્ષ 2026-27નું બજેટ સોંપ્યુ: 27 ફેબ્રુઆરીએ સામાન્ય સભામાં મંજૂર થશે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની ખાસ બેઠક આજે મંગળવારે ચેરમેન પી.જી. ક્યાડાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં વર્ષ 2026-27નું કુલ 1193.68 કરોડનું પુરાંતવાળું અંદાજપત્ર ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદે કારોબારી ચેરમેન પી.જી.ક્યાડાને સોંપ્યું હતું. આ અંદાજપત્રમાં સ્વભંડોળના રૂ. 26 કરોડ, રાજ્ય સરકારના અનુદાનના રૂ. 1144.13 કરોડ અને દેવા વિભાગની રૂ. 23.54 કરોડની જોગવાઈનો સમાવેશ થાય છે. માનવીય અભિગમ દાખવતા આ અંદાજપત્રમાં શહીદ સૈનિકોના પરિવારને અપાતી સહાયમાં બમણો વધારો કરવામાં આવ્યો છે. હવેથી શહીદ સૈનિકના પરિવારને રૂ. 1 લાખના બદલે રૂ. 2 લાખની સહાય ચૂકવવામાં આવશે. આ ઉપરાંત, પંચાયત સેવાના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓના ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં નાણાકીય સહાય રૂ. 50 હજારથી વધારીને રૂ. 1 લાખ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રાત્સાહન આપવા માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ વેચાણ કેન્દ્રો ઊભા કરવા રૂ. 60 લાખની જોગવાઈ કરાઈ છે. શિક્ષણ ક્ષેત્રે વિચરતી વિમુક્તિ જાતિની દીકરીઓ માટે રૂ. 20 લાખની સહાય અને પ્રાથમિક શાળાઓમાં વિજ્ઞાન મેળા તેમજ રોબોટિક્સ પ્રશિક્ષણ માટે રૂ. 7 લાખ ફાળવવામાં આવ્યા છે. કારોબારી સમિતિ દ્વારા કુલ રૂ. 30.55 કરોડના 40 જેટલા વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં બાંધકામ શાખા દ્વારા રૂ. 20.39 કરોડના ખર્ચે 96 નવી ગ્રામ પંચાયત બિલ્ડિંગ અને 15 આંગણવાડીઓના કામોનો સમાવેશ થાય છે. સિંચાઈ શાખા હેઠળ રૂ. 7.67 કરોડના ખર્ચે ચેકડેમ રિપેરિંગ અને ફ્લડ પ્રોટેક્શન વોલ જેવા 13 કામોને મંજૂરી અપાઈ છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, કારોબારી સમિતિના સભ્યો અને જિલ્લા પંચાયતના વિવિધ શાખાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા પંચાયતની કારોબારી સમિતિ ₹28 કરોડથી વધુના વિકાસકામોને મંજૂરી

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની ખાસ બેઠક તાજેતરમાં ચેરમેન પી.જી. ક્યાડાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના કુલ 28,09,26,934 (28.09 કરોડ)ના કામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં 55 ગામમાં તલાટી આવાસ અને 39 ગ્રામ પંચાયત બિલ્ડિંગનો સમાવેશ થાય છે. જેમાં રાજકોટ તાલુકાના લાખાપર, વડાળી, બાડપર, રાજગઢ, ગોંડલ તાલુકાના મોટા દડવા, વાસાવડ, નાના મહિકા, ભરૂડી, પીપળીયા, જસદણ તાલુકાના ઝુંડાળા, રાણપરડા, જીવાપર, લાખાવડ, બળધોઈ, લીલાપુર, વાડોદ, કાનપર, જૂના પીપળીયા, ગઢડીયા જામ, રાજાવડલા, કુંઢણી, વેરાવળ(ભા), કોટડા સાંગાણીના પડવલા, હડમતાળા અને નોંઘણચોરા ગામનો સમાવેશ થાય છે. જ્યારે 55 ગામડામાં ગ્રામ પંચાયતની સાથે તલાટી આવાસ પણ બનશે. જેમાં રાજકોટ તાલુકાના પરાપીપળીયા, બેડી-હડમતિયા, જાળીયા, ધમલપર, નાકરાવાડી, ગોંડલ તાલુકાના લીલાખા, દેવચડી, જેતપુર તાલુકાના મોણપર, અકાળા, જૂની સાંકળી, નવી સાંકળી, પાંચ પીપળા, ખીરસરા, જેતલસર, વાડાસડા, બોરડી સમઢીયાળા, જામકંડોરણા તાલુકાના પીપરીયા, ગુંદાસરી, ચરેલ, થોરડી, મેઘાવડ, સાતોદડ, ખજૂરડા, વૈભવનગર, ખાટલી, લોધિકા અને પડધરી તાલુકાના ઢોલરા, ધૂળીયા દોમડા, હડમતિયા(જં), કાંગશીયાળી, નાની-મોટી ચણોલ, પીપળીયા (પાળ), ઉંડ ખીજડીયા, છાપરા, ચીભડા, ખજૂરડી-1, હરીપર (ખારી), દોમડા ભાયુના, ખાખરાબેલા, જીવાપર, વચલી ઘોડી, કેરાળા, વણપરી, રામપર (પાટી), ઉકરડા ગામનો સમાવેશ કરાયો છે.

- Advertisement -

કેન્દ્રના આદેશનું પાલન: વંદે માતરમના ગાન સાથે બેઠકનો પ્રારંભ

કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સરકારી કચેરીઓમાં ’વંદે માતરમ’ના ગાનને ફરજિયાત કરવામાં આવ્યું છે. આ આદેશના અમલીકરણના ભાગરૂપે આજે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે મળેલી કારોબારી સમિતિની ખાસ બેઠકમાં એક નવી પરંપરા જોવા મળી હતી. બેઠકની વિધિવત શરૂઆત રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ ના સમૂહ ગાન સાથે કરવામાં આવી હતી.

You Might Also Like

રાજકોટ અદાલતનો સીમાચિહ્નરૂપ ચુકાદો: રેલ્વેમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરનાર શિક્ષકને 1 વર્ષની કેદ

ઘેડના ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય: રૂ. 1534 કરોડના ખર્ચે ફેઝ-2 યોજના, પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંશોધન પત્ર કૌભાંડનો પર્દાફાશ : કમલ મેહતાના પ્રમોશન મુદ્દે ડૉ. નિદત બારોટના ગંભીર આક્ષેપ

બેડમિન્ટન : મેન્સ ડબલ્સ કેટેગરીમાં દોલતસિંહ ડોડિયાનું શાનદાર પ્રદર્શન

સ્વામી કૈલાશાનંદ ગિરિ: નિરંજની અખાડાના અગ્રણી આધ્યાત્મિક વ્યક્તિત્વ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગોંડલમાં ઝાફર’સ ટી- શ્રી ફૂડ કોર્નરનું ઓપનિંગ
Next Article CBSC બોર્ડ પરીક્ષાનો પ્રારંભ : ધો.10માં મેથ્સ, ધો.12માં આંત્રપ્રિન્યોરશિપનું પેપર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબીમાં ગેસના કાળાબજાર કરનારાઓ સામે કલેક્ટરનું કડક વલણ

Khaskhabar Editor Khaskhabar Editor 34 seconds ago
રાજકોટ અદાલતનો સીમાચિહ્નરૂપ ચુકાદો: રેલ્વેમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરનાર શિક્ષકને 1 વર્ષની કેદ
ઘેડના ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય: રૂ. 1534 કરોડના ખર્ચે ફેઝ-2 યોજના, પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંશોધન પત્ર કૌભાંડનો પર્દાફાશ : કમલ મેહતાના પ્રમોશન મુદ્દે ડૉ. નિદત બારોટના ગંભીર આક્ષેપ
બેડમિન્ટન : મેન્સ ડબલ્સ કેટેગરીમાં દોલતસિંહ ડોડિયાનું શાનદાર પ્રદર્શન
રાજકોટના સીઝર મિલન: ચિરાગ રાવલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ અદાલતનો સીમાચિહ્નરૂપ ચુકાદો: રેલ્વેમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરનાર શિક્ષકને 1 વર્ષની કેદ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાજકોટ

ઘેડના ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય: રૂ. 1534 કરોડના ખર્ચે ફેઝ-2 યોજના, પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંશોધન પત્ર કૌભાંડનો પર્દાફાશ : કમલ મેહતાના પ્રમોશન મુદ્દે ડૉ. નિદત બારોટના ગંભીર આક્ષેપ

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?