રાજકોટ, વોર્ડ નં.12ના પૂર્વ કોંગ્રી કોર્પોરેટર વિજયભાઈ વાંક તથા ક્રિષ્ના ગ્રુપ દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે જન્મ લેનાર બાળકીને સોનાની ચૂક ભેટ આપવામાં આવે છે. આ પરંપરા તેઓએ આ વર્ષે પણ જાળવી રાખી હતી. જનાના હોસ્પિટલમાં આજે સવારે તેઓએ મુલાકાત લીધી હતી અને જે પરિવારના આંગણે લક્ષ્મીજીની પધરામણી થઈ છે તેઓને ગુલાબનું ફુલ આપી શુભકામના પાઠવવામાં આવી હતી અને સોનાની ચૂક પણ ભેટ સોગાદ તરીકે અપાઈ હતી. તેઓના આ કાર્યની ભારે સરાહન થઈ રહી છે.
રાજકોટ: આજે મહિલા દિને જન્મેલી તમામ બાળકીઓને સોનાની ચૂંક ભેટ સ્વરૂપે આપતા પૂર્વ નગરસેવક વિજય વાંક
You Might Also Like
Follow US
Find US on Social Medias