ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં એન્ડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી ગુજરાત પોલીસમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર હાલ ધ્રાંગધ્રા ડિવિઝનના ડીવાયએસપી જે.ડી.પુરોહિતને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો
ધ્રાંગધ્રા ડિવિઝનના DYSPની કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરાયો



