રાજકોટ – આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજકોટ શહેર પોલીસ હેડ કવાટર ખાતે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તેમજ અધિકારીઓએ યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી.

- Advertisement -
પોલીસ કમિશ્નરએ રાજકોટની જનતા ને રોગ મુક્ત રહેવા નિયમ યોગ કરવા આહવાન કર્યું છે.

તેમજ આજથી મેગા વેક્સીનેશન ડ્રાઇવ શરૂ થનાર છે તેમાં ઉત્સાહભેર વેક્સીન લેવા પણ અનુરોધ પણ કર્યો છે.
- Advertisement -

અત્યાર સુધી જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા શહેરના 10,000 થી વધુ સુપરસ્પ્રેડર્સ ને વેક્સીન અપાવવામા આવી છે


