નારી રક્ષા સેના સંગઠન માં જૂનાગઢના તરવરીયા નવ યુવાન પાર્થ પંડ્યા કે જે નીડર સાહસિક અને ઉત્સાહી તેમજ અનેક પ્રકારની સેવા કરીને આગળ વધતા સાથે જ લોકોની મદદ માટે હર હંમેશ માટે તૈયાર રહેતા અનેક સંગઠનો સાથે જોડાયેલ છે તેને નારી રક્ષા સેનાના રાષ્ટ્રીય પ્રભારી બાલુભાઈ સરવૈયા દ્વારા ગુજરાત રાજ્ય યુવા મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે ત્યારે તેઓને ટેલીફોનીક રૂબરૂ કે મીડિયા મારફત અભિનંદન પાઠવી રહ્યા છે અને અભિનંદનનો વરસાદ વરસાવી રહ્યા છે.
નારી રક્ષા સેનાના ગુજરાત રાજ્ય યુવા મહામંત્રી તરીકે પાર્થ પંડ્યાની વરણી

Follow US
Find US on Social Medias