રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાનાઓએ
સદરહુ ડ્રાઈવ દરમ્યાન અસરકારક કામગીરી કરી પ્રોહી.-જુગારની પ્રવુતી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ
જે સુચના અનુસંધાને રાજકોટ રૂરલ એલ.સી.બી. પો.ઇન્સ. એ.આર.ગોહીલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. કરસનભાઈ કલોત્રા, પો.હેડ.કોન્સ. રવિદેવભાઈ બારડ, મહેશભાઈ જાની, અમીતસિંહ જાડેજા, બાલક્રુષ્ણ ત્રીવેદી તથા પો.કોન્સ. નૈમીષભાઈ મહેતા, મેહુલભાઈ સોનરાજ, ભાવેશભાઇ મકવાણા, પ્રકાશભાઈ, રહીમભાઈ
તથા ડ્રા.એ.એસ.આઈ.અમુભાઈ વીરડા,ડ્રા.પો.કોન્સ.સાહીલભાઈ ખોખર સહિત ની ટીમે પડધરી
પો.સ્ટે. વિસ્તારમાં ખાખડાબેલ ગામની સીમમાં આરોપીના મકાનમાં તીનપતીનો જુગાર
રમતા કુલ ૧૧ ઈસમો નીલેશભાઈ ગીરધરભાઈ અકબરી, ૨૦૧, આલાપ એવેન્યુ સોસાયટી યુની.રોડ રાજકોટ, અમરજીતસિંહ કીરીટસિહ જાડેજા રહે.રીબડા તા.ગોંડલ હાલ રહે.રાજકોટ કાલાવડ રોડ પંડીત દિન દયાલ રાજકોટ, કેશવજીભાઈ ડાયાભાઈ ચાવડા રહે.થોરાળા વિજય નગર શેરી નં.૪ રાજકોટ, નરેન્દ્રસિંહ ઉર્ફે એન.જે. અખુભા જાડેંજા રહે.શાસ્ત્રી નગર નાના મવા રોડ બ્લોક નં.સી-૧૧૪ રાજકોટ, સુરેશભાઈ ધિરજલાલ કંટારીયા રહે.રયા રોડ યોગી નગર મેઈન રોડ માતૃછાંયા મકાન રાજકોટ, જેસીંગભાઈ કાનજીભાઈ ચૌહાણ, રહે.રામાપીર ચોકડી તૈયાધાર ઈન્દીરા નગર શેરી નં.૩૨ રાજકોટ, કનુભાઈ ત્રીભુવનભાઈ ગોપાણી રહે. સીતારામ સોસાયટી શેરી નં.૮ હુડકો કવાટરની પાછળ રાજકોટ, હિરેનભાઈ શૈલેષભાઈ તન્ના રહે.મહેશ્વરી સોસાયટી ભવાની ચોક ‘જલીયાણ” મકાન રાજકોટ, ક્રીપાલસિંહ જુવાનસિંહ જાડેજા રહે.ખાખડાબેલા તા.પડધરી, પ્રદિપસિંહ બટુકસિંહ જાડેજા રહે.ખાખડાબેલા તા.પડધરી, રાજદિપસિંહ બળવંતસિંહ જાડેજા રહે. જાળીયા દેવાણી તા.ધ્રોલ જી.જામનગર વાળા ને કુલ રોકડા રૂપીયા ૧,૨૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ ૧૦ કિ.રૂ.૩૧,૦૦૦/- તથા વાહન નંગ ૪ કિ.રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૪૭,૦૦૦/- સાથે પકડી પાડેલ તેમજ આરોપીઓએ કોવીડ-19 મહામારી અંગેના પ્રવર્તમાન જાહેરનામાનો ભંગ કરેલ હોય જે બન્ને ગુન્હાઓ સબબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.