રાજકોટ અગ્નિકાંડ મૂદે કોંગ્રેસ રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં બંધમા સહકાર આપવા વેપારીઓને અપીલ કરવા નીકળ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત સેવાદળના 100થી વધુ કાર્યકરો શિસ્તબદ્ધ રીતે મૌનરેલીના સ્વરૂપે અપીલ કરવા નીકળ્યા હતા બાદમા જિજ્ઞેશ મેવાણીએ પોતે પોતે એક એક દુકાનોએ ફરીને વેપારીઓને અપીલ કરી હતી.
- Advertisement -
રાજકોટની સદર બજાર, ધેમેન્દ્ર રોડ,લાખાજીરાજ રોડ સહિત મુખ્ય બજારોમા બંધમા સહકાર અપીલ કરતા સમયે વેપારીઓને સકાત્મારક પ્રતિસાદ આપ્યા હોવાનુ આગેવાનોએ જણાવ્યું હતું.