કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગાંધીનગર, ગુજરાત ખાતે પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 26મી બેઠકની અધ્યક્ષતા કરશે. મંત્રીમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના સર્વાગી વિકાસ માટે સહકારી અને સ્પર્ધાત્મક સંઘવાદનો લાભ લેવાની જરિયાત પર ભાર મૂકયો છે.કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી, અમિત શાહે રાયોને સશકત કરવા માટે સહકારી સંઘવાદના અભિગમ પર ભાર મૂકયો છે અને કેન્દ્ર અને રાયો વચ્ચે નીતિ માળખા પર વધુ સારી સમજણને પ્રોત્સાહન આપ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં ગયા વર્ષે પાંચેય ઝોનલ કાઉન્સિલની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતુ, આ વર્ષે સંબંધિત સ્થાયી સમિતિઓની તમામ બેઠકો પ્રાદેશિક પરિષદોની બેઠકો પહેલા યોજવામાં આવી છે. ઝોનલ કાઉન્સિલ ઈન્ફ્રાસ્ટ્રકચર, ખાણકામ, પાણી પુરવઠો, પર્યાવરણ અને જંગલો અને રાય–પુન:રચના, તેમજ ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર ટેલિકોમ્યુનિકેશન ઈન્ટરનેટનું વ્યાપક વિસ્તરણ અને સામાન્ય પ્રાદેશિક હિતોના મુદ્દાઓ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરે છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, આજરોજ ગાંધીનગર, ગુજરાત ખાતે પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની ૨૬મી બેઠકની અધ્યક્ષતા કરશે. પશ્ચિમ ઝોનલ કાઉન્સિલમાં ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર્ર અને કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવનો સમાવેશ થાય છે.
- Advertisement -
આ બેઠકનું આયોજન ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળના આંતર રાય પરિષદ સચિવાલય દ્રારા ગુજરાત સરકારના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 26મી બેઠકમાં દરેક રાયના બે વરિ મંત્રીઓ સહિત સભ્ય રાયોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસક હાજર રહેશે. રાય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, સલાહકારો અને અન્ય વરિ અધિકારીઓ અને કેન્દ્રીય ગૃહ સચિવ, સચિવ આંતર રાય પરિષદ અને કેન્દ્ર સરકારના અન્ય વરિ અધિકારીઓ પણ આ બેઠકમાં ભાગ લેશે.રાય પુનર્ગઠન અધિનિયમ, 1956ની કલમ 15–22 હેઠળ વર્ષ 1957માં પાંચ ઝોનલ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રી આ પાંચ ઝોનલ કાઉન્સિલના અધ્યક્ષ છે, યારે સંબંધિત ઝોનલ કાઉન્સિલમાં સમાવિષ્ટ્ર રાયોના મુખ્ય મંત્રીઓ અને પ્રશાસક કેન્દ્રશાસિત પ્રદેશોના લેટનન્ટ ગવર્નર તેના સભ્યો છે. દરેક રાયમાંથી વધુ બે મંત્રીઓને રાયપાલ દ્રારા કાઉન્સિલના સભ્યો તરીકે નામાંકિત કરવામાં આવે છે. દરેક ઝોનલ કાઉન્સિલે મુખ્ય સચિવોના સ્તરે એક સ્થાયી સમિતિની પણ રચના કરી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના સવાગી વિકાસ માટે સહકારી અને સ્પર્ધાત્મક સંઘવાદનો લાભ લેવાની જરિયાત પર ભાર મૂકયો છે. મજબૂત રાયો મજબૂત રાષ્ટ્ર્રો બનાવે છે તે ભાવનામાં, ઝોનલ કાઉન્સિલ બે અથવા વધુ રાયો અથવા કેન્દ્ર અને રાયોને અસર કરતા મુદ્દાઓ પર નિયમિત સંવાદ અને ચર્ચા માટે વ્યવસ્થિત પદ્ધતિ દ્રારા સહકાર વધારવા માટે એક પ્લેટફોર્મ પૂં પાડે છે.કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી, અમિત શાહે રાયોને સશકત કરવા અને કેન્દ્ર અને રાયો વચ્ચે નીતિ માળખા પર વધુ સારી સમજણને પ્રોત્સાહન આપવા માટે સહકારી સંઘવાદના અભિગમ પર ભાર મૂકયો છે. તેમણે વિવાદોને ઉકેલવા અને સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવા માટે ઝોનલ કાઉન્સિલનો ઉપયોગ કરવાની હિમાયત કરી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં ગયા વર્ષે પાંચેય ઝોનલ કાઉન્સિલની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે, સંબંધિત સ્થાયી સમિતિઓની તમામ બેઠકો ઝોનલ કાઉન્સિલની બેઠકો પહેલા યોજવામાં આવી છે.ઝોનલ કાઉન્સિલ ઈન્ફ્રાસ્ટ્રકચર, ખાણકામ, પાણી પુરવઠો, પર્યાવરણ અને જંગલો અને રાય–પુન:રચના, તેમજ ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર, ટેલિકોમ્યુનિકેશન્સઈન્ટરનેટનું વ્યાપક વિસ્તરણ અને સામાન્ય પ્રાદેશિક હિતોના મુદ્દાઓ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરે છે.
- Advertisement -
ઝોનલ કાઉન્સિલની દરેક બેઠકમાં રાષ્ટ્ર્રીય મહત્વના ઘણા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવે છે. આમાં મહિલાઓ અને બાળકો સામે જાતીય અપરાધબળાત્કારના કેસોની ઝડપી તપાસ, બળાત્કાર અને પોકસો એકટના કેસોના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોટર્સ (એફટીએસસી)ની યોજનાનો અમલ, ૫ કિલોમીટરની અંદર બેંકોઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની શાખાઓની સુવિધાનો સમાવેશ થાય છે. દરેક ગામમાં, પોષણ અભિયાન દ્રારા બાળકોમાં કુપોષણનું નિવારણ, શાળામાંથી બહાર નીકળવાના દરમાં ઘટાડો, આયુષ્માન ભારત–પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સરકારી હોસ્પિટલોની ભાગીદારી અને રાષ્ટ્ર્રીય સ્તરે સામાન્ય હિતના મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરવામા આવશે.