રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૨ પુનિતનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ કવાર્ટર, સતનામ કર્મચારી સોસાયટી અને વૃંદાવન સોસાયટીમાં એક્શન પ્લાન્ટના રસ્તાઓના પેવર કામનો શુભારંભ મેયર ડૉ.પ્રદિપ ડવ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, અને પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે કરવામાં આવેલ.
આ પ્રંસગે શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર મગનભાઈ સોરઠીયા, મિતલબેન લાઠીયા, અસ્મિતાબેન દેલવાડિયા, વોર્ડ પ્રભારી પ્રવિણભાઈ ઠુંમર, પ્રમુખ રસિકભાઈ કાવઠીયા, મહામંત્રી મનસુખભાઈ વેકરીયા, રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવા, શહેર મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન હરસોડા, બક્ષી પંચ મોરચાના શહેર મંત્રી ધર્મેશ ડોડીયા, નરસિંહભાઈ કાકડીયા, પુર્વ પ્રમુખ યોગરાજસિંહ જાડેજા, પિન્ટુભાઈ ખાટડી, હાઉસિંગ બોર્ડ પ્રમુખ રાજભા જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા, મનહરભાઈ બાબરીયા, મૌલિકભાઈ દેલવાડિયા, ચેતનભાઈ લાઠીયા, યોગેન્દ્રસિંહ, મહેશ રાઠોડ, જય ગજજર, સંદીપ કાલરીયા, મહેન્દ્રસિંહ વાઘેલા, વરુભા ચાવડા, ભરતભાઈ વ્યાસ, રામભાઈ ડાંગર, જય રાઠોડ, વિજયભાઈ રાઠોડ, હમેન્દ્રસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગોવિંદભાઈ વસરા, વિ.સી. જાડેજા, નવલસિંહ જાડેજા, બલભદ્રસિંહ ઝાલા, દીપકસિંહ, રાજભા જાડેજા, રામભાઈ લાવડિયા, રીનાબેન, અલ્પનાબેન, શોભનાબેન, અરવિંદસિંહ, શક્તિસિંહ, દિલીપભાઈ કોટડીયા, તેમજ સ્થાનિક રહીશો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
આ તમામ સોસાયટીઓમાં પેવર કામનું પ્રારંભ થતા ત્યાંના રહેવાસીઓએ આનંદની લાગણી વ્યક્ત કરેલ.