બાજુના ખેતરમાં વીજ શોર્ટ મૂકતા યુવાન, શ્વાન અને નોળીયાનું થયું મોત
ખાસ-ખબર સંવાદદાતા
માંગરોળ તાલુકાના શેખપુર ગામે ગઈકાલ મોડીરાત્રે ખેતરમાં કામ કરતા મજુરને વીજ શોક લગતા મૌત થયું હતું મળતી વિગત મુજબ શેખપુર ગામ નજીક શેપા શીમ વિસ્તારમાં ખેતરમાં ખેડુતે બેદરકારીથી વીજશોર્ક ગોઠવતા બાજુના ખેતરમાં ભાગ્યું વાવતા માંગરોળ ના યુવાનને વિજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું વીજશોક ગોઠવેલા જેમાં એક યુવક અને તેમની સાથે એક સ્વાન અને એક નોળીયા સહીતના મૌત થયાં છે સલીમ હુશેન મૂળિયા નામના યુવાનને માંગરોળની સરકારી હોસ્પિટલમાં પી એમ માટે ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોકટરે મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું જયારે આ બનાવમાં સલીમ મો.હુશેન મુળીયા (ઉ.વ.30)નું મૃત્યુ નીપજ્યું હતું જેમાં બાજુના ખેતરમાં વીજ શોર્ટ ગોઠવતા યુવાન ભોગ બનતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો પામ્યો હતો આ બાબતની વધુ તપાસ માંગરોળ પોલીસ ચલાવી રહી છે.