બાદશાહની સાથએ પોતાના સોંગ તબાહીથી ધૂમ મચાવનારી ખૂબસુરત તમન્ના ભાટિયા હવે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનો જાદુ વિખેરી રહી છે. કાન્સ 2022ના પોતાના લુકને લઇને તેમને દરેકને ક્રેઝી કરી દીધા છે.
- Advertisement -
તમન્ના ભાટિયા બ્લેક એન્ડ વ્હાઇટ ડિઝાઇનર બબલ ગાઉનમાં જોવા મળી. આ ગાઉનની સ્ટાઇલિશ નેકલાઇન અને લાંબી ટેલના કારણે તેમની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા.
- Advertisement -
એકટ્રેસએ પોતાના ડ્રામેટિક લુકની સાથે પોતાના મેકઅપને પણ ખાસ ટચ આપ્યો હતો. ડ્રામેટ્રિક આઇ લુક, ન્યૂડ લિસ્પસ્ટિક, ગ્લોઇંગ બેસ, બ્લશર અને હાઇલાઇટરની સાથે તમન્નાને પોતાના મેકઅપને પણ ગ્લેમ ઇફેક્ટ આપ્યો. સ્ટાઇલિશ હેયરડો અને સ્ટેટમેનંટ ઇયરઇંગ્સએ તમન્નાના લુકને સુપર ગ્લેમરસ બનાવ્યો હતો.