આજે દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયુ છે. જેમાં NDA તરફથી ઉમેદવારી દ્રૌપદી મુર્મૂએ નોંધાવી છે, જ્યારે વિપક્ષ તરફથી યશવંત સિન્હાએ ઉમેદવારી નોંધાવી છે.
રાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે મતદાન
- Advertisement -
દેશમાં 15માં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે મતદાન થશે. આ ચૂંટણીમાં NDA તરફથી દ્રોપદી મુર્મૂ અને વિપક્ષના યશવંત સિન્હા મેદાનમાં છે. 21 જુલાઈએ મતગણતરી બાદ જાણ થશે કે આગામી રાષ્ટ્રપતિ કોણ હશે. ત્યારે ચૂંટણીના એક દિવસ પહેલા રવિવારે યશવંત સિન્હાએ એક એવી અપીલ કરી દીધી કે ભાજપમાં ડર પૈદા થઇ ગયો. યશવંત સિન્હાએ સાંસદો-ધારાસભ્યોને કહ્યું કે પોતાના અંતરઆત્માનો અવાજ સાંભળો અને મને મત આપો. તેમણે ભાજપના મતદારોને કહ્યું કે હું ક્યારેક તમારી પાર્ટીનો હતો. જોકે, હવે તે પાર્ટી ખતમ થઇ ચૂકી છે અને સમગ્ર રીતે એક નેતાના નિયંત્રણમાં છે.
યશવંત સિંહા પર શિવપાલ સિંહ કર્યો કટાક્ષ
केंद्रीय मंत्री हरदीप सिंह पुरी, प्रकाश जावड़ेकर, समाजवादी पार्टी के मुलायम सिंह यादव और कपिल सिब्बल ने दिल्ली में राष्ट्रपति चुनाव के लिए वोट डाला।#PresidentialElection pic.twitter.com/B6Exk6w8n7
- Advertisement -
— ANI_HindiNews (@AHindinews) July 18, 2022
નેતાજી(મુલાયમ યાદવ)ને ISIના એજન્ટ કહેવાવાળાને (વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહા)નું અમે ક્યારે સમર્થન નહીં કરીએ. શિવપાલ સિંહ યાદવ, PSP
नेताजी (मुलायम यादव) को ISI एजेंट कहने वाले (विपक्ष के राष्ट्रपति पद के उम्मीदवार यशवंत सिन्हा) हम उनका कभी समर्थन नहीं कर सकते। सपा के कट्टर नेता, नेताजी के सिद्धांतों का पालन करने वाले ऐसे आरोप लगाने वाले उम्मीदवार का कभी समर्थन नहीं करेंगे: शिवपाल सिंह यादव, PSP pic.twitter.com/MIzCjHqI1v
— ANI_HindiNews (@AHindinews) July 18, 2022
ફારૂક અબ્દુલ્લા, પી.ચિદંબરમ,રાઘવ ચઢ્ઢા, હરભજનસિંહે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કર્યું મતદાન
રક્ષામંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય કાયદામંત્રી,કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલાએ પણ કર્યુ મતદાન
दिल्ली: भारत के राष्ट्रपति के लिए हो रहे चुनाव के लिए फ़ारुख़ अब्दुल्ला, पी. चिदंबरम, राघव चड्ढा, हरभजन सिंह ने अपना वोट डाला।#PresidentialElection pic.twitter.com/ro9fi2yWTk
— ANI_HindiNews (@AHindinews) July 18, 2022
रक्षा मंत्री राजनाथ सिंह, केंद्रीय कानून मंत्री किरेन रिजिजू, कांग्रेस सांसद रणदीप सिंह सुरजेवाला ने दिल्ली में राष्ट्रपति चुनाव के लिए वोट डाला। pic.twitter.com/2kvwrrz6R0
— ANI_HindiNews (@AHindinews) July 18, 2022
ગૌતમ ગંભીર, જયા બચ્ચન અને ગજેન્દ્ર સિંહ શેખાવતે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કર્યું મતદાન
दिल्ली: भारत के राष्ट्रपति के लिए हो रहे चुनाव के लिए फ़ारुख़ अब्दुल्ला, पी. चिदंबरम, राघव चड्ढा, हरभजन सिंह ने अपना वोट डाला।#PresidentialElection pic.twitter.com/ro9fi2yWTk
— ANI_HindiNews (@AHindinews) July 18, 2022
દ્રૌપદી મુર્મૂ ઐતિહાસિક સંખ્યા સાથે ચૂંટણી જીતશેઃ બ્રજેશ પાઠક
द्रौपदी मुर्मू ऐतिहासिक संख्या के साथ राष्ट्रपति चुनाव जीतेंगी। सभी प्रतिनिधियों ने एक आदिवासी महिला को राष्ट्रपति बनाने का फैसला किया है। हर कोई उनका समर्थन कर रहा है: उत्तर प्रदेश के उप मुख्यमंत्री ब्रजेश पाठक pic.twitter.com/PR9ho4lJUy
— ANI_HindiNews (@AHindinews) July 18, 2022
ઉત્તર પ્રદેશના ડેપ્યુટી CM બ્રજેશ પાઠકે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વોટ આપ્યો હતો. અને જણાવ્યું હતું કે, દ્રૌપદી મુર્મૂ ઐતિહાસીક લીડથી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતશે. તમામ પ્રતિનિધીઓએ એક આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવવાનો નિર્ણય લીધો છે. તેમનું દરેક લોકો સમર્થન કરી રહ્યાં છે
આસામના CM હિમંત બિસ્વા સરમાએ વિધાનસભામાં મતદાન કર્યું
असम: मुख्यमंत्री हिमंत बिस्वा सरमा ने विधानसभा में राष्ट्रपति चुनाव के लिए अपना वोट डाला। pic.twitter.com/Jyy1KGtbEB
— ANI_HindiNews (@AHindinews) July 18, 2022
છત્તીસગઢના CM ભૂપેશ બઘેલે રાયપુરમાં મતદાન કર્યું
छत्तीसगढ़: मुख्यमंत्री भूपेश बघेल ने रायपुर में राष्ट्रपति चुनाव के लिए मतदान किया। pic.twitter.com/vBKEnDdpTJ
— ANI_HindiNews (@AHindinews) July 18, 2022
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કેન્દ્રીયમંત્રી નિતિન ગડકરી અને સ્મૃતિ ઈરાનીએ વોટ આપ્યો
दिल्ली: राष्ट्रपति चुनाव के लिए केंद्रीय मंत्री नितिन गडकरी और स्मृति ईरानी ने संसद में अपना वोट डाला।#PresidentialElection pic.twitter.com/byQ3VNVtBt
— ANI_HindiNews (@AHindinews) July 18, 2022
રાષ્ટ્રપતિ ચૂંટણી માટે હરિયાણાના CMએ પણ આપ્યો પોતાનો મત
https://twitter.com/AHindinews/status/1548932624089231360?r
અખિલેશ કહ્યું મારો વોટ યશવંત સિન્હાને
સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનો મત આપ્યો. જોકે, તે પહેલા તેણે કહ્યું કે, તે યશવંત સિંહાને વોટ આપશે. તેમણે કહ્યું, દેશમાં કોઈ એવું હોવું જોઈએ જે સરકારને સમય સમય પર જણાવે કે દેશની આર્થિક સ્થિતિ કેવી છે. શ્રીલંકાની સ્થિતિ જોવાની જરૂર છે.
I'll vote in the favor of Yashwant Sinha. There should be someone in the country who can tell the Govt the situation of the economy, from time to time. Look at Sri Lanka's condition. So, there should be President who can say that from time to time: SP chief & MLA Akhilesh Yadav pic.twitter.com/IVm8ueIpdq
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 18, 2022
રાજભરે કહ્યું- ‘દિલ્હીની સત્તાનો રસ્તો લખનૌમાંથી પસાર થાય છે’
સપાના ચીફ ઓમ પ્રકાશ રાજભરે પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાનો મત આપ્યો હતો. તેમણે કહ્યું કે, દિલ્હીમાં સત્તાનો રસ્તો લખનૌમાંથી પસાર થાય છે. દ્રૌપદી મુર્મુ ભારે માર્જિનથી ચૂંટણી જીતી રહી છે.
Lucknow | Droupadi Murmu will win the Presidential polls with historic numbers. All representatives have decided to make a tribal woman President. Everyone is supporting her: UP Deputy CM Brajesh Pathak after casting his vote at UP Assembly pic.twitter.com/zPxvRF9iQ1
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 18, 2022
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ રાષ્ટ્રપતિની ચુંટણી માટે મતદાન કર્યું
दिल्ली: मुख्यमंत्री अरविंद केजरीवाल ने विधानसभा में राष्ट्रपति चुनाव के लिए मतदान किया। pic.twitter.com/A8eY6YPEA6
— ANI_HindiNews (@AHindinews) July 18, 2022
આરજેડી ધારાસભ્ય તેજસ્વી યાદવે કહ્યું, ‘આ દેશમાં અરાજકતાની સ્થિતિ છે. લોકશાહી માટે ખતરો છે. બંધારણીય સંસ્થાઓનો મોટા પાયે દુરુપયોગ થઈ રહ્યો છે. અમે એવા રાષ્ટ્રપતિ ઈચ્છીએ છીએ જે આની તપાસ કરે. આપણા PM યુવાનો કે ખેડૂતોના મુદ્દાઓ પર પણ ચર્ચા કરતા નથી.
In this country, there is a state of anarchy. There is a threat to democracy. The misuse of constitutional institutions is rampant. We would want a President who looks into it. Our PM doesn't even discuss the issues facing the youth, or the farmers: RJD MLA Tejashwi Yadav pic.twitter.com/K2tghlYbd3
— ANI (@ANI) July 18, 2022
RJDના તેજસ્વી યાદવે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યુ
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પણજીમાં કર્યુ મતદાન
गोवा: मुख्यमंत्री प्रमोद सावंत ने पणजी में राष्ट्रपति चुनाव के लिए मतदान किया।#PresidentialElection pic.twitter.com/HGW6olNGFQ
— ANI_HindiNews (@AHindinews) July 18, 2022
CM પ્રમોદ સાવંત કહ્યું કે, ગોવામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 100% મતદાન થશે અને અમને આશા છે કે દ્રૌપદી મુર્મુજીને વધુમાં વધુ વોટ મળશે
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પૂર્વ PM મનમોહનસિંહે કર્યું મતદાન
#WATCH भारत के पूर्व प्रधानमंत्री और कांग्रेस सांसद मनमोहन सिंह ने संसद में भारत के राष्ट्रपति पद के लिए हो रहे चुनाव में वोट डाला।#PresidentialElection pic.twitter.com/2u6SMDb60y
— ANI_HindiNews (@AHindinews) July 18, 2022
ભાજપના સાંસદ હેમામાલિનીએ રાષ્ટ્રપતિ પદ માટે કર્યુ મતદાન
दिल्ली: भाजपा सांसद हेमा मालिनी ने संसद में राष्ट्रपति चुनाव के लिए अपना वोट डाला। pic.twitter.com/1drObn8FO2
— ANI_HindiNews (@AHindinews) July 18, 2022
પંજાબ અને હરિયાણા ધારાસભ્યોએ વોટ આપ્યો
Chandigarh | MLAs cast their votes for the Presidential election, at Punjab and Haryana Assemblies. pic.twitter.com/bZpNliI5Mn
— ANI (@ANI) July 18, 2022
આસામ સરકારના મંત્રીની અપીલ-રાજકારણથી ઉપર ઊઠીને આદિવાસી ઉમેદવારને મત આપો
देश में पहली बार एक आदिवासी को ऐसा स्थान दिया गया है। मैं आशा करता हूं कि यहां राजनीति से बाहर आकर सभी द्रौपदी मुर्मू जी को ही वोट प्रदान करेंगे। मैं अपना वोट द्रौपदी मुर्मू को ही दूंगाः संजय किशन, असम मंत्री, गुवाहाटी #PresidentialElection pic.twitter.com/bmeKXXgwsU
— ANI_HindiNews (@AHindinews) July 18, 2022
દેશમાં પ્રથમવાર કોઈ આદિવાસીને આ પ્રકારનું સ્થાન આપવામાં આવ્યું છે. મને આશા છે કે અહીંની રાજનીતિમાંથી બહાર આવ્યા બાદ તમામ દ્રૌપદી મુર્મુજીને મત આપશે. હું મારો મત દ્રૌપદી મુર્મુને જ આપીશ: સંજય કિશન, આસામ મંત્રી, ગુવાહાટી
दिल्ली: केंद्रीय गृह मंत्री अमित शाह और भाजपा के राष्ट्रीय अध्यक्ष जे.पी. नड्डा संसद पहुंचे। #PresidentialElection pic.twitter.com/7eyLWAWQhH
— ANI_HindiNews (@AHindinews) July 18, 2022
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નડ્ડાએ મતદાન કર્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનો મત આપ્યો.
महाराष्ट्र के मुख्यमंत्री एकनाथ शिंदे ने राष्ट्रपति चुनाव के लिए अपना वोट डाला।#PresidentialElection pic.twitter.com/VTMC35k2oy
— ANI_HindiNews (@AHindinews) July 18, 2022
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનો મત આપ્યો.
Dehradun | Uttarakhand CM Pushkar Singh Dhami votes in the 16th Presidential election pic.twitter.com/B5yWLVjnjJ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 18, 2022
ઉત્તરાખંડના સીએમ ધામીએ પણ મતદાન કર્યુ
Delhi | Union Minister and BJP MP Anurag Thakur casts his vote in the election being held for the post of President of India, in Parliament pic.twitter.com/EGPLZBOGdZ
— ANI (@ANI) July 18, 2022
અનુરાગ ઠાકુરે કર્યું મતદાન
હું માત્ર રાજકીય લડાઈ લડી રહ્યો નથી પરંતુ સરકારી એજન્સીઓ સામે પણ લડી રહ્યો છું.-યશવંત સિંહા
This election is very important, will set path for country's democracy, whether it will stay or end. I appeal to all voters to listen to their hearts. This is a secret ballot, I hope they'll use their discretion & elect me to save democracy: Presidential candidate Yashwant Sinha pic.twitter.com/LWDaU02xHb
— ANI (@ANI) July 18, 2022
વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાએ કહ્યું હું માત્ર રાજકીય લડાઈ લડી રહ્યો નથી પરંતુ સરકારી એજન્સીઓ સામે પણ લડી રહ્યો છું. તેઓ ખૂબ શક્તિશાળી બની ગયા છે, પક્ષો તોડી રહ્યા છે, લોકોને તેમના માટે મત આપવા દબાણ કરી રહ્યા છે. આમાં પૈસાની રમત પણ સામેલ છે
રાષ્ટ્રપતિ ચૂંટણી માટે સીએમ અશોક ગેહલોતે જયપુરમાં કર્યું મતદાન
राजस्थान: राष्ट्रपति चुनाव के लिए मुख्यमंत्री अशोक गहलोत ने जयपुर में राज्य विधानसभा में अपना वोट डाला। pic.twitter.com/pbITRvseUh
— ANI_HindiNews (@AHindinews) July 18, 2022
Delhi | Prime Minister Narendra Modi casts his vote in the 16th Presidential election, at the Parliament. pic.twitter.com/XMKXUWDfvL
— ANI (@ANI) July 18, 2022
રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પીએમ મોદીએ કર્યું મતદાન
#WATCH Prime Minister Narendra Modi votes to elect new President, in Delhi#PresidentialElection pic.twitter.com/pm9fstL46T
— ANI (@ANI) July 18, 2022
રાષ્ટ્રપતિ ચૂંટણી માટે સીએમ યોગીએ કર્યું મતદાન
#WATCH Uttar Pradesh CM Yogi Adityanath casts vote to elect new President, in Lucknow#PresidentialElection pic.twitter.com/VDJ4WZIPp7
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 18, 2022
તમિલનાડૂના સીએમ સ્ટાલિને કર્યું મતદાન
#WATCH Tamil Nadu CM MK Stalin casts vote in 16th Presidential election, in Chennai pic.twitter.com/fmFb9sdw49
— ANI (@ANI) July 18, 2022
ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યું મતદાન
Gujarat CM Bhupendra Patel casts his vote in Gandhinagar in the election being held for the post of President of India pic.twitter.com/MgEqbNeTWY
— ANI (@ANI) July 18, 2022
તેમણે કહ્યું કે, આ ચૂંટણી ભાજપમાં ખુબ જ જરૂરી કોર્સ કરેક્શનનો આખરી મોકો છે. મારી ચૂંટણીમાં તમે દેશની લોકશાહીને બચાવો. આ ચૂંટણી 2 ઉમેદવારો વચ્ચેની નથી, પરંતુ આ 2 વિચારધારાઓની ચૂંટણી છે, જેનું અમે પ્રતિનિધિત્વ કરીએ છીએ. મારી વિચારધારા ભારતનું બંધારણ છે અને મારા પ્રતિસ્પર્ધી તે તાકાતોનું પ્રતિનિધિત્વ કરે છે, તેમની વિચારદારા અને એજન્ડા બંધારણ બદલવાનો છે.
#WATCH Voting in the election being held for the post of President of India is underway at Parliament pic.twitter.com/L2TGHQmuBh
— ANI (@ANI) July 18, 2022
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 776 સાંસદ અને 4120 ધારાસભ્ય કરશે મતદાન
મુખ્ય ચૂટંણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 76 સાંસદ અને 4120 ધારાસભ્ય કરશે મતદાન કરશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે
મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈ 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તે પહેલા દેશના આગામી અને 15માં રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે. છેલ્લા 45 વર્ષથી આ તારીખે ચૂંટાયેલા પ્રમુખ પદ પર બિરાજમાન છે. છેલ્લે 17 જુલાઈ, 2017ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી.
કોઈ રાજકીય પક્ષના વ્હીપને મંજૂરી નહીં
રાજીવ કુમારે એવું પણ કહ્યું કે ચૂંટણી માટે કોઈ પણ રાજકીય પક્ષના વ્હીપની મંજૂરી નહીં આપવામાં આવે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે અને કોણ ન કરી શકે
દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકો મત આપી શકતા નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નામાંકિત સભ્યો અને વિધાન પરિષદના સભ્યોને મત આપવાનો અધિકાર નથી.જો કોઈ રાજ્યના મુખ્યમંત્રી વિધાન પરિષદના સભ્ય હોય તો તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપી શકતા નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ દ્વારા મતદાન થાય છે. એટલે કે રાજ્યસભા, લોકસભા અને વિધાનસભાના સભ્ય સમાન મત આપી શકે છે. આ ઉપરાંત તમામ રાજ્યોની વિધાનસભાના સભ્યો પણ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરે છે. તેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી અને પુડુચેરીની વિધાનસભાના સભ્યો પણ સામેલ છે.