રાજકોટ કમિશનર કચેરીમાં ટાઉન પ્લાનિંગ અધિકારી તરીકે ફરજ બજાવતાં શ્રી વાછાણી કાલે વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં હોય તે પૂર્વે આજે શનિવારે જસદણ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રુપારેલીયા પૂર્વ પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા કારોબારી સમિતિના ચેરમેન કાજલબેન ઘોડકીયા ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
– તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352