# રાજકોટ નહી પણ સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વર્ચ્યુઅલ લોક દરબાર યોજાશે – વિરલ ભટ્ટ
# રાજકોટની જનતા લોકદરબારમાં જોડાય : પ્રજાના પ્રશ્નો સત્વરે ઉકેલવા પ્રાધાન્ય
રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા મતી ભાનુબેન સોરાણી દ્વારા જુલાઈ માસના દર ગુરુવારે વર્ચ્યુઅલ લોકદરબાર યોજી રાજકોટ શહેરની પ્રજાના પ્રશ્નોને ઉકેલવા માટે જહેમત ઉઠાવી છે આ કાર્યક્રમ નીચેના ટાઈમટેબલ મુજબ યોજાશે
- Advertisement -
ક્રમ તારીખ સમય વાર ૦૧
૦૧/૦૭/૨૦૨૧ સવારે ૧૧:૦૦ થી ૧૧:૩૦ ગુરુવાર 02
૦૮/૦૭/૨૦૨૧ સવારે ૧૧:૦૦ થી ૧૧:૩૦ ગુરુવાર ૦૩
- Advertisement -
૧૫/૦૭/૨૦૨૧ સવારે ૧૧:૦૦ થી ૧૧:૩૦ ગુરુવાર ૦૪
૨૨/૦૭/૨૦૨૧ સવારે ૧૧:૦૦ થી ૧૧:૩૦ ગુરુવાર ૦૫
૨૯/૦૭/૨૦૨૧ સવારે ૧૧:૦૦ થી ૧૧:૩૦ ગુરુવાર
તેમજ આ લોકદરબાર માં જોડાવા માટે
Time: Jul 1, 2021 10:45 AM India
Meeting ID: 737 6071 9597
Passcode: CLPRMC
ઝૂમ એપ્લીકેશનમાં મીટીંગ આઈ.ડી. ,પાસવર્ડ લખી ને આ લોકદરબારમાં જોડાઈ શકશે.
વધુમાં મતી ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે રાજકોટ ની જનતા અમારા ઓનલાઈન ડેસ્ક ઉપર વધુમાં વધુ ફરિયાદો લોક પ્રશ્નો નોંધાવે જેથી સત્વરે નિકાલ થાય અને રાજકોટ શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ સત્વરે મળી રહે અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય તેવું ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે તેમજ રાજકોટના નગરજનો http://bit.ly/CLP_RMC પર ફરિયાદો નોંધાવે તેવી જાહેરજનતાને અપીલ કરી છે તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યું છે.