સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરતાં ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
થાનગઢના જામવાડી ખાતે આગાઉ પ્રાંત અધિકારી દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ મામલે કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ હવે સરકારી જમીનો પર દબાણકર્તા સામે લેન્ડ ગ્રેબિંગક્ષી શસ્ત્ર પાણી ઉગામવામાં આવ્યું છે જેમાં થાનગઢ તાલુકાના જામવાડી ખાતે સર્વે નંબર 71 તથા 81 વળી જમીન પર વીજ દબાણ કરી બાંધકામ ઉભુ કરનાર રણુભાઈ દાનાભાઈ અલગોતર સામે નોટિસ જારી કરી હતી અને દબાણકર્તા સામે પ્રાંત અધિકારીના હુકમથી થાનગઢ મામલતદાર દ્વારા પોલીસ મટફકે લેન્ડ ગ્રેબિંગ મુજબનો ગુન્હો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -



