કેશોદ તાલુકાના અજાબ ગામે શ્રી કેશોદ દર્શન એપાર્ટમેન્ટ ગટરનું પાણી છેલ્લા ચાર મહિનાથી રોડ ઉપર નીકળતું હતું જે બાબતે એપાર્ટમેન્ટ અને બિલ્ડરો પંચાયત અને દુકાનદાર વચ્ચે સાંઠગાંઠ સાંધીઆ પ્રશ્ન લાંબાસમયથી ગામ લોકો હેરાન પરેશાન હતા લોકોને વારંવાર રજૂઆત છતાં કોઇ ઉકેલ આવતો ન હતો આ પ્રશ્ને એક વાર રજૂઆત કરી હતી અને વાચા આપી હતી આપ આ પ્રશ્નોનો કોઈ ઉકેલ ન આવતા હતા ગામના આગેવાન વેપારી અગ્રણી અને સહકારી મંડળીના પ્રમુખ મગનભાઈ અઘેરા ટીડીઓ, વેપારીઓ, પંચાયત અને બિલ્ડરો સાથે મિટિંગ યોજીને સૌનો સાથ સહકાર આમાંથી આ પ્રશ્નોનો ઉકેલ લાવે અને એ ગટરનું કામ શરૂ થતાં લોકોએ રાહત અનુભવી હતી આ કામ બાબતે કોઈપણ પ્રશ્ન થાય તો થાય તો તમામ જવાબદારી લઈને કામ પૂર્ણ કરવા બાબતે મગનભાઈ અઘેરા એ ખાતરી આપીને આ કામ પૂર્ણ કરવા માટે સ્થળ ઉપર હાજરી આપી નાના-મોટા પ્રશ્નોનો ઉકેલ કરેલો હતો.
રિપોર્ટર
અનિરુદ્ધસિંહ બાબરીયા કેશોદ