જૂનાગઢ આગામી પ્રજાસતાક પર્વની ઉજવણી સાથે વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત ઐતિહાસીક ઉપરકોટ કિલ્લાને સૌપ્રથમ વખત રોશનીથી ઝળહળીત કરીને શણગારવામાં આવ્યો હતો. જેમાં નાઇટ વોકનું આયોજન પણ કરવામાં આવ્યુ હતુ. જયારે વિવિધ પ્રકલ્પોમાં રોશીના જગમગાટની નિહાળી શહેરીજનો આનંદ વિભોર બન્યા હતા.
જૂનાગઢના ઐતિહાસીક ઉપરકોટ કિલ્લાને રોશનીથી શણગારાયો

Follow US
Find US on Social Medias