By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ ગેરકાયદે વસાહતીઓનો ‘દેશ નિકાલ’ ઝડપી બનાવ્યો : અઠવાડિયે 850 લોકો ડીપોર્ટ
    32 minutes ago
    ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં 21 આતંકવાદીઓને દફન કરાયા હોવાના પુરાવા સોશિયલ મીડિયામાં સામે આવ્યા
    1 hour ago
    અમેરિકામાં આયાત થતા સ્ટીલ પર 50% ટેરિફના અમલથી અમેરિકામાં મોંઘવારી વધવાની શક્યતા
    1 hour ago
    ચીનમાં ક્રિપ્ટો કરન્સી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો, હવેથી ગેરકાનુની ગણાશે અને દંડ પણ થશે
    4 hours ago
    KILL the BILL: એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના ‘બિગ બ્યુટીફુલ બિલ’ સામે વિરોદ્ધ
    5 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    USમાં 12 દેશના નાગરિકોને નો-એન્ટ્રી વધુ 7 દેશ પર આંશિક પ્રતિબંધ લદાયો
    24 minutes ago
    જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના મહાભિયાનનો માર્ચ 2027થી આરંભ
    29 minutes ago
    આ ફક્ત નાસભાગ નથી, આપસી ઝઘડાના કારણે સરકાર દ્વારા પેદા કરવામાં આવેલી દુર્ઘટના: ભાજપ
    4 hours ago
    પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હી નિવાસસ્થાને સિંદૂરનો છોડ રોપ્યો
    4 hours ago
    સિક્કિમ સહિત સાત પૂર્વોત્તર રાજ્યોમાં ભૂસ્ખલન કારણે મૃત્યુઆંક 50 થયો
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    4 hours ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    6 hours ago
    આરસીબીએ પહેલીવાર આઈપીએલ ટ્રોફી જીતી લેતા બેંગલુરુમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો
    1 day ago
    ભાવનાત્મક દ્રશ્યો! IPL 2025 ફાઇનલમાં PBKSની હાર બાદ પ્રીતિ ઝિન્ટા ઉદાસ
    1 day ago
    RCBની જીતની ઉજવણી કરતાં વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ શેર કરી
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    4 hours ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    1 day ago
    મિસ વર્લ્ડ 2025નો તાજ પોતાના સરે કરનારી ઓપલ સુચાતા હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરશે
    2 days ago
    શાહરૂખ ખાનનો ‘કિંગ’ લુક વાઇરલ થયો, ફૂલ સ્વેગમાં દેખાયો SRK
    3 days ago
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    3 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    6 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    1 week ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોબાઇલની દુનિયામાં લોકો માણસને ભૂલી રહ્યા છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > MEDHA PANDYA BHATT > મોબાઇલની દુનિયામાં લોકો માણસને ભૂલી રહ્યા છે
MEDHA PANDYA BHATT

મોબાઇલની દુનિયામાં લોકો માણસને ભૂલી રહ્યા છે

Khaskhabar Editor
Last updated: 2022/02/16 at 5:04 PM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE

નવી નવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ આપણી સુખસગવટ અને સરળતા માટે બની રહી છે, તેવામાં સજીવ સંબંધને પાછળ રાખીને નિર્જીવ વસ્તુઓની પાછળ દોડવાનો કોઇ જ અર્થ નથી.

પ્રેક્ટિકલ સંબંધને સાચવવામાં લોકોને વધારે રસ છે : માણસ પોતે માણસ મટીને મશીન બનવા લાગ્યો છે.

- Advertisement -

આપણે મિત્રતા કરીએ કે કોઇના પ્રેમમાં પડીએ ત્યારે સામેવાળી વ્યક્તિની ખૂબીઓને સ્વીકારતા
હોઇએ છીએ, તો એ જ રીતે આ ડિવાઇસનો સાચો ઉપયોગ જ આપણને જીવનમાં સાચો રસ્તો બતાવશે.

– મેઘા પંડ્યા ભટ્ટ

આજનું યુવાધન જ નહીં પણ દરેક વ્યક્તિ સંબંધમાં હવે પ્રેક્ટિલ થવા લાગ્યા છે. આ ગુણ સ્વભાવમાં કેવી રીતે ભળ્યો તે કોઇ વિચારતું નથી. ઘરમાં પાંચ વ્યક્તિ રહેતી હોય તો તે પાંચેય પોતાના વ્યક્તિગત નિર્જીવ સંબંધ એટલે કે મોબાઇલમાં વ્યસ્ત હોય છે. સામે બેઠેલ સગપણ ધરાવતી સજીવ વ્યક્તિ કરતા મોબાઇલમાં રહેલા અનેક અજાણ્યા સંબંધોની પાછળ લોકો વધારે દોડી રહ્યા છે. તેને સાચવી રહ્યા છે. લાગણી, પ્રેમ અને સમયનો અભાવ અંગત સંબંધમાં વધી રહ્યો છે. હાથમાં રહેલા એક રમકડાંને લોકો જીવની જેમ સાચવતા થયા છે કારણકે તેની અંદર અનેક અજાણ્યા અને ખોટા લોકોને તે સાચવીને બેઠા છે. ઘરના કે કુટુંબના સંબંધ તેને સલામત લાગતા નથી પણ ક્યારેય ન જોયેલા કે જાણેલા સંબંધો સાથે તેને દિવસ રાત સંપર્ક રાખવો છે. તેને મહત્વ આપવું છે.

- Advertisement -

બે અક્ષરનો શબ્દ પ્રેમ અને ત્રણ અક્ષરનો શબ્દ સંબંધ જ્યારે એકમેક સાથે ભળે છે, ત્યારે બે વ્યક્તિઓ જીવનમાં એકબીજા સાથે જોડાય છે. જેનાથી એક નવા સંબંધની રચના થાય છે. જે રીતે ભોજનમાં અનેક વાનગીઓનો સ્વાદ માણવા મળે છે. તે જ રીતે આ પ્રેમથી બંધાયેલા સંબંધમાં પ્રેમ, વિશ્વાસ, સમર્પણ, ત્યાગ, લાગણી, માન, કાળજી જેવી વાનગીઓને આજીવન સાચવીને સંબંધના ભોજનનો મીઠો સ્વાદ માણતા રહેવો જોઇએ. જોકે આ રસથાળ હાલમાં તો બહુ ઓછા લોકો માણી રહ્યા છે. તેનું કારણ આજના લોકોને સજીવ વ્યક્તિમાં નહીં પણ નિર્જીવ વસ્તુમાં વધારે રસ પડવા લાગ્યો છે. જેના કારણે બે વ્યક્તિ વચ્ચેનો સંબંધનો ગેપ ઓછો થવાના બદલે વધારે ને વધારે વધવા લાગ્યો છે.
આજના ઇલેક્ટ્રોનિક યુગમાં જ્યારે હાથમાં રહેલા મોબાઇલ અને તેમાં પણ વોટ્સઅપ, ઇન્સ્ટા, ટ્વીટર અને ફેસબુકનું જેટવું મહત્વ વધી ગયું છે, તેટલું મહત્વ બાજુમાં બેઠેલી વ્યક્તિ રહ્યું નથી. સાથે રહેવા છતાંય સંબંધ કોરો બનવા લાગ્યો છે. પ્રેમની ભીનાશ ક્યાંક ખોવાઇ રહી છે.

નિર્જીવ વસ્તુની સામે વ્યક્તિના જીવનમાં સજીવ વ્યક્તિનું મહત્વ ઓછું થવા લાગ્યું છે. તેવામાં પ્રેમાળ સંબંધો પર તેની ખૂબ જ ખરાબ અસર થવા લાગી છે. એકસાથે એક સોફા પર બેઠેલા પતિ-પત્ની પણ એકબીજામાં નહીં પણ પોતપોતાના મોબાઇલમાં વ્યસ્ત હોય છે. અંગત કે નજીકના સંબંધને નહીં પણ ઇલેટ્રોનિક સંબંધને સાચવવામાં તેમને વધારે રસ છે. જે રીતે સજીવ સંબંધમાં ક્યારેક તિરાડ પડે તો તેને સમાધાન દ્વારા સાચવી લેવાતા હોય છે. પણ ઇલેટ્રોનિક સંબંધમાં તો આવી કોઇ સમસ્યા રહેતી જ નથી. હા તે સાધન બગડી શકે છે પણ રિપેરીંગ પણ થઇ શકે છે. પણ તેનો સમયગાળો ઓછો હોય છે. જ્યારે સજીવ સંબંધનો સમયગાળો તો ક્યારેય પૂરો થતો જ નથી. તે તો આજીવન ટકી રહે છે.

આજે દરેકને નિર્જીવ વસ્તુનું વળગણ વધારે ને વધારે થવા લાગ્યું છે, કારણકે દરેક વ્યક્તિ પોતાની મરજી પ્રમાણે તેનો ઉપયોગ કરી શકે છે. પોતાના મનગમતા વ્યક્તિઓ સાથે ઇચ્છે તો સંપર્કમાં રહી શકે છે અને ઇચ્છા ન હોય તો સંપર્ક કાપી પણ શકે છે. મોબાઇલ પર તમે ખૂબ જ સિફતતાથી ખોટું પણ બોલી શકો છો. તમે પોતાને દરેક રીતે તેની સાથે સેફ સમજો છો. પણ, સજીવ સંબંધમાં આવી શક્યતાઓ રહેતી નથી. તે સામે હોય તો તમે સાચુ બોલો છો કે જૂઠું તે તમારા ચહેરાના હાવભાવ પરથી પકડી શકાય છે. ઇચ્છા ન હોય છતાંય વાતચિત કરવી, ચર્ચા કરવી જ પડે છે. પોતાની જ વ્યક્તિથી તમે પોતાને ઇનસિક્યોર ફિલ કરવા લાગો છો. તમને તે સામે હોય છતાંય તેની સાથે રહેવું પસંદ નથી. આ બધી બાબતો આજના સમયમાં વ્યક્તિને વ્યક્તિથી દૂર કરવા લાગી છે.

પહેલા સંયુક્ત કુટુંબ હતા. તેમાંથી ન્યુક્લીયર ફેમીલી થઇ અને હવે વ્યક્તિ પોતે જ એકલવાયી બનવા લાગી છે. જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે અને દેશ પ્રગતિ કરી રહ્યો છે, તેમ તેમ સંબંધોમાં તિરાડ પડવા લાગી છે. સંબંધો તૂટવા અને છૂટવા લાગ્યા છે. માણસ પોતે માણસ મટીને મશીન બનવા લાગ્યો છે. લોકોને સમજવાની જરૂર છે કે સમય ઇલેક્ટ્રોનિક બની રહ્યો છે, નવી નવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ આપણી સુખસગવટ અને સરળતા માટે બની રહી છે, તેવામાં સંબંધને પાછળ રાખીને નિર્જીવ વસ્તુઓની પાછળ દોડવાનો કોઇ જ અર્થ નથી. સંબંધમાં પ્રેમ અને લાગણી જોવા મળી શકે, મશીનમાં આ બાબતો ક્યારેય મળતી નથી.

હા, જોકે એકવાત છે કે બે વ્યક્તિઓ આવા જ કેટલાક ડિવાઇસથી જોડાતી પણ હોય છે. તેના દ્વારા તમે ફક્ત સંપર્કમાં રહી શકો છો, તમારી લાગણીને સાચા અર્થમાં દર્શાવી શકતા નથી. ફેસબુક કે વોટ્સઅપ દ્વારા તમે મેસેજ કે ફોટો શેર કરી શકો છો પણ ઘણા બધા સાથે એવું બનતું હોય છે કે મેસેજમાં પણ ઘણીવાર સમજફેર થતા સંબંધો બગડતા હોય છે. આવા સંબંધો પછી સામસામે એકબીજાને મળીને જ ફરીથી સાચવી લેવાય છે.

જો સંબંધો કોઇ ડિવાઇસના કારણે બગડતા હોય અને એકબીજાને મળવાથી જ સુધરતા હોય તો વ્યક્તિએ સમજવું જોઇએ કે તેના જીવનમાં સજીવ વ્યક્તિનું કેટલું મહત્વ છે અને નિર્જીવ ડિવાઇસનું કેટલું મહત્વ છે. હાથમાં રહેલી અબોલી વસ્તુને સમજવા કરતા સામે રહેલી સજીવ વ્યક્તિને સમજશો તો જીવનમાં ક્યારેય કોઇ નિર્જીવ ડિવાઇસની જરૂર પડશે જ નહીં. સતત સાથે હાથમાં રહેતા આ નિર્જીવ સંબંધથી કેટકેટલાય ગેરફાયદા છે, તે એ જ વ્યક્તિ સમજી શકે છે, જેને તેનો અનુભવ થયો હોય.

આપણે મિત્રતા કરીએ કે કોઇના પ્રેમમાં પડીએ ત્યારે સામેવાળી વ્યક્તિની ખૂબીઓને સ્વીકારતા હોઇએ છીએ. તો એ જ રીતે આ ડિવાઇસનો સાચો ઉપયોગ જ આપણને જીવનમાં સાચો રસ્તો બતાવશે. જો તેનો ખોટો ઉપયોગ કરવામાં આવશે તો તેનો અનુભવ ક્યારેય ભૂલી નહી શકાય તેવો બની જશે. તેથી જ આ તહેવારોના સમયમાં જ્યારે તમને તમારા નજીકના સજીવ સંબંધો સાથે સમય વિતાવવાની તક મળી છે, તો તેને માણી લો. જાણી લો અને સાચવી લો.

You Might Also Like

ડેટીંગ એપ્સને ખૂબ એન્જોય કરું છું !

વીડિયો કોલમાં મેં એને બીજા પુરુષ સાથે કામક્રિડા કરતી જોઇ

વીડિયો કોલમાં મેં એને બીજા પુરુષ સાથે કામક્રિડા કરતી જોઈ

હું ખરેખર લાગણીનો શિકાર બની ગયો!

યુવાનની જિંદગીમાં પ્રેમિકાની દિમાગી રમત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નવાગામ ગોડાઉનમાંથી રૂા.10 લાખની સોપારી ચોરીનો આરોપી જામીન મુક્ત
Next Article ACP સરવૈયા અને PSI અન્સારીએ જમીનનો હવાલો લઈ સાટાખત રદ્દ કરાવ્યું!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વડોદરા

વડોદરા પાસે 955 વર્ષ દેશનું સૌથી જૂનું હેરિટેજ વૃક્ષ બાઓબાબ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
7 વર્ષથી ગુજરાતનો વન વિસ્તાર સ્થિર, માત્ર 11% હરિયાળું આવરણ
રૈયા ગામની કરોડોની જમીન પચાવી પાડવાનો મહિલા સહિતે ઘડયો પ્લાન
રાજકોટના મવડી વિસ્તારમાં 40 વર્ષ જૂનું મકાન થયું ધરાશાયી
રાજુલા: કાન્હા વિશ્વ વિદ્યાલયના સંચાલકોએ શાળાની માન્યતા માટે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોવાની રજૂઆત કરતા ખળભળાટ
FRC ચેરમેનની તાત્કાલિક નિમણુંક કરવા NSUIની જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

MEDHA PANDYA BHATT

ડેટીંગ એપ્સને ખૂબ એન્જોય કરું છું !

Khaskhabar Editor Khaskhabar Editor 3 years ago
AuthorMEDHA PANDYA BHATT

વીડિયો કોલમાં મેં એને બીજા પુરુષ સાથે કામક્રિડા કરતી જોઇ

Khaskhabar Editor Khaskhabar Editor 3 years ago
AuthorMEDHA PANDYA BHATT

વીડિયો કોલમાં મેં એને બીજા પુરુષ સાથે કામક્રિડા કરતી જોઈ

Khaskhabar Editor Khaskhabar Editor 3 years ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?