મેંદરડા ખાખીમઢી રામજી મંદિર ના દિવ્ય પટાંગણ માં યોજાયેલ ભાગવત સપ્તાહ કથા દરમિયાન સેવા કરનાર પરસોતમભાઈ ઢેબરીયા, રજની ધોરાજીયા, હરસુખ ભાઈ વઘાસીયા, સમીર દુધાત્રા, ધીરૂભાઇ ઢેબરીયા, મહેશભાઈ મહેતા, મનોજ મહેતા, પ્રદિપ ભાખર, ગીરીશભાઈ પાંચાણી, કમલેશ ભાઈ સોલંકી તેમજ સમસ્ત બ્રહ્મસમાજ, વાણંદ સમાજ તેમજ તમામ જ્ઞાતીના સેવા કરનાર સેવકો અને મહીલા સત્સંગ મંડળની બહેનો અને નામીઅનામી સેવા કરનાર લોકોને મહંત શ્રી સુખરામબાપુના વરદ હસ્તે શિલ્ડ આપીને સન્માનીત કરવામા આવ્યા હતા અને તમામ લોકોને ભોજન કરાવીને બાપુ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મેંદરડા ખાખી મઢી મંદિરમાં ભાગવત સપ્તાહમાં સેવા આપનારનું સન્માન

Follow US
Find US on Social Medias