આટકોટથી પાંચ કીલોમીટર દુર આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર તરીકે પ્રખ્યાત આવેલા ગુંદાળા ગામ સમસ્ત દ્વારા ભવ્ય હનુમાન ચરિત્ર કથાનું આયોજન કરવામાં આવ્યું છે ભક્તિ જીવનદાસ સ્વામી ના જીવન પર્વ નિમિત્તે હનુમાન ચરિત્ર કથાનું આયોજન કર્યું છે તારીખ 4 /11/2024સોમવાર થી કથાનો આરંભ થશે જેમાં હનુમાન જન્મોત્સવ મારુતિ યજ્ઞ તારીખ 8/11/2024શુકવાર નાં રોજ. આયોજન કરવામાં આવ્યું છે સોમવારના રોજ સવારે 7:30 કલાકે સ્વામિનારાયણ મંદિરથી પોથીયાત્રા શોભા યાત્રા આયોજન કરવામાં આવ્યું છે વ્યાસપીઠ પર સુપ્રસિદ્ધ પરમ પૂજ્ય સત શ્રી કથાનું રસપાન કરાવશે આ કથામાં ભક્તિ પ્રિયદાસ સ્વામી ગઢડા સંતદાસ સ્વામી આટકોટ ધર્મનંદન સ્વામી જસદણ તેમજ બાલકૃષ્ણ સ્વામી સુરત નિર્ગુણદાસ સ્વામી મોટા વરાછા તેમજ સભાપતિ જનમંગલ દાસ સ્વામી વિશેષ ઉપસ્થિત રહેશે ગુંદાળા ગામ સમસ્ત દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અક્ષર મુક્ત ગોપાળાનંદ સ્વામી આટકોટના સત્સંગી બેચર ભાઈ ખોખરીયા તથા જાદવભાઈ ખોખરીયા ને જામ ગુંદાળા રહેવા જવા માટે રજા આપી અને ખુદ અક્ષર મુક્ત ગોપાળ અને સ્વામી સાથે જઈ ત્યાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ તથા કષ્ટભંજન હનુમાનજી પધરાવી માનું કહ્યું હતું સ્વામિનારાયણ ભગવાન તથા ઈષ્ટ ભજન હનુમાનજી તમારા કુળદેવ છે તમારા સર્વ પ્રકારે રક્ષા કરશે અને હનુમાનજીના 175 વર્ષ પૂર્ણ થતા હોવાથી સત્તામૃત મહોત્સવ ઉજવાશે અને ગઢપુર હરિ જીવનદાસ સ્વામી ધર્મનંદન સ્વામી ભક્તિ જીવનદાસ સ્વામી ગુંદાળા ગામ મંદિર બનાવે સત્સંગનું પોષણ કર્યું છે અને ત્રણ વર્ષની ઉંમરે પણ સત્સંગનું ધ્યાન રાખે છે ભક્તિ જીવનદાસજી સ્વામિનારાયણ જીવન પર્વ નિમિત્તે ગુંદાળા ગામને આંગણે હનુમાન ચરિત્ર કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તો દરેક ભક્તજનોને પધારવા ગામ સમસ્ત દ્વારા ભવ્ય આમંત્રણ આપવામાં આવ્યું છે.
દાળા જામ ગામ સમસ્ત ખાતે હનુમાન ચરિત્ર કથાનું આયોજન
Follow US
Find US on Social Medias